મોટી થતા જ સ્ટાઈલિશ દેખાવા લાગી છે ન્યાસા દેવગન, લેટેસ્ટ ફોટામાં દેખાઈ છે માં કાજોલથી પણ સુંદર.

બોલીવુડમાં સુંદર અભિનેત્રીઓની ઉણપ નથી, અહીં એકથી એક ચડિયાતી અભિનેત્રીઓ હાજર છે. કેટલીક અભિનેત્રીઓ ઓછી ઉંમરની હોવા છતાં ખુબ પ્રખ્યાત છે અને દુનિયામાં નામના મેળવી રહી છે, જયારે કેટલીકની લોકપ્રિયતા 40 પછી પણ નથી ઓછી થઇ.

આવી અભિનેત્રીઓ જાણે વધતી ઉમર છતાં જાણે વધુ સુંદર થતી જાય છે, જેટલી ખુબ સુંદર અભિનેત્રીઓ છે એટલી જ સુંદર તેમની છોકરીઓ છે. આજકાલ માં થી વધુ અટેન્શન બૉલીવુડ એક્ટ્રેસની છોકરીઓને મળે છે, માં ની જગ્યાએ બધી હાઈલાઈટ તેમની છોકરીઓ ભેગી કરી લે છે.

હાલમાં જ બોલીવુડની અભિનેત્રી કાજોલ પોતાની છોકરી ન્યાસા દેવગણ સાથે એરપોર્ટ ઉપર દેખાયી હતી, જ્યાં તેની છીકરી ખુબ સ્ટાઇલિસ્ટ દેખતી હતી. આજે ફરી વખત ન્યાસાના ફોટો મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યા છે. વાઇરલ થઇ રહેલી તસવીરમાં એ પહેલા કરતા વધુ હોટ અને ખુબસુરત દેખાય છે.

રેસ્ટોરંટના બહાર થઇ સ્પોટ

જાણાવીદઈએ કે હાલમાં જ કાજલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગણ મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર સ્પોર્ટ થઇ. તે તેની કેટલીક સહેલીઓ સાથે રેસ્ટોરંટમાં ડિનર માટે આવી હતી, ડિનર કરીને જેવી એ બહાર નીકળી કે મીડિયાએ તેને ઘેરી લીધી અને ફોટો લેવા લાગ્યા. વાયરલ થયેલી આ ફોટો એ સમયનો છે, જેમાં ન્યાસા ખુબ સુંદર દેખાય છે, એ કહેવું ખોટું નથી કે વધતી ઉંમર પ્રમાણે ન્યાસાની સુંદરતા પણ વધતી રહે છે. ફોટો વાયરલ થતા લોકો ન્યાસાના ડ્રેસિંગ સેન્સના દીવાના થઈ ગયા છે.

તે રેસ્ટોરન્ટ પોતાની છોકરીઓની ગેંગ સાથે એક શોર્ટ ડ્રેસ પહેરીને ડિનર માટે પહોંચી હતી. તેમને એક ચેક પ્રિન્ટ વાળો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, તેમાં એ ખુબ ગોર્જીયસ લગતી હતી. ન્યાસા એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે જયારે પણ એ બહાર જાય તો તેનું ફેશન સ્ટાઇલ કેવું હોય.

પહેલા એ કેમેરા સામે આવતા પણ ગભરાતી હતી અથવા તો કેમેરો જોઈને નર્વસ થઇ જતી, પરંતુ આ વખતે એવું કાઈ નહોતું. આ વખતે ન્યાસા પોતે ગભરાયા વગર ખુબ જ સહજતાથી કેમેરા સામે હસતા હસતા પોઝ આપ્યો. તેમની ખુબ સુરતી જોઈને લોકો હેરાન થઇ ગયા છે.

ખરાબ લુક માટે થઇ ગઈ છે ટ્રોલ.

તમને જણાવી દઈએ કે ન્યાસા દેવગણ મીડિયા પર કેટલીય વાર તેના લુક માટે થઇ ગઈ છે ટ્રોલ. કમેન્ટમાં કેટલાય લોકો કાજોલની છોકરી માનવાની ના પાડી દેતા હતા, તો કેટલીક વાર તે તેની સરખામણી કાજોલની ખુબસુરતી સાથે કરતા હતા. કેટલાક લોકોએ તેના શ્યામપણાનો મજાક પણ કર્યો હતો, કેટલીક વાર અભિનેત્રી કાજોલે પોતે પોતાની પુત્રીનો સપોર્ટ કરતા ટ્રોલર્સને જડબા તોડ જવાબ આપ્યો છે.

સમય સાથે લોકોની ફેશન સેન્સ પણ બદલાય છે અને તેમની ખુબસુરતી પણ, એવામાં ખુબ નાની ઉમરમાં કોઈના પણ બાળકને જજ કરવું ખોટું છે, ખાસ કરીને લુક્સ માટે કોઈને ટ્રોલ કરવું એકદમ ખોટું છે, પરંતુ અમને વિશ્વાશ છે કે ન્યાસાની આ લેટેસ્ટ ફોટાએ તમારું દિલ ચોરી લીધું હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.