1 કલાકમાં આટલા કરોડ કમાય છે મુકેશ અંબાણી, ભારતના No.1 અને દુનિયાના 9 માં સૌથી ધનવાન બિઝનેસમેન.

શું તમે જાણો છો? 1 કલાકમાં કેટલા રૂપિયા કમાય છે મુકેશ અંબાણી, ન જાણતા હોય તો જાણો આ લેખમાં

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બિજનેસ ડેસ્ક : Hurun Global Rich List 2020 ના તાજા અહેવાલ મુજબ મુકેશ અંબાણીની નેટ વર્થ ૪,૮૦,૭૦૦ કરોડ રૂપિયા એટલે ૬૭ બિલીયન અમેરિકી ડોલર છે અને ૨૦૧૯માં દરેક કલાકે મુકેશ અંબાણીને ૭ કરોડ રૂપિયા કમાયા છે. આ લીસ્ટના હિસાબે મુકેશ અંબાણી દુનિયાના નવમાં સૌથી શ્રીમંત માણસ છે.

આ યાદીમાં સૌથી ઉપર નામ છે Amazon ના સીઈઓ જેફ બેજોસનું છે. અહેવાલ મુજબ ભારતના ગયા વર્ષના લીસ્ટમાં ૩૪ નવા અબજોપતિ જોડાયા છે. જેથી ભારત આખી દુનિયાના ત્રીજા સૌથી વધુ અબજોપતિ વાળો દેશ બની ગયો. આજે અમે તમને આ અહેવાલ મુજબ ભારતના ટોપ ૧૦ અબજોપતિના નામ જણાવીશું.

૧. લીસ્ટમાં ટોપ ઉપર Reliance Industries ના ચેરમેન Mukesh Ambani છે જેની કુલ સંપત્તિ ૬૭ બિલીયન ડોલર (૪.૮ લાખ કરોડ રૂપિયા) છે.

૨. લીસ્ટમાં બીજા સ્થાન ઉપર Hinduja Group ની SP Hinduja & family છે, જેની કુળ સંપત્તિ ૨૭ બિલીયન ડોલર (૧.૯ લાખ કરોડ રૂપિયા) છે.

૩. લીસ્ટમાં ત્રીજા સ્થાન ઉપર Adani enterprise ના Gautam Adani છે, જેની કુળ સંપત્તિ ૧૭ બિલીયન ડોલર (૧.૨ લાખ કરોડ રૂપિયા) છે.

૪. લીસ્ટમાં ચોથા સ્થાન HCL ની Shiv Nadar & family છે, જેની કુલ સંપત્તિ ૧૭ બિલીયન ડોલર (૧૨ લાખ કરોડ રૂપિયા) છે.

૫. લીસ્ટમાં ચોથા સ્થાન ArcelorMittal ના Lakshmi N Mittal છે, જેની કુલ સંપત્તિ ૧૫ બિલીયન ડોલર (૧ લાખ કરોડ રૂપિયા) છે.

૬. લીસ્ટમાં ચોથા સ્થાન Kotak Mahindra ના Uday Kotak છે, જેની કુલ સંપત્તિ ૧૫ બિલીયન ડોલર (૧ લાખ કરોડ રૂપિયા) છે.

૭. લીસ્ટમાં ચોથા સ્થાન Wipro ના Azim Premji છે, જેની કુલ સંપત્તિ ૧૪ બિલીયન ડોલર (૧ લાખ કરોડ રૂપિયા) છે.

૮. લીસ્ટમાં ચોથા સ્થાન Serum ના Cyrus Poonawalla છે, જેની કુલ સંપત્તિ ૧૨ બિલીયન ડોલર (૮૬ હજાર કરોડ રૂપિયા) છે.

૯. લીસ્ટમાં ચોથા સ્થાન Tata Sons ના Cyrus Pallonji Mistry છે, જેની કુલ સંપત્તિ ૧૧ બિલીયન ડોલર (૭૯ હજાર કરોડ રૂપિયા) છે.

૯. લીસ્ટમાં ચોથા સ્થાન Tata Sons ના Shapoor Pallonji Mistry છે, જેની કુલ સંપત્તિ ૧૧ બિલીયન ડોલર (૭૯ હજાર કરોડ રૂપિયા) છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.