નબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે ફક્ત ત્રણ મહિના લેવાનું છે

સુંદર સ્વપ્નોથી ભરેલા લગ્નનું જીવન તે સમયે ફિક્કું બની જાય છે જયારે કોઈ પુરુષના જીવનમાં આવે છે તે સમય જેની બધાને ખુબ જ આશા હોય છે ઘરના સભ્યો પોતાના નવા મહેમાનની બેચેનીથી રાહ જોઈ રહ્યા હોય છે પણ આ રાહ જોવાનું જયારે વર્ષોમાં બદલાઈ જાય છે તો બન્ને વચ્ચે એક સવાલ ઉભો થાય છે.

કેમ કે શારીરિક સંપર્ક દરમિયાન એક બીજામાં રહેલી નબળાઈ નો સવાલ ઉભો થાય છે. જયારે પુરુષો માં શુક્રાણું બનવાના લક્ષણ ખુબ ઓછા હોય છે તો તેમાં નપુંસકતા વધવા લાગે છે જેનાથી બાળકો ઉત્પન કરવાની તકલીફ ઉભી થાય છે. સામાન્ય રીતે એક તંદુરસ્ત કે નીરોગી પુરુષ માં ૧૫ મીલીયન શુક્રાણું ની કોશિકાઓ નું હોવું ખુબ જ જરૂરી છે. જેનામાં સ્વસ્થ શુક્રાણું ના આ લક્ષણ ઉપરાંત રૂપ,સંરચના અને ગતિશીલતા નું હોવું જરૂરી માનવામાં આવે છે.

જો તમે થોડા જાગૃત થશો તો તમે તમારી જીવનશૈલી માં થોડો સુધારો લાવીને શુક્રાણું ની ગુણવત્તા અને સંખ્યા ને વધારી શકો છો.

લવિંગ નપુસંકતાની ખુબ જ સારી દવા છે. લવીગનું નામ યાદ આવ્યું તો હું તમને તેના ફાયદા પણ બતાવીશ. તે ખુબ ઉત્તમ વસ્તુ છે. તે તો તમે જાણો છો કે તે કફ ની બીમારીમાં રાજીવભાઈ એ તેનો ખુબ જ ઉપયોગ કર્યો છે, અને એટલું સારું પરિણામ આવ્યું જે તમને બતાવવાનું છે.

જો કોઈ પણ પુરુષ જેના વીર્યમાં શુક્રાણું નથી બનતા, તેના માટે લવિંગ સૌથી સારી દવા છે. તેના માટે લવિંગનું પાણી અમૃત છે, અને તેમણે લવિંગનું પાણી રોજ પીવું જોઈએ. બજારમાં લવિંગનું તેલ પણ આવે છે. એક ટીપું લવિંગનું તેલ, એક ચમચી પાણીમાં નાખીને રોજ પીવો તો વીર્યમાં ખુબ જ શુક્રાણું બનશે.

ઘણી વખત આ વાત ને આપણે સૌને ચમત્કાર લાગસે પરંતુ રાજીવ ભાઈ ને એવા ઘણા પુરુષ મળ્યા જેમનો આ કારણ થી લગ્નના ઘણા વર્ષો પછી પણ બાળકો થતા ન હતા, તેમને રાજીવભાઈ એ ત્રણ મહિના લવિંગનું તેલ આપ્યું અને અત્યારે એ પિતા બની ગયા.

એટલા માટે લવિંગ નપુસંકતા ની સૌથી સારી દવા છે. લવિંગ કફ માં ખાંસી માં પણ ઘણી જગ્યાએ કામ લાગે છે. નપુસંકતાની થોડી બીજી દવા જણાવું છું જેનાથી આ લવિંગ છે આમ તો આપણા ઘરમાં એક બીજી દવા છે તેનું નામ છે ચૂનો.

જી હા તે જે પાનમાં નાખવામાં આવે છે. તે ચૂનો ઘઉ ના દાણા જેટલો, ધીમા ભેળવીને કોઈ પણ ને ખવરાવો વીર્યમાં શુક્રાણું ખુબ જ બને છે. અને શેરડીના રસમાં મિલાવીને ખવરાવો તો વધુ સારું પરિણામ મળે છે. (ચૂનો તંબાકુ સાથે ઝેર છે) (ચુના વિષે આખો અલગ લેખ છે એ વાંચવા ક્લિક કરો આની પર >> ચુના વિષે વાંચો

શેરડીના રસ ના અડધા ગ્લાસ માં ઘઉ ના દાણા જેટલો ચૂનો મિલાવીને પીઓ, તે નપુંસકતા ની ખુબ જ સારી દવા છે. તેને માતાઓ પણ લઇ શકે છે જે માતાઓ ના શરીરમાં ઈંડા નથી બનતા. તેમણે પણ શેરડીના રસમાં ચૂનો ખવરાવો ખુબ જ સારી દવા છે. (પથરી વાળા ના લેતા)

વિડીયો