અરબ ના મોટા મુસ્લિમ નેતાએ કહ્યું – ભારતના મુસલમાન ઘણા સારા છે, પરંતુ તેઓ પાકિસ્તાની મુસલમાનથી દૂર રહે

પોતાને શાંતિના પ્રચારક ગણાવતા ચર્ચામાં રહેલા મુસ્લિમ નેતા ઈમામ મોહમ્મદ તાહીદી એ ભારતીય કટ્ટર ઇમામો ઉપર ફરી ટીપ્પણી કરી છે. ઈરાક સાથે સબંધ ધરાવતા અને ઈરાનમાં જન્મેલા તાહિદી હાલમાં ઓસ્ટ્રેલીયામાં રહેતા અને પોતાને રીફોર્મીસ્ટ(ફેરફાર લાવવા વાળા) ઈમામ જણાવે છે. તે સતત કટ્ટર ઇસ્લામ વિરુદ્ધ બોલતા રહે છે. તાહિદી દિલ્હીમાં એક કલ્ચરલ ઇવેંટમાં આ અઠવાડિયે ભાગ લેવાના છે.

મોહ્મ્મ્મદ તાહિદીએ ટવીટર ઉપર દિલ્હીના કાર્યક્રમની જાણકારી આપી છે. જેમાં તેમને બોલાવવામાં આવ્યા છે. ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર દી આર્ટસમાં ૮,૯,૧૦ ફેબ્રુઆરીના રોજ થનારા અર્થ કલ્ચરલ ફેસ્ટના પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું : જો ભારતમાં કટ્ટર ઈમામ પાસે મગજ હોત તો તે અત્યાર સુધીમાં રજા ઉપર જતા રહ્યા હોત. ઇસ્લામ વિરુદ્ધ આકરા નિર્ણયોને લઇને તેની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવી ચુક્યો છે. મુસ્લિમોના એક સમયના તેને ફેક ઈમામ પણ ગણાવ્યા છે. ડેલી મેલના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલીયાના નેશનલ ઈમામ કાઉન્સિલ પણ નિવેદન આપી ને તેને ફરજ ના શેખ ગણાવી ચુક્યા છે.

અને ભારતના પ્રવાસ કરવા ઉપર પ્રશ્ન ઉઠવા ઉપર તેમનું કહેવું છે કે તે કલ્ચરલમાં આગળ વધવાની આ તકના ભાગરૂપે ઉપયોગ કરવા માંગે છે. તેમણે કહ્યું કે તે જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદ અને શાંતિ સ્થાપિત કરવા માંગે છે. તે ટીઓઆઈ ના ઈન્ટરવ્યુંમાં તેમણે ભારતીય મુસ્લિમો વિષે પોતાનું મંતવ્ય રજુ કરું. મોહમ્મદ તાહિદી એ કહ્યું, ભારતના મુસલમાન ઘણા સારા છે. પરંતુ મારી મુશ્કેલી ઇસ્લામના પાકિસ્તાની વર્જન સાથે છે. જે મિલીટેન્ટથી ઘણા પ્રભાવિત છે.

સોસીયલ મીડિયા ઉપર તાહિદી ઉપર આરોપ લગાવવામાં આવે છે કે તે હિન્દુત્વના એજેન્ડા ઉપર ભારતમાં કામ કરી રહ્યા છે. તે આરોપને તેમણે નકારતા કહ્યું કે તમામ દેશોમાં તેની ઉપર જુદા જુદા સંગઠનો અને સંસ્થાઓ માટે કામ કરવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.

ઘણા સારા કાર્યો માટે પણ પોતાના જ લોકો વિરોધ કરતા હોય છે. અને ખરાબ કાર્ય માટે કેટલીક વખત પોતાના લોકો સાથ આપતા હોય છે. જયારે સાથ આપે છે એટલે એમ ના સમજવું કે આપણે સાચા છીએ. અને વિરોધ થાય તો એમ ના સમજવું કે આપણે ખોટા છીએ. દેશ હિત માટે કાર્ય કરતુ રહેવું જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.