જુઓ કેવી રીતે બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, આવી રીતે ઓળખો અસલી અને નકલી ચોખા

જાણકારી પ્રમાણે બજારમાં વેંચતા આ ભેળસેળ વાળા ચોખા ખાવા એ એક વાટકા પોલીથીનની કોથળી ખાવાના બરાબર છે. ખબર ઉપર ભરોસો કરવો જરા મુશ્કિલ છે, પરંતુ હમણાં જ લિક ફેક્ટરીના એક વિડિઓમાં આ ઘટના સામે આવી છે.

ભારતમાં ઇલેક્ટ્રોનિક સાધનો ઉપરાંત ખાવાના પદાર્થ પણ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. એવામાં ત્યાંથી આયાત કરવામાં આવતા મિલાવટી ચોખા આમ તો પ્લાસ્ટિકમાંથી બને છે. પ્લાસ્ટિકમાંથી બનાવેલ આ ચોખા પણ સામાન્ય ચોખાની જેમ જ ચળી જાય છે છે. પણ ખાધા પછી આ ચોખા કેવી રીતે શરીરને નુકસાન પહોંચાડશે, તેનો અંદાજો કદાચ જ લગાવી શકાય છે.

સુરત, નવસારી થી લઇ ને કેટલાય મોટા શહેરો માં માં પણ બહુ મોટા પ્રમાણ માં નકલી ચોખા નો જથ્થો પકડાવા ની ન્યુઝ આવતી રહે છે.

નીચે નાં વિડીયો ૧ માં જુયો કેવી રીતે ફેક્ટરી માં નકલી ચોખા બને છે અને સૌથી નીચે ઝી ન્યુજ ની વિડીયો માં જુયો નકલી ચોખા કેવી રીતે ઓળખવા

વિડીયો – ૧ 

આવી રીતે ઓળખો

  • ચળકાટ

જયારે તમે ચોખાને ધ્યાનથી જોશો ત્યારે પ્લાસ્ટિકના ચોખા સાચા ચોખાની તુલનામાં વધારે ચળકાટ ધરાવતા નજર આવશે.

  • આકાર

જો બે જાત ના નકલી ચોખાને એક સાથે રાખીને જોશો, તો બધા ચોખાની જાડાઈ અને આકાર, એક જેવો જ દેખાશે.

  • વજન

નકલી ચોખાનું વજન અસલી ચોખાની સરખામણી માં ઓછું હોય છે, તેથી તોલ્યા પછી નકલી ચોખાની માત્રા વધારે હશે.

  • ફોતરાં

નકલી ચોખા એકદમ સાફ સુથરા હોય છે, જયારે અસલી ચોખામાં ક્યાંક ધાન્યના ફોતરાં મળી આવે છે.

  • સુગંધ

ચોખાને ચળવતી વખતે તેને સૂંઘીને જુઓ. પ્લાસ્ટિકના ચોખા રાંધતી વખતે, એકદમ પ્લાસ્ટિકની સુગંધ આવે છે.

  • કચાશ

પ્લાસ્ટિકના ચોખા ઘણી વાર સુધી ચળવ્યા છતાં પણ સરખી રીતે નથી ચળતા, જયારે અસલી ચોખા સારી રીતે રંધાઈ જાય છે.

  • ઓસામણ

પ્લાસ્ટિકના ચોખા પકવ્યા બાદ, બચેલા પાણી એટલે કે ઓસામણ પર સફેદ રંગની પરત જામી જાય છે, જયારે અસલી ચોખામાં આવું થતું.

જો આ ઓસમાણને થોડી વાર માટે તડકામાં રાખવામાં આવે, તો આ પૂર્ણ રૂપથી પ્લાસ્ટિક બની જાય છે, જેને સળગાવી પણ શકાય છે. આ એક સારી પધ્ધતિ છે પ્લાસ્ટિક ના ચોખાને ઓળખવા માટેની.

પલાળતી વખતે ધ્યાન રાખો, પ્લાસ્ટિકના ચોખા પાણી પર તરતા નથી કારણ કે આ સો ટકા પ્લાસ્ટિક ના નથી હોતા, તેમાં બટાટા અને શક્કરીયા ભેળવેલા હોય છે. પણ કેટલાક અસલી ચોખા પાણી પર તરે છે.

વિડીયો – ૨