નવરાત્રી નાં ઓલ ટાઈમ ફેમશ લોકગીતો કીર્તીદાન ગઢવી નાં આલબમ માંથી બનેલી બેસ્ટ નવરાત્રી ગરબા ની આ વિડીયો સહુ થી નીચે જોવા મળશે
ગુજરાતી ગરબા અને નવરાત્રી નાં બેસ્ટ ગીતો પર જુના વિડીયો સોસીયલ મીડિયા પર પણ હવે ધમાલ મચાવે છે. સોસીયલ મીડિયા માં લોકોમેસેજ કોપી પેસ્ટ કરી ને ને મોટા મોટા સુવિચારો થી હવે થાક્યા છે.
મેસેજ આગળ મોકલો નાં નામે ફેક ખોટી માહિતીઓ થી વોટ્સએપ ઉભરાઈ ગયું છે એનાથી લોકો નું ટેન્સન વધારી દીધું છે એકદમ ખોટી ફાલતું માહિતી યો નાં કચરા ને આગળ સેન્ડ કરી ને એક બીજા મુર્ખ બનવા થી વધુ કાઈ નથી થતું.
ટેન્સન પેદા કરતા વોટ્સઅપીયા વાતારણ ની બહાર ની રંગીન દુનિયા પણ છે જુયો આ વિડીયો
કનેૈયા મોરલી વાળા રે…
વાલીડા મોરલી વાળા રે…
તમે જશોદા ના જાયા રે
કનૈયા મોરલી વાળા રે…
હે તમેલાગો વ્હાલા વ્હાલા વ્હાલા વ્હાલા…
હે તમે લાગો વ્હાલા રે..
કનેૈયા મોરલી વાળા રે..
તેમજ બીજો એક પ્રખ્યાત ગરબો લોકોને ઘણો પસંદ આવે છે, એ છે અંબા આવો તો રમીએ. એના લીરીક્સ નીચે મુજબ છે.
અંબા… આવો તો રમીએ, અમને રમતા ના આવડે,
અમને રમીને બતલાઓ, ચૂંદડીની જોડ છે, માંય મારો ભાગ છે,
મેં બોલાવી કેમ ન આવે, એટલો મારો વાંક છે…
બહુચર… બહુચર… આવો તો રમીએ,
અમને રમતા ના આવડે, અમને રમીને બતલાઓ, કડલાની જોડ છે….
એ સિવાય મથુરામાં વાગી મોરલી ગોકુળ કેમ રેવાય ભાઈ રણછોડ જી એ સોના હિંડોળે દ્વારિકા માં દીવા બળે …. આ ગરબો પણ ઘણો જ પ્રચલિત છે.
આવા બધા ગરબાના તાલે ગરબા ખેલવાની મજા જ અનેરી હોય છે. આખો દિવસ ટેન્શનમાં કેમ પસાર ન થયો હોય, પણ ગરબાની રમઝટમાં બધું ટેન્શન ગાયબ થઈ જાય છે, મન ખીલી ઉઠે છે. આ ગરબાઓ સાંભળતા જ શરીરમાં જોશ આવી જાય છે અને ગરબાના તાલે ઝૂમ્યા વગર રહેવાતું નથી. પાક્કો ગુજરાતી તો વગર નવરાત્રીએ પણ એની ટાઇમ ગરબા રમવા તૈયાર હોય છે, પછી ભલે કડકડતી ઠંડી હોય કે બપોરનો તડકો.
વિડીયો
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.