કૈલાશ માનસરોવર હિંદુ ધર્મના પવિત્ર સ્થાનો માંથી એક છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. એકદમ સ્વચ્છ પાણી ધરાવતા આ સરોવરની મહત્વ શિવજી સાથે જોડાયેલું છે. શિયાળાની ઋતુમાં એનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં ઓગળે છે. અને અહી એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું જેને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યું હતું. અહી જોવા મળ્યા ઈચ્છાધારી નાગ-નાગણ અને નાગમણી. જાણો આખો કિસ્સો વિસ્તારથી.
આજના સમયમાં જયારે પણ કોઈ ઈચ્છાધારી નાગ અને નાગમણીની વાત કરે છે, તો આપણે એને મજાક સમજીને જતી કરી દઈએ છીએ. તેમજ કેટલાક લોકો એને અંધવિશ્વાસ જણાવી દે છે. પણ આજે અમે તમારા માટે એક એવો વિડિઓ લઈને આવ્યા છીએ, જે જોયા પછી તમારા હોશ પણ ઉડી જશે.
કૈલાશ માનસરોવર જે સમુદ્ર કિનારાથી 18600 ફૂટની ઉંચાઈ પર આવેલું છે, ત્યાં નાગની જોડી નાગમણી સાથે જોવા મળી. આમ તો આ વિડિઓ 2016 નો છે. પણ આ વિડિઓ લોકોના વિચાર પર મોટા તમાચા સમાન છે. ખાસકરીને એવા લોકો પર જે ઈચ્છાધારી નાગ તેમજ નાગમણિ જેવી વાતોને મજાક અને અંધવિશ્વાસ કહે છે.
હિંદી ફિલ્મો અને વાર્તાઓમાં તમે નાગ-નાગણ અને નાગમણિ વિષે સાંભળ્યું અને જોયું હશે. ઘણા લોકો એને અંધવિશ્વાસ માને છે. એ લોકોને એવું લાગે છે કે આવું કંઈ નથી હોતું. પરંતુ અમે જે વિડિઓ લઈને આવ્યા છીએ એને જોઈને આજે તમને ઘન્યતાનો અનુભવ થશે. કારણ કે આ વીડિયોમાં કંઈક એવું રેકોર્ડ થયું છે, જેને તમે કલ્પનામાં જોઈ શકો છો. ધ્યાનથી જુઓ આ દ્રશ્ય કૈલાશ માનસરોવરનું છે.
આ વીડિયોમાં નાગ અને નાગણની જોડી નાગમણી સાથે જોવા મળી રહી છે. કૈલાસ માનસરોવર સમુદ્રની સપાટીથી 18600 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ દ્રશ્યને સવારે 3.30 વાગ્યે કેમેરાને ઝૂમ કરીને સૂટ કરવામાં આવ્યું છે. આ જગ્યાને અષ્ટાપદ પણ કહેવામાં આવે છે. આ અદભુત દ્રશ્યના દર્શન કરીને તમે પુણ્ય કમાવો અને તમારા મિત્રોને પણ શેયર કરો. આપણે કોઈ નથી જાણતું કે હવે પછી આવો નજારો ક્યારે જોવા મળશે. તેમજ સુરતમાં પણ એક મંદિરમાં નાગ પંચમીનાં દિવસે નાગમણી જોવા માટે મુકવામાં આવે છે.
વિડિઓ : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.
જુઓ વીડિઓ :