નાથુરામ ગોડસેની અસ્થિઓને 70 વર્ષ પછી પણ આજુ સુધી વિસર્જિત કરાઈ નથી, જાણો શું છે કારણ

હિંદુ ધર્મમાં કોઈના પણ મૃત્યુ પછી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, શબને મુખાગ્નિ આપવામાં આવે છે અને પછી અસ્થીઓને ગંગાજીમાં પ્રવાહિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એમ કરવાથી મૃતકના આત્માને શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું જેના અવસાનના લગભગ ૭૦ વર્ષ થઇ ગયા છે, પરંતુ આજ સુધી તેની અસ્થીઓ ગંગામાં વિસર્જિત નથી કરવામાં આવી. તો આવો તમને જણાવીએ આ વ્યક્તિની સ્ટોરી.

નાથુરામ ગોડસેની સ્ટોરી :

શું હતું ગાંધી હત્યાનું વાસ્તવિક કારણ? શું થયું ૩૦ જાન્યુઆરીની રાત્રે, પુણેના બ્રહ્મણો સાથે? શું હતું સાવરકર અને હિંદુ મહાસભાનું ચિંતન? શું થયું ગોડસે પછી નારાયણ રાવ આપ્ટેનું? કેવી ફાંસી આપવામાં આવી તેને?

પાકિસ્તાનથી દિલ્હી તરફ જે રેલગાડીઓ આવી રહી હતી તેમાં હિંદુએ પ્રકારે બેઠા હતા જેવી રીતે માલગાડીમાં અનાજની ગુણો એકની ઉપર એક મુકવામાં આવી હોય. અંદર મોટાભાગના મરેલા જ હતા. કોઈના ગળા કપાયેલા હતા. રેલગાડીના છાપરા ઉપર ઘણા બધા લોકો બેઠા હતા. ડબ્બાની અંદર શ્વાસ લેવા જેટલી જગ્યા બાકી ન હતી. બળદગાડીઓ, ખટારા હિંદુઓથી ભરેલા હતા. રેલગાડીઓ ઉપર લખ્યું હતું, આઝાદીની ભેંટ.

રેલગાડીમાં જે લાશો ભરી હતી તેની હાલત કાંઈક એવી હતી કે, તેને ઉપાડવી મુશ્કેલ હતી. દિલ્હી પોલીસે પાવડામાં તે લાશોને ભરીને ઉપાડવી પડી. ખટારામાં ભરીને વેરાન સ્થળ ઉપર લઇ જઈને, તેની ઉપર પેટ્રોલના ફુવારા મારીને તે લાશોને સળગાવવી પડી. એટલી વિકટ સ્થિતિ હતી તે મૃતદેહોની. ભયાનક દુર્ગંધ આવી રહી હતી તે મૃતદેહોમાંથી.

સિયાલકોટથી સમાચારો આવી રહ્યા હતા કે, ત્યાંથી હિંદુઓને કાઢી મુકવામાં આવી રહ્યા છે. તેમના ઘર, તેમની ખેતી-વાડી, સોના-ચાંદી, વાસણ બધું મુસલમાનોએ પોતાના કબજામાં લઇ લીધું હતું. મુસ્લિમ લીગે કપડા સિવાય કાંઈ પણ લઇ જવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

કોઈ પણ ગાડી ઉપર હુમલો કરીને હાથમાં આવે એટલી મહિલાઓ દીકરોને ઉપાડી જવામાં આવતી હતી. બળાત્કાર કર્યા સિવાય એક પણ હિંદુ સ્ત્રી ત્યાંથી પાછી આવી શકતી ન હતી. તે જાહેરાત કરવામાં આવી હતી. બળાત્કાર કર્યા વગર? જે સ્ત્રીઓ ત્યાંથી પાછી જીવતી આવી તો પોતાની વૈદકીય તપાસ કરાવવાથી ડરી રહી હતી, ડોકટરે પૂછ્યું કેમ?

આઝાદીની ભેંટ :

જે સ્થળોએથી લોકોને જવા માટે મનાઈ કરવામાં આવી, તે સ્થળ ઉપર હિંદુ સ્ત્રીઓની નગ્ન યાત્રાઓ કાઢવામાં આવી, બજાર ઉભી કરીને તેની બોલીઓ લગાવવામાં આવી અને તેને દાસીઓની જેમ ખરીદવા અને વેચવામાં આવી. ૧૯૪૭ પછી દિલ્હીમાં ૪૦,૦૦,૦૦૦ હિંદુ નિર્વાસિત આવ્યા, અને આ હિંદુઓને જે સ્થિતિમાં અહિયાં આવવું પડ્યું હતું, તે છતાંપણ પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવા જ જોઈએ એવો મહાત્માજીનો આગ્રહ હતો. કેમ કે એક તૃતીયાંશ ભારતના ટુકડા થયા છે, તો ભારતના ખજાનાનો એક તૃતીયાંશ ભાગ પાકિસ્તાનને મળવો જોઈતો હતો.

વિધિ મંડળે વિરોધ કર્યો, પૈસા નહિ આપીએ, અને પછી બિરલા ભવનના પ્રાંગણમાં મહાત્માજી ઉપવાસ ઉપર બેસી ગયા. પૈસા આપો નહિ તો હું મરી જઈશ. એક તરફ પોતાના મોઢેથી એવું કહેવા વાળા મહાત્માજીની હિંસા તેમને પસંદ ન હતી.

બીજી તરફ જે હિંસા કરી રહ્યા હતા તેમના માટે ઉપવાસ ઉપર બેસી ગયા. શું તે હિંસા ન હતી? અહિંસક આતંકવાદીની આડમાં દિલ્હીમાં હિંદુ નિર્વાસિતોને રહેવાની કોઈ વ્યવસ્થા ન હતી, તેનાથી વધુ ખરાબ વાત એ હતી કે દિલ્હીમાં ખાલી પડેલી મસ્જીદોમાં હિંદુઓએ આશરો લીધો ત્યારે બિરલા ભવનથી મહાત્માજીએ ભાષણમાં કહ્યું કે, દિલ્હી પોલીસને મારો આદેશ છે મસ્જીદ જેવી વસ્તુ ઉપર હિંદુઓનો કોઈ હક્ક ન રહેવો જોઈએ.

નિર્વાસિતોને બહાર કાઢીને મસ્જીદ ખાલી કરો, કેમ કે મહાત્માજીની દ્રષ્ટિમાં જીવ માત્ર મુસલમાનોમાં હતો હિંદુઓમાં નહિ. જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં હિંદુ મહિલાઓ અને નાના નાના બાળકોના હાથ પકડીને પોલીસે મસ્જીદની બહાર કાઢ્યા, ગટરના કાંઠે રહો પરંતુ છાપરા નીચે નહિ. કેમ કે તમે હિંદુ છો.

૪૦,૦૦,૦૦૦ હિંદુઓ ભારતમાં આવ્યા હતા, એવું વિચારીને કે ભારત અમારું છે. તે બધા નિર્વાસિત ગાંધીજીને મળવા બિરલા ભવન ખાતે જતા હતા, ત્યારે ગાંધીજી માઈક ઉપરથી કહેતા હતા કે, કેમ આવ્યા અહિયાં તમારો ઘર્મ મિલકત વેચીને. એ અપરાધ થયો તમારાથી હજુ પણ ત્યાં પાછા ચાલ્યા જાવ. અને આ મહાત્મા કઈ આશા ઉપર પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવા નીકળ્યા હતા?

૩૫ લાખ હિંદુઓનો નરસંહાર.

૨ કરોડથી વધુ હિંદુઓનો ઇસ્લામ ધર્માતરણ થયું, અને ત્યાર પછી આ સંખ્યા ૧૦ કરોડ સુધી પહોંચી.

૧૦ લાખથી વધુ હિંદુ સ્ત્રીઓને ખરીદવા વેચવામાં આવી.

૨૦ લાખથી વધુ હિંદુ સ્ત્રીઓને બળજબરી પૂર્વક મુસ્લીમ બનાવીને તેમના ઘરમાં રાખવામાં આવી. જાત જાતની શારીરિક અને માનસિક વેદનાઓ આપવમાં આવી.

આવા ઘણા બધા પ્રશ્ન, વાસ્તવિકતાઓ અને સત્ય અને તથ્ય છે, જે ૧૯૪૭ ના સમયકાળના લોકોએ પોતાની આવનારી પેઢીઓથી છુપાવ્યા. હિંદુ કહે છે કે જે બની ગયું તેણે ભૂલી જાવ, નવી શરુઆત કરો.

ભાગલા પછી એક બીજુ ભાગલાનું ષડ્યંત્ર :

તમે ઘણા દેશોમાંથી નવા દોશોના નિર્માણ જોયા હશે. યુએસએસઆર તૂટ્યા પછી ઘણા બધા નવા દેશ બન્યાં, જેવા કે તાજીકીસ્તાન, કજાકિસ્તાન વગેરે. પરંતુ આ બધા દેશ જે બન્યા તે એક નક્કી કરેલી સીમાની અંદર બન્યા.

અને જયારે ભારતનું વિભાજન થયું, તો શું કારણ હતું કે પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાન બનાવવામાં આવ્યા? કેમ એક જ પાકિસ્તાન ન બનાવવામાં આવ્યું? અથવા તો પશ્ચિમમાં બનાવી લે અથવા તો પૂર્વમાં. પરંતુ એવું બન્યું નહિ. અહિયાં ઉલ્લેખનીય છે કે મોહનદાસ કરમચંદે તો ત્યાં સુધી કહ્યું હતું કે, આખું પંજાબ પાકિસ્તાનમાં જવું જોઈએ. ઘણા ઓછા લોકોને ખબર છે કે ૧૯૪૭ના સમયમાં પંજાબની સરહદ દિલ્હીના નજફગઢ સુધી રહેતી હતી.

એટલે કે પાકિસ્તાનની સરહદ દિલ્હી સાથે હોવી નક્કી હતી. મોહનદાસ કરમચંદ મુજબ.

નવેમ્બર ૧૯૬૮માં પંજાબમાંથી બે નવા રાજ્યોનો ઉદય થયો, હિમાચલ પ્રદેશ અને હરિયાણા.

પાકિસ્તાન જેવું મુસ્લિમ રાજ્ય મેળવ્યા પછી પણ જીન્ના અને મુસ્લિમ લીગ શાંતિથી ન બેઠા.

તેમણે ફરીથી માંગણી કરી કે અમને પશ્ચિમી પાકિસ્તાનથી પૂર્વી પાકિસ્તાન જવામાં ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી છે.

એટલે કે રસ્તો ઘણો લાંબી મુસાફરી વાળો થઇ જાય છે, કેમ કે શ્રીલંકાના રસ્તે ફરીને જવું પડે છે. અને વિમાનથી મુસાફરી કરવા માટે હજુ પાકિસ્તાનના મુસલમાનો સક્ષમ નથી. એટલા માટે થોડી માંગણીઓ મૂકી હતી.

એટલા માટે અમને ભારતની બરોબર વચ્ચે એક કોરીડોર બનાવી આપવામાં આવે.

જે લાહોરથી ઢાકા સુધી જતો હોય. (NH-1)

જે દિલ્હીની પાસેથી જતો હોય.

જેની લંબાઈ ઓછામાં ઓછી ૧૦ માઈલની હોય. (10 Mi।es = 16 KM)

આ આખા કોરીડોરમાં માત્ર મુસ્લિમ લોકો જ રહેશે.

૩૦ જાન્યુઆરીના રોજ ગાંધી હત્યા જો ન થાત તો મોટી મુશ્કેલી થાત. એ સમયે નાના બાળકો પણ જાણતા હતા કે, જો મોહનદાસ કરમચંદ 3 ફેબ્રુઆરી, ૧૯૪૮ પાકિસ્તાન ગયા, તો તે માંગણી પણ સ્વીકારી લેવામાં આવી હોત. તાત્કાલીક પરિસ્થિતિ મુજબ તો મોહનદાસ કરમચંદ કોઈની વાત સાંભળવાની સ્થિતિમાં ન હતા, કે ન તો સમજવા માટે. અને સમય પણ ન હતો, જેને કારણે હુતાત્મા નાથુરામ ગોડસેજીએ ગાંધી હત્યા જેવું અત્યાધિક સાહસી અને શોર્યતાપૂર્ણ નિર્ણય લેવો પડ્યો.

હુતાત્માનો અર્થ થાય છે, જે આત્માએ પોતાના પ્રાણોની આહુતિ આપી હોય, જેને વીરગતિને પ્રાપ્ત થવું પણ કહેવામાં આવે છે. અહિયાં આ સાર્થક ચર્ચાનો વિષય હોવો જોઈએ કે, હુતાત્મા પંડિત નાથુરામ ગોડસેજીએ શું એક વખત પણ ન વિચાર્યું હશે કે તે શું કરવા જઈ રહ્યો છે? કોના માટે આ બધું કરી રહ્યો છું? તેના આ નિર્ણયથી તેના કુટુંબ, સંબંધિઓ, તેની જાતી અને તેની સાથે જોડાયેલા સંગઠનો ઉપર શું અસર પડશે? કુટુંબનું તો જે થવાનું હતું તે થયું, સમજો કે અનેક પ્રકારે તમામ કુટુંબ અને સંબંધિઓને ત્રાસ આપવામાં આવ્યો.

પરંતુ અહિંસાના પાઠ ભણાવવા વાળા મોહનદાસ કરમચંદના થોડા અહિંસક આતંકવાદીઓએ ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની રાત્રે જ પુણેમાં ૬૦૦૦ બ્રાહ્મણોને વીણી વીણીને ઘરમાંથી કાઢી કાઢીને જીવતા સળગાવી દીધા. ૧૦,૦૦૦ થી વધુ બ્રાહ્મણોના ઘર અને દુકાનો સળગાવવામાં આવ્યા.

વિચારવાનો વિષય એ છે કે તે સમયે સંચાર માધ્યમ એટલા ઉચ્ચ કક્ષાના ન હતા, વિકસિત ન હતા, છતાં પણ કેવી રીતે 3 કલાકની અંદર આટલું સુનોયોજિત રીતે આ આટલો મોટો નરસંહાર કરી દેવામાં આવ્યો. સવાલ ઉભો થાય છે કે શું આ અહિંસક આતંકવાદીઓને પહેલાથી જ ખબર હતી કે ગાંધીજીનો વધ થવાનો છે.

જસ્ટીસ ખોસલા જેમણે ગાંધી હત્યા સાથે જોડાયેલા કેસની પૂરી સુનાવણી કરી. ૩૫ તારીખો પડી. કોર્ટે નિરીક્ષણ કરાવ્યું અને જાણ્યું હુતાત્મા પંડિત નાથુરામ ગોડસેજીની માનસિક સ્થિતિને તત્કાલીન ડોકટરોએ એકદમ સામાન્ય જાહેર કરી. પંડિતજીએ પોતાનો ગુનો સ્વીકાર કરી પહેલી જ સુનાવણીમાં અને આવતી ૩૪ સુનાવણીમાં કશુ ન બોલ્યા. સૌથી છેલ્લી સુનાવણીમાં પંડિતજીએ પોતાના શબ્દ કહ્યા.

ગાંધી વધના સમયે ન્યાયધીશ ખોસલા પાસે નાથુરામેં પોતાનું વક્તવ્ય સ્વયં વાંચીને સંભળાવવાની મંજુરી માગી હતી, અને તેને આ મંજુરી મળી હતી. નાથુરામ ગોડસેએ આ કોર્ટનું વક્તવ્ય ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.

આ પ્રતિબંધ વિરુદ્ધ નાથુરામના ભાઈ અને ગાંધી હત્યાના સાથી અભિયુક્ત ગોપાક ગોડસેએ ૬૦ વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડી અને તેના પરિણામ સ્વરૂપે ઉચ્ચ ન્યાયાલયે આ પ્રતિબંધને દુર કરી દીધો અને આ વક્તવ્યને પ્રકાશન કરવાની મંજુરી આપી દીધી. નાથુરામ ગોડસેએ કોર્ટસમક્ષ ગાંધી વધના જે ૧૫૦ કારણ બતાવ્યા હતા તેમાંથી મુખ્ય કારણો નીચે મુજબ છે.

1. અમૃતસરના જલિયાવાલા બાગ હત્યા કાંડ (૧૯૧૯) થી સમસ્ત દેશવાસી આક્રોશમાં હતા, અને આગ્રહ રાખતા હતા કે આ નરસંહારના ખલનાયક જનરલ ડાયર ઉપર અભિયોગ ચલાવવામાં આવે. ગાંધીએ ભારતવાસીઓના આ આગ્રહને સમર્થન આપવાની ના કહી દીધી.

2. ભગતસિંહ અને તેના સાથીઓના મૃત્યુદંડના નિર્ણયથી આખો દેશ સ્તબ્ધ હતો, અને ગાંધી તરફ જોઈ રહ્યા હતા કે તે હસ્તક્ષેપ કરી આ દેશભક્તોને મૃત્યુ માંથી બચાવે. પરંતુ ગાંધીએ ભગત સિંહની હિંસાને યોગ્ય ગણાવતા જનસામાન્યની આ માંગણીનો અસ્વીકાર કરી દીધો. શું આશ્ચર્ય થાય છે કે આજે પણ ભગત સિંહ અને બીજા ક્રાંતિકરીઓને આતંકવાદી કહેવામાં આવે છે.

3. ૬ મે ૧૯૪૭ ના રોજ સમાજવાદીઓને પોતાના સંબોધનમાં ગાંધીએ મુસ્લિમ લીગની હિંસા સમક્ષ પોતાની આહુતિ આપવાની પ્રેરણા આપી.

4. મોહમ્મદ અલી જીન્ના તમામ રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓના વિરોધને ધ્યાન બહાર કરતા ૧૯૨૧માં ગાંધી વિરુદ્ધ આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી. તો પણ કેરળના મોપલામાં મુસ્લિમો દ્વારા ત્યાંના હિંદુઓની માર કાપ કરી જેમાં લગભગ ૧૫૦૦ હિંદુ મરી ગયા અને ૨૦૦૦થી વધુ મુસલમાન બનાવી લેવામાં આવ્યા. ગાંધીએ આ હિંસાનો વિરોધ ન કર્યો, અને ખુદાના બહાદુર શબ્દોની બહાદુરીના રૂપમાં વર્ણન કર્યું.

5. ૧૯૨૬ માં આર્ય સમાજ દ્વારા ચલાવવામાં આવેલા શુદ્ધિ આંદોલનમાં લાગેલા શ્રદ્ધાનંદજીની હત્યા અબ્દુલ રશીદ નામના એક મુસ્લિમ યુવકે કરી દીધી. તેની પ્રીતિક્રિયા સ્વરૂપ ગાંધીએ અબ્દુલ રશીદને પોતાના ભાઈ કહીને તેના આ કૃત્યને યોગ્ય ગણાવ્યું, અને શુદ્ધિ આંદોલનનું અનર્ગલ રાષ્ટ્ર વિરોધી અને હિંદુ મુસ્લિમ એકતા માટે સત્તાવાર જાહેરાત કરી.

6. ગાંધીએ ઘણી વખત છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ અને ગુરુ ગોવિંદ સિંહજીને પથભ્રષ્ટ દેશભક્ત કહ્યા.

7. ગાંધીએ જ્યાં એક તરફ કશ્મીરના હિંદુ રાજા હરી સિંહને કશ્મીર મુસ્લિમ બહુલ હોવાથી સત્તા છોડવા અને કાશી જઈને પ્રાયશ્ચિત કરવાનું પરામર્શ આપ્યું, અને બીજી તરફ હૈદરાબાદ નિઝામના શાસકનું હિંદુ બહુલ હૈદરાબાદમાં સમર્થન આપ્યું.

8. તે ગાંધી જ હતા જેણે મોહમ્મદ અલી ઝીન્નાને ફાયદા-આઝમની જવાબદારી આપી.

9. કોંગ્રેસના ધ્વજ નિર્ધારણ માટે બનેલી સમિતિ (૧૦૩૧)ની સર્વસંમતીથી ચરખા વાળા ભગવા વસ્ત્ર ઉપર નિર્ણય લીધો, પરંતુ ગાંધીજી જિદ્દને કારણે તેણે ત્રિરંગો કરી દેવામાં આવ્યો.

10. કોંગ્રેસે ત્રિપુરા અધિવેશનમાં નેતાજી સુભાષ ચન્દ્ર બોઝને બહુમતીથી કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરી લીધા. પરંતુ ગાંધી સીતારમચ્યાનું સમર્થન કરી રહ્યા હતા. એટલે કે સુભાષ બાબુએ સતત વિરોધ અને અસહયોગને કારણે પદત્યાગ કરી દીધો. લાહોર કોંગ્રેસમાં વલ્લભભાઈ પટેલના બહુમતથી ચૂંટણી પૂરી થઇ, પરંતુ ગાંધીની જિદ્દને કારણે આ હોદ્દો જવાહરલાલ નહેરુને આપી દેવામાં આવ્યો.

11. ૧૪-૧૫ જુન, ૧૯૪૭ના રોજ આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભારત વિભાજનનો પ્રસ્તાવ અસ્વીકૃત થવાનો હતો. પરંતુ ગાંધીએ ત્યાં જઈને પ્રસ્તાવને સમર્થન કરાવ્યું. તે પણ ત્યારે જયારે તેમણે સ્વયં જ એવું કહ્યું હતું કે, દેશનું વિભાજન તેમની લાશ ઉપર થશે.

12. મોહમ્મદ અલી જીન્નાએ ગાંધી પાસે વિભાજનના સમયે હિંદુ મુસ્લિમ વસ્તીની સંપૂર્ણ અદલા બદલીનો આગ્રહ રાખ્યો હતો જેને ગાંધીએ અસ્વીકાર કરી દીધો.

13. જવાહરલાલની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સોમનાથ મંદિરના સરકારી ખર્ચે પુનઃનિર્માણનો પ્રસ્તાવ પસાર કર્યો, પરંતુ ગાંધી જો કે મંત્રીમંડળના સભ્ય પણ ન હતા તેમણે સોમનાથ મંદિર ઉપર સરકારી ખર્ચાના પ્રસ્તાવને રદ્દ કરાવ્યો, અને ૧૩ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ભૂખ હડતાલના માધ્યમથી સરકાર ઉપર દિલ્હીની મસ્જીદોને સરકારી ખર્ચે પુનઃનિર્માણ કરાવવા માટે દબાણ કર્યું.

14. પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત હિંદુઓએ દિલ્હીની ખાલી મસ્જીદોમાં કામચલાઉ ધોરણે આશરો લીધો, તો ગાંધીએ તેને નિરાશ્રિત હિંદુઓને જેમાં વૃદ્ધ, સ્ત્રીઓ અને બાળક વધુ હતા મસ્જીદમાંથી દુર કરી બહાર કડકડતી ઠંડીમાં રાત પસાર કરવા મજબુર કર્યા હતા.

15. ૨૨ ઓક્ટોમ્બર ૧૯૪૭ ના રોજ પાકિસ્તાને કશ્મીર ઉપર આક્રમણ કરી દીધું, પૂર્વ માઉન્ટબેટને ભારત સરકાર પાસે પાકિસ્તાન સરકારને ૫૫ કરોડ રૂપિયાની રકમ આપવાની ભલામણ કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે આક્રમણની દ્રષ્ટિગત આ રકમ આપવાનું ટાળવાનો નિર્ણય લીધો, પરંતુ ગાંધીએ તે સમયે આ રકમ તરત અપાવવા માટે ભૂખ હળતાળ કરી, પરિણામે આ રકમ પાકિસ્તાને ભારતના હિતોના વિપરીત આપી દેવામાં આવી.

16. પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે પંડિત નાથુરામ ગોડસેજીએ તો ગાંધી વધ કર્યો, જેને કાયદા દ્વારા મૃત્યુ દંડ આપવામાં આવ્યો. પરંતુ નાનાજી આપ્ટેએ તો ગોળી મારી ન હતી. તેને કેમ મૃત્યુદંડ આપવામાં આવ્યો? નાથુરામ ગોડસેના સાથી અભિયુક્ત નાના આપ્ટે સાથે ૧૫ નવેમ્બર ૧૯૪૧ના તોજ પંજાબના અંબાલાની જેલમાં મૃત્યુ દંડ આપી દેવામાં આવ્યો.

17. જયારે ગોડસેને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે તેમણે પોતાના હાથમાં ગીતા અને અખંડ ભારતનો નકશો પકડ્યો હતો અને બીજા હાથમાં ભગવા રંગનો ઝંડો હતો. જાણકારોના જણાવ્યા મુજબ ફાંસીનો ગાળિયો પહેરાવતા પહેલા ગોડસેએ ‘નમસ્તે સદા વત્સલે’નું ઉચ્ચારણ કર્યું હતું, અને સાથે જ સુત્રોચાર પણ કર્યો હતો.

18. તેમણે પોતાના શબ્દોમાં કહ્યું હતું, કે જો પોતાના દેશ પ્રત્યે દેશભાવ રાખવો કોઈ પાપ છે તો મેં તે પાપ કર્યું છે. અને જો તે પુણ્ય કર્યું તો તેના દ્વારા અર્જિત પુણ્ય પદ ઉપર હું મારો નમ્ર અધિકાર વ્યક્ત કરું છું.

ગાંધીજીની હત્યા :

સાંજે પાંચ વાગીને ૧૫ મીનીટ થઇ રહી હતી અને ગાંધીજી પોતાના અનુયાઈઓ સાથે બિરલા હાઉસના પ્રાર્થના સ્થળ તરફ જઈ રહ્યા હતા. ગાંધીજી સાથે ઘણી મોટી ભીડ પણ હતી. ત્યારે એ ભીડમાંથી નાથુરામ ગોડસે નામનો એક વ્યક્તિ તેમની સામે આવ્યો, પછી તેમના શરીરમાં પોતાની પિસ્તોલમાંથી એક પછી એક ત્રણ ગોળીઓ ધરબી દીધી.

ગોળીઓના અવાજથી ત્યાં ભાગ દોડ મચી ગઈ અને તે પહેલા કે કોઈ સમજી શકે કે શું થયું છે? ગાંધીજી દુનિયા છોડીને જતા રહ્યા હતા. ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને બિરલા હાઉસમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોઈ સમજી જ રહ્યા ન હતા કે ખરેખર શું થયું છે?

સમાચારોના જણાવ્યા મુજબ, તે સમયે બિરલા હાઉસમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને અંગ્રેજ ઓફિસર લોર્ડ માઉંટબેટન હાજર હતા. બહાર બધા લોકો આ ઘટનાની વાત કરી રહ્યા હતા, બિરલા હાઉસની બહાર લોકોના ટોળા ઉમટી રહ્યા હતા. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બિરલા હાઉસની બહાર રહેલી ભીડને જણાવ્યું કે ગાંધીજી હવે આ દુનિયામાં નથી રહ્યા.

આજ સુધી રાખવામાં આવી છે ગોડસેની અસ્થીઓ :

પરંતુ એક વાત તેમના વિષે જાણીને નવાઈ લાગશે કે, ગોડસેની અસ્થીઓ આજ સુધી નદીમાં પધરાવવામાં આવી નથી. તેમની અસ્થીઓનો કળશ આજે પણ પુણેના શિવાજી નગર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના રૂમમાં સુરક્ષિત રાખવામાં આવી છે. આ રૂમમાં તેની અસ્થી કળશ ઉપરાંત તેના થોડા કપડા અને હાથથી લખેલી નોંધ પણ સંભાળીને રાખવામાં આવી છે.

નાથુરામ ગોડસેની ભત્રીજી હિમાની સાવરકર સાથે એક ઈન્ટરવ્યું દરમિયાન આજ સુધી તેમની અસ્થીઓને સંભાળીને રાખવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, તેના કુટુંબને ગોડસેનું શબ સુદ્ધાં આપવામાં આવ્યું ન હતું. પરંતુ ફાંસી પછી સરકારે પોતે ધગ્ધર નદીના કાંઠે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યાર પછી તેની અસ્થીઓને એક ડબ્બામાં ભરીને તેમના કુટુંબને સોપવામાં આવી હતી. આમ તો ગોડસેએ પોતાની ફાંસી પહેલા તેના કુટુંબ વાળાને પોતાની અંતિમ ઈચ્છા જણાવી હતી, જેને લઈને તેના કુટુંબે આજ સુધી તેની અસ્થીઓને નદીમાં પધરાવી નથી.

ગોડસેની અંતિમ ઈચ્છા શું હતી?

નથુરામ ગોડસેએ પોતાની અંતિમ ઈચ્છામાં જણાવ્યું હતું કે, તેની અસ્થીઓ ત્યાં સુધી સંભાળીને રાખવામાં આવે જ્યાં સુધી સિંધુ નદી સ્વતંત્ર ભારતમાં ભળી ન જાય અને ફરીથી એક વખત અખંડ ભારતનું નિર્માણ ન થઇ જાય. જયારે એવું થઇ જાય ત્યારે મારી અસ્થીઓને સિંધુ નદીમાં પધરાવવામાં આવે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.