મોટી ફાંદ અને મોટાપા માટે આ વરદાન છે, માત્ર ૧ મિનીટ સુધી દબાવો આ જગ્યાને જાણો કેવીરીતે

મનુષ્યનો મોટાપો અને વજન વધવું એક સામાન્ય વાત નથી. કોઈ વ્યક્તિ માટે મોટો શબ્દ પ્રયોગ ત્યારે કરવામાં આવે છે જયારે તેના શરીરમાં ચરબીનું પ્રમાણ ખુબ વધુ હોય અને વજન પણ તેના કદ મુજબ ઓછામાં ઓછું ૨૦ ટકા વધુ હોય.

મોટાપો વધવાથી હ્રદય અને ફેફસા જેવા અંદરના અંગો ઉપર જ માત્ર અસર નથી પડતી પણ જાડા વ્યક્તિને મધુમેહ, લોહીનું દબાણ અને સાંધામાં બળતરા વગેરે રોગ થવાની શક્યતા પણ વધી જાય છે. સુંદર દેખાવું કોને નથી ગમતું, સુંદર દેખાવા માટે સ્લીમ અને ફીટ દેખાવું પણ જરૂરી હોય છે. ધરતી ઉપર દર બીજા માણસમાં મોટાપા ની તકલીફ છે. તેનું કારણ છે ખરાબ ખાવા પીવાનું, કસરત નું ખામી અને દોડાદોડ વાળી દિનચર્યા. તેનો ઉકેલ છે. યોગ્ય આહાર અને કસરત. પણ આજકાલ ની દોડાદોડ વાળા જીવનમાં કોઈની પાસે એટલો સમય નથી.

આજે અમે તમને એક્યુપ્રેશર દ્વારા વજન ઓછું કરવાના ઉપાય જણાવીશું જે ખરેખર કામ કરે છે કેમ કે ભગવાને આપણા શરીરમાં બીમારી દુર કરવા માટે સક્ષમ બનાવેલ છે પણ જે આળસુ લોકો હોય છે કસરત કે એક્યુપ્રેશર પદ્ધતિ અપનાવવાનો સમય નથી હોતો તે દવાનો સહારો લે છે, નહી તો આપણું શરીર દવા વગર પણ ઠીક થઇ શકે છે. નીચે જણાવેલ એક્યુપ્રેશર બિંદુ ને સતત ૧૦-૨૦ સેકન્ડ માટે દબાવો અને છોડો આ પ્રક્રિયા સતત ૫ મિનીટ સુધી દોહરાવો. જયારે તમે ફ્રી હો દિવસમાં કરી શકો છો તમારું મેટબોઇલિસ્મ તેનાથી ઠીક થશે ચરબી પીગળવા લાગશે અને જોત જોતામાં મોટાપો દુર થઇ જશે.

કારણ –

શરીરમાં મોટાપો વધવાનું સૌથી મુખ્ય કારણ ભોજનમાં વધુ પ્રમાણમાં ચરબી બનાવનારા પદાર્થ અને શ્વેતસારિક પદાર્થનું સેવ કરવાનું છે. મોટાપો રોગ કોઈ ગ્રંથીના દોષપૂર્ણ અવસ્થાને કારણે પણ થઇ જાય છે કેમ કે જો શરીરની કોઈ ગ્રંથી સારી રીતે કામ નથી કરતી તો માણસ કેટલું પણ ભલે ઓછા ભોજનનું સેવન કેમ ન કરે છતાંપણ તે વ્યક્તિનું વજન વધતું જ જાય છે.

તે ઉપરાંત મોટાપો વધવાના નીચે જણાવેલ કારણ પણ હોઈ શકે છે, શરીરમાં જોવામાં આવતી થાઈરોઈડ ગ્રંથી ને સારી રીતે કામ ન કરવાને કારણે મોટાપાનો રોગ થઇ શકે છે.

જો ભોજનને સારી રીતે ચાવીને ખાવામાં ન આવે તો શરીરમાં વધુ કેલરી બને છે જેને લીધે શરીરનું વજન અને ચરબીમાં વધારો થાય છે.

યોનગ્રંથીને ઓછું સક્રિય હોવાથી પણ સ્ત્રીઓના શરીરમાં ચરબી નો વધારો થઇ જાય છે જેના લીધે એવી સ્ત્રીઓ હમેશા ખુબ જાડી થઇ જાય છે.

નિયમિત રીતે કસરત કરવાથી ઘણે અંશે મોટાપાથી છુટકારો મેળવી શકાય છે. મોટાપાથી પીડિત વ્યક્તિ જો સંતુલિત ભોજનનું સેવન કરે તો તેના વજનમાં ફરક આવી શકે છે. છતાંપણ વજનને સામાન્ય બનાવવા માટે પોષ્ટિક ભોજન અને ચરબી ઓછી કરનારા ભોજનનું સેવન કરવું જોઈએ. ભૂખથી વધુ ભોજન ક્યારેય પણ ન કરવું જોઈએ અને ખાંડ અને ચરબી વાળા પદાર્થોને ભોજનમાં ન ખાવા જોઈએ. જ્યાં સુધી બની શકે તો મીઠા નો ઉપયોગ ભોજનમાં ઓછો કરવો જોઈએ જો મીઠું ખાવું જ હોય તો સિંધામીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

રોગીએ પોતાના ભોજનમાં શાકભાજી અને લીલો રસ વધુ લેવો જોઈએ. રોગીએ અંકુરિત દાળનું સેવન પણ કરતું રહેવું જોઈએ.મોટાભાગે ઘઉં કે ચોખામાંથી બનેલા પદાર્થો જ ખાવા જોઈએ. પોતાના ભોજનના પ્રમાણને ઓછું કરતું રહેવું જોઈએ તેનાથી ચરબીનું બનવાનું અટકી જાય છે. આમ તો કહેવામાં આવે તો એટલા જ ભોજનનું સેવન કરવું જોઈએ જેટલું કે શરીરને જરૂર છે. રોજ સવારના સમયે ખાલી પેટ હુફાળા પાણીમાં મધ અને લીંબુ નીચોવીને પીવો. સોનું તાંબુ ચાંદી ના વાસણમાં પાણી રાખીને તેને હુંફાળું કરીને પીવાથી શરીર માં મોટાપો ઓછો થશે. મોટાપો વધવાનું સૌથી મુખ્ય કારણ ભોજનમાં વધુ પ્રમાણમાં ચરબી બનાવનારા પદાર્થો અને શ્વેત સારિક પદાર્થોનું સેવન કરવાનું છે. જેથી વધારાની ચરબી ઘટી જાય છે.

એક્યુપ્રેશર સારવાર દ્વારા મોટાપા રોગની સારવાર

મોટાપો રોગની સારવાર કરવા માટે આ ફોટામાં આપેલ એક્યુપ્રેશર બિંદુઓ ઉપર દબાણ આપીને ઘણે અંશે મોટાપા ના રોગથી છીત્કારો મળી શકે છે.

શરીરમાં મોટાપો અને ચરબીને ઘટાડવા માટે

શરીરમાં મોટાપો વધવાનું મુખ્ય કારણ ભોજનમાં વધુ પ્રમાણમાં ચરબી બનાવનારા પદાર્થ અને શ્વેતસારિક પદાર્થોનું સેવન કરવાનું છે.

મોટાપા નો રોગ થઇ જવાથી વ્યક્તિએ પોતાની ભૂખ ઓછી કરવા માટે અડધો કલાક પહેલા કાનના ત્રણે બિંદુઓ ઉપર એટલે કે પોતાના બન્ને કાનની પાછળ અંગુઠો રાખીને, જોરથી મસાજ કરવું જોઈએ. આ મુજબની ક્રિયા દિવસમાં ૨ વખત કરવી જોઈએ. તેનાથી ભૂખને ઓછી કરવામાં મદદ મળે છે. આ ક્રિયામાં સારી રીતે દબાણ આપવા માટે અંગુઠાને કાનની પાછળ રાખીને આંગળીઓથી બિંદુઓ ઉપર દબાણ આપવું જોઈએ. આ ક્રિયાની સાથે સાથે પોતાના ભોજનમાં મીઠાઈ, આઈસ્ક્રીમ, તળેલું નમકીન, ભાત વગેરે ન ખાવું જોઈએ પણ તેની જગ્યાએ જેટલું બની શકે એટલા શાકભાજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે સાથે રોગીને ફળ વગેરેનું સેવન પણ કરવું જોઈએ.

અપનાવો આયુર્વેદિક ફોર્મ્યુલા :

આપણે ખાવાના દોઢ કલાક પછી પાણી પીવાનું છે. તે યાદ રાખો કે દોઢ કલાક પછી જ પાણી પીવાનું છે. પણ પાણી કેવી રીતે પીવાનું છે, તે ખુબ મહત્વની વાત છે. તમે અત્યારે સામાન્ય રીતે પાણી કેવી રીતે પીવો છો, એક ગ્લાસ પાણી ભરેલ મોઢે લગાવ્યો ગટ ગટ ગટ એક વખત માં જ પી લીધું, ગ્લાસ એક વખતમાં જ ખલાશ. ઘણા લોકો મોઢું ખોલી લે છે, અને ખોલીને ઉપર થી નાખે છે. અને પાણી સતત ગટકતા જાય છે આ બન્ને રીત ખોટી છે.

જો તમે ઘટ ઘટ સતત પાણી પી રહ્યા છો તો તમારા શરીરમાં ત્રણ રોગ જરૂર આવવાના છે, પહેલો એપેન્ડિક્સ બીજો હર્નિયા (આંતરડાનું ઉતરવું) અને ત્રીજો Hydrocele. આ હર્નિયા સૌથી વધુ તે લોકોને થાય છે જે આખું ગટ ગટ કરીને એક વખતમાં જ પાણી પીવે છે અને જે Hydrocele છે તે થોડી ઉંમર પછી આવે છે ખાસ કરીને તે પુરુષોમાં આવે છે. હર્નિયા તો મહિલાઓમાં પણ આવી જાય છે પણ આ Hydrocele પુરુષોની બીમારી છે. આ ત્રણ રોગ તે લોકોને જરૂર થાય છે જે એક સાથે આખો લોટો કે ગ્લાસ પાણી ગટકાવે છે.

એટલે કે એક સાથે ગટ ગટ પાણી પીવું સારું નથી તો તમારા મનમાં સવાલ આવી રહ્યો હશે કે પાણી કેવી રીતે પીવું. તો અમે તમને ભાઈ રાજીવ દીક્ષિતજી દ્વારા જણાવેલ રીત જણાવીએ છીએ. જે પાણી પીવાના સૌથી ઉત્તમ નિયમ છે. આયુર્વેદમાં પાણી પીવાની સાચી રીત તે ગણવામાં આવેલ છે જેવી રીતે તમે ચા પીવો છો જેવી રીતે તમે કોફી પીવો છો અને જેવી રીતે તમે ગરમ દૂધ પીવો છો. સીપ સીપ કરીને પીવાનું છે. એક સીપ લીધી પછી થોડી વાર પછી બીજી સીપ લીધી થોડી વાર પછી ત્રીજી સીપ લેવાની છે.

જો તમે સીપ સીપ કરીને પાણી પી રહ્યા છો તો તમને કહો તે સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપવા તૈયાર છું કે જે વ્યક્તિ જીવનમાં સીપ સીપ કરીને પાણી પીશે, આયુર્વેદ ની ગેરંટી છે કે જીવનમાં ક્યારેય પણ તેમને મોટાપો નહી થઇ શકે. ક્યારે પણ તે વ્યક્તિનું વજન નહી વધે. જેટલું વજન હોવું જોઈએ, જો પાણી સીપસીપ કરીને પી રહ્યા છો તો જીવનભર એટલું જ વજન રહેશે.

તમે તેનો ઉલટો સવાલ પૂછી શકો છો કે જો વજન વધી ગયું છે તો, તો તમે બિલકુલ ચિંતા ન કરશો. તમે સીપસીપ કરીને પાણી પી લો ૬ થી ૭ મહિનામાં ૧૦ કિલો વજન તમારું ઘટી જશે. આ જે મોટાપો છે, તે ધીમે ધીમે આવેલ છે, એકદમ નહી જાય. તેના માટે ધીમે ધીમે ઓછો થશે. તે કુદરતનો નિયમ છે. જો તમે તેની વિરુદ્ધ જઈને વજન ઓછું કરશો તો એક વખતમાં તો વજન ઓછું થઇ જશે પણ જેવું જ તમે તે વસ્તુને છોડી દેશો પહેલા થી પણ વધુ મોટાપો આવી જશે.

હવે તમારા મનમાં એક સવાલ થશે કે પાણી આવી રીતે પીવાથી વજન ઘટી ગયું તો? તેની તમે બિલકુલ પણ ચિંતા ન કરશો. જેટલું વજન વધેલ છે એટલું જ ઘટશે. ઘટ્યા પછી સ્થિર થઇ જશે. તમે હમેશા સીપસીપ કરીને પાણી પીવો. તેનો બીજો ફાયદો તે થશે કે હવે તમે કાલ થી જ જોશો, જો સીપ કરીને પાણી પીવાની ટેવ તમે પાડી તો તે જે ગોઠણ ના દુખાવો છે તે ૭ દિવસ સતત પાણી પીવાથી ૨૫% દુર થઇ જશે. તેવો જ જો એડીનો દુખાવો છે, કે સાંધાનો દુખાવો તે તો ૭ દિવસમાં ૧૦૦% દુર થઇ જશે.

અને જો સાંધામાં દુખાવો તમને થાય છે તે ૨૫ થી ૩૦% ૭ દિવસમાં ઓછો થઇ જશે અને સવારે સવારે ઉઠતા જ જેમને માથાનો દુખાવો થાય છે, ચક્કર આવે છે, તે ૭ દિવસમાં ત્રણે જ દુર થઇ જશે. પહેલું સૂત્ર હતું કે ખાવાનું ખાધા પછી પાણી નથી પીવાનું, દોઢ કલાક પછી પીવાનું છે. અને જો કાઈ પીવાનું છે તો સવારે જ્યુસ પીવાનું છે, બપોરે લસ્સી કે છાશ પીવાની છે, રાત્રે દૂધ પીવાનું છે અને બીજું સૂત્ર એ છે કે પાણી હમેશા ઘૂંટડે ઘૂંટડે થોડું થોડું કરીને પીવાનું છે.

મોટાપો અને પેટની ચરબી ઓગળવા માટે ૩ ચમત્કારી ઔષધી

અળસી : તે પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે કેમ કે તેમાં ઓમેગા ૩ ફૈટી એસીડ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેનો ઉપયોગ કરવા માટે બીજ ને ૪ મિનીટ સુધી ગરમ કરવા પડશે.

જીરું : સુકા એવા જીરું લો,જો તમને લાગે છે કે તેમાં ભેજ છે તો તેને તડકામાં સુકવી લો. જીરું મેટાબોલીજ્મ ને બુસ્ટ કરે છે અને ઈમ્યુન સીસ્ટમને મજબુત કરે છે. જેનાથી ચરબી ઘટે છે.

અજમો : અજમો પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. તે પણ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

૩ ઔષધિઓનું અસરકારક ચૂર્ણ બનાવવાની રીત

આ ચૂર્ણ બનાવવા માટે તમારે ૩ ચમચી અળસી ના બીજ, ૨ ચમચી જીરું,૨ ચમચી અજમો લેવાનો છે. અળસી ના બીજ સેકેલા હોવા જોઈએ.તે ત્રણે ને સારી રીતે ભેળવીને વાટી લો. હવે ચૂર્ણ તૈયાર થઇ જશે. આ ચૂર્ણ પેટની ચરબીને ઝડપથી ઓગળશે.

ચૂર્ણ સેવન કરવાની રીત

આ ચૂર્ણ લેતી વખતે તે ધ્યાન રાખશો કે તમારે ભોજન કર્યા પછી અને પહેલા હુંફાળું પાણી જ લેવાનું છે. તેની સાથે જ આખો દિવસ જરૂરી પાણી પીવાનું રહેશે. એક ચમચી ચૂર્ણ ને હુફાળા પાણી સાથે રોજના નાસ્તો કરતા પહેલા લેવાનું છે. રોજ ઉપયોગ કરવાથી પેટની ચરબી ૧૦ દિવસમાં જ કેટલાય કિલો સુધી ઓછી થઇ જશે. જો વધુ ઝડપથી પરિણામ ઈચ્છો છો તો તેને દિવસમાં બે વખત લઇ શકો છો. એક ચમચી સવારે નાસ્તા પહેલા અને એક ચમચી રાત્રે ખાતા પહેલા લઇ શકો છો.ચૂર્ણ લેવી વખતે એ ધ્યાન રાખો કે આ ચૂર્ણ લેતી વખતે તે ઠંડી વસ્તુનું સેવન કરવું પડશે કેમ કે અળસી ખાવામાં ગરમ હોય છે.