નાની બહેનના કારણે વિદ્યાએ ત્યાગ કર્યો હતો પોતાનો પ્રેમ, એક જ વ્યક્તિને હૈયું આપી ચુકી હતી બંને બહેનો.

ફિલ્મ પરણીતીથી પોતાની કેરિયરની શરૂઆત કરનારી વિધા આજે ૪૦ વર્ષની થઇ ગઈ છે. વિદ્યા એ પોતાના કેરિયરમાં જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો કરી પરંતુ ખરેખર ઓળખ તેને ડર્ટી પિક્ચરથી મળી. આ ફિલ્મ સામે બોલીવુડની તમામ ફિલ્મો ફિક્કી હતી. સાદી એવી સાડીમાં હંમેશા રહેવા વાળી વિદ્યા એ આ ફિલ્મમાં કિસિંગ સીન્સને લીધે હોટ અવતારમાં જોવા મળી હતી. જેટલી અઘરી તેની પ્રોફેશનલ લાઈફ રહી. તેનાથી ઘણું વધુ દુ:ખ તેને પોતાની અંગત જીવનમાં સહન કરવું પડ્યું હતું. પોતે એક ઈન્ટરવ્યુંમાં વિદ્યા એ એ વાતનો ખુલાસો કર્યો હતો.

નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ માં વિદ્યા એ પોતાના જીવન સાથે જોડાયેલા થોડા રહસ્ય દર્શકો સાથે શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો જયારે મને અને મારી બહેન પ્રિયામણી એ એક જ વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો, હું તેનું નામ તમને નહિ જણાવું. મેં મારી બહેનના પ્રેમ માટે મારા પોતાના પ્રેમની કુરબાની આપી હતી. હું એક શહીદ જેવું જીવન જીવી રહી હતી. જયારે મેં આ વાત વિષે જાણ્યું કે જે વ્યક્તિને હું પસંદ કરતી હતી તે વ્યક્તિને મારી બહેન ડેટ કરી રહી છે, પછી મેં મારા પગ પાછા ખેંચી લીધા. મેં વિચાર્યું પતિ નહિ પરંતુ બનેવી તો બનશે. વિદ્યા એ હવે ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય સાથે લગ્ન કરી લીધા છે.

કામની વાત કરી એ તો વિદ્યા જલ્દી જ એનટીઆરની બાયોપિકમાં એનટીઆરની પહેલી પત્ની બસવતારકમ નંદમુરીના પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મ માટે તેમણે પોતાનું વજન વધાર્યું છે. હાલમાં જ આ ફિલ્મથી તેમનું પહેલું લુક બહાર પડ્યું. જેને ફેંસ ઘણું પસંદ કરતા રહે છે. તમને જણાવી દઈએ 1 જાન્યુઆરીએ વિદ્યા બાલન 40 વર્ષની થઇ ગઈ છે અને તેઓ છેલ્લી વખત 2017માં આવેલ ફિલ્મ “તુંમારી સુલુ” માં દેખાઈ હતી. હવે તે 2019માં બે સાઉથની ફિલ્મ એન. ટી. આર સિરીઝની બે ફિલ્મમાં દેખાઈ ચુકી છે. તે જલ્દી જ બોલિવૂડ ફિલ્મમાં દેખાઈ શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.