મૃત્યુ પછી સૌથી પહેલા આ જગ્યાએ જાય છે આત્મા, 24 કલાક પછી મોકલી દેવામાં આવે છે પાછી

આ પૃથ્વી ઉપર જે કોઈ સજીવ જન્મ લે છે તેનું એક દિવસ મૃત્યુ નક્કી જ હોય છે, અમે મૃત્યુને એવી રીતે ઓળખવામાં આવે છે કે શરીર માંથી આત્મા છૂટો પડીને જતો રહે તેને મૃત્યુ માનવામાં આવે છે અને આ આત્માનું પછી શું થાય છે? તેના વિષે આજે અમે તમને થોડી માહિતી આપવા જઈ રહ્યા છીએ.

હિંદુ ધર્મમાં માનવામાં આવે છે કે કર્મ મુજબ જ આત્માને શરીર છોડ્યા પછી ગતી મળે છે. આપણા કર્મ મુજબ જ આત્માને પુનર્જન્મમાં શરીર મળે છે. હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખવા વાળા પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે આપણા આ જન્મના કર્મ જ આપણા આગળના જન્મ ઉપર આધાર રાખે છે. પુનર્જન્મમાં સુખ દુ:ખનું નિર્ધારણ પાછલા જન્મના કર્મો ઉપર આધારિત હોય છે.

પરંતુ ઘણા લોકોનું માનવું હોય છે કે મૃત્યુ પછી આત્માનું કોઈ અસ્તિત્વ નથી હોતું. તે લોકો પુનર્જન્મમાં વિશ્વાસ નથી કરતા ન તો આગળના જન્મમાં માને છે. એ તો સૌની વિચારસરણી છે. પરંતુ મનમાં એક વાત જરૂર આવે છે કે મૃત્યુ પછી અને આગળના જન્મ થવા સુધી આત્મા ક્યાં રહે છે. આજે અમે તેના વિષે ધર્મગ્રંથોના આધારે જણાવવામાં આવેલી વાતો જણાવી રહ્યા છીએ.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા પરલોક જાય છે. આત્માને લઇ જવા માટે બે યમદૂત આવે છે. વ્યક્તિને પોતાના કર્મો મુજબ જ ગતિ મળે છે. જીવન કાળમાં કર્મોના આધાર ઉપર જ આત્માને શરીરનો સાથ છોડવામાં તકલીફ થાય છે.

આત્માને શરીર છોડ્યા પછી યમલોકમાં આત્માને ૨૪ કલાક રાખવામાં આવે છે. ત્યાં આત્માના સારા ખરાબ કાર્યોને દેખાડવામાં આવે છે. ત્યાર પછી આત્માને પાછું તે સ્થળ ઉપર છોડી દેવામાં આવે છે. જે સ્થળેથી આત્માને લાવવામાં આવે છે. તે સ્થળ ઉપર આત્મા ૧૩ દિવસ સુધી રહે છે. આ સમય દરમિયાન આ આત્મા પોતાના દરેક પરિવાર જનો એન સંબંધીઓ ના મનના વિચાર સાંભળી શકે છે. કોણ તેમના વિષે શું વિચારે છે? એ તમામ બાબતો એ સાંભળી શકે છે. 13 દિવસ સુધી રહી એ પોતાના કર્મ પ્રમાણે બીજો જન્મ ધરે છે એ ૮૪ લાખ યોની માંથી કોઈ પણ યોનીમાં હોઈ શકે વધુ ખરાબ કર્મ કર્યા હોય તો નરકની યાતના ભોગવ્યા પછી એને નવો જન્મ મળે છે.

તમારા વિચાર કોમેન્ટમાં આવશ્ય લખશો અને લાઇક અને શેયર આવશ્ય કરજો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.