મુખ્ય દરવાજાથી જોડાયેલ 5 ઉપાય, જે ઘર-દુકાનમાં નહિ આવા દેશે દુર્ભાગ્ય કે કોઈ સમસ્યા.

ઘરનો મુખ્ય દરવાજો ઘણો જ વિશેષ માનવામાં આવે છે કેમ કે અહિયાંથી સૌથી વધુ એનર્જી ઘરમાં પ્રવેશ કરે છે. એ કારણે ઘરના મુખ્ય દરવાજો પણ ઘર-પરિવારના દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તેનાથી બચવા માટે, વાસ્તુની મદદ લઇ શકાય છે. વાસ્તુમાં કેટલાક આવા સરળ વાતો કહેવામાં આવી છે, જેનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં આનંદ અને સુખ-શાંતિ હંમેશા જળવાયેલી રહેશે.

1. દરવાજા અને વિંડ ચાઈમ :-

ઘરના મેઇન દરવાજા ઉપર છ છ વાળા ધાતુની બનેલી ચાઈમ લગાવવી જોઈએ, વિંડ ચાઇમ વાસ્તુદોષોને દૂર કરવામાં ખૂબ જ લાભદાયી હોય છે. તેનો થનગનાટથી મેઇન દરવાજાનું આસપાસની ખરાબ અસર દુર થઇ જાય છે.

2. દરવાજાનો રંગ :-

મેઇન દરવાજાનો રંગ ઘાટો મરુન, પીળો અથવા લાલ હોવો જોઈએ. આમ થવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે, જો આમ કરવું શક્ય ન હોય તો દરવાજા ઉપર કોઈ રંગની પેઇન્ટિંગ અથવા કોઈ શો-પીસ લગાવી દો.

3. મેઈન ગેટ અને શુભ ચિહ્ન :-

ઘરના દરવાજા ઉપર પવિત્ર ચિહ્ન જેવા, ૐ, શ્રીગણેશ, સ્વસ્તિક, શુભ-લાભ વગેરે બનાવવા જોઈએ. આમ કરવાથી ઘર ઉપર બધા દેવી-દેવતાઓની કૃપા જળવાયેલી રહે છે અને ખરાબ નજરથી ઘરનું રક્ષણ થાય છે.

4. મેઈન ગેટ અને છોડ :-

મેઇન ગેટની બહાર ઉપરની તરફ વંદરવાર લગાવવું જોઈએ, વંદરવાર અશોકના ઝાડના પાંદડાઓ માંથી બનેલી હોય, તો ખુબ શુભ રહેશે. જો આમ ન કરી શકો તો બજારમાં મળનારા વંદરવાર પણ લગાવી શકો છો.

5. દરવાજો અને છોડ :-

મેઇન ગેટની આસપાસ, તુલસીનો છોડ અથવા ચમેલીની વેલ રાખવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘર પ્રવેશ કરવા વાળી નેગેટિવ એનર્જી પોઝિટિવ એનર્જીમાં બદલાઈ જાય છે અને ખોટી દિશામાં બનેલા દરવાજાની ખરાબ અસર ઓછી થાય છે.

વાસ્તુમાં ઘરના મુખ્ય દરવાજા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા જે અનુસાર :-

1. જો તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો બનાવરવો છો, તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

2. ઘરનો મુખ્ય દરવાજો બીજા બધા દરવાજાથી કદમાં મોટો હોવો જોઈએ.

3. શુભ ફળ મેળવવા માટે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોઢું બનાવરાવવું જોઈએ.

4. ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં બે ભાગોમાં ખુલે તેવો જ બનાવડાવો. વાસ્તુમાં આવા દરવાજાને શુભ માનવામાં આવે છે.

5. ઘરના મુખ્ય દરવાજાની નજીકમાં તુલસીનો છોડ લગાવવો વાસ્તુ મુજબ શુભ ફળદાયક હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.