હવે પૈસા કમાવવું થયું સરળ, બસ ચુપચાપ અહીં રાખી દો ઈલાયચી અને જુઓ જાદુ

જે ગતીથી મોંઘવારી વધી રહી છે દરેક સરળ વસ્તુ પણ મુશ્કેલીના ઘેરાવામાં આવવા લાગી છે. જો કે સમાજમાં ચોરી લુંટફાટ પણ થઇ રહી છે, તો તેનો અર્થ એક જ છે વધુ પૈસા કમાવા. માણસ પૈસા તરફ એટલો વધારે દોડવા લાગ્યો છે કેમ કે જરૂરીયાત વધતી જઈ રહી છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે જયારે તમામ રસ્તા બંધ થઇ જાય છે તો પણ એક રસ્તો ખુલ્લો થાય છે તો તે છે ‘ઉપાય.’

તેવામાં તમે ઘણા ઉપાય અજમાવ્યા હશે જેનાથી ધનની પ્રાપ્તિ થાય, પરિવાર સુખ શાંતિથી રહે. પણ તેનું પરિણામ શૂન્ય રહ્યું. આજે અમે દરેક ઘરમાં મળી આવતી વસ્તુથી એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ઘન અને સુખથી તરબોળ કરી દેશે. ઈલાયચી (એલચી) એક એવી વસ્તુ છે જેની હિંદુ ધર્મમાં સૌથી વધુ જરૂરિયાત રહે છે. આમ તો લવિંગ ઈલાયચી હંમેશા સાથે હોય છે, પરંતુ ઈલાયચી એક એવી વસ્તુ છે જે તમારી તમામ સમસ્યાઓનું નિવારણ આપનારું છે. તો આવો ઈલાયચી સંબંધી ઉપાય જાણીએ જે તમને પૈસાથી માલામાલ કરી દેશે.

આજનો આ ઉપાય તે લોકોને કામ આવવાનો છે જે જિંદગીથી હાર માની ચુક્યા છે. જો તમને એવું લાગે છે કે જિંદગીની મઝધારમાં એકલા પડી ગયા છીએ, જેની ઉપર પણ આશા રાખી તેમના દ્વારા દગો મળ્યો છે. જો તમને એવો આભાસ થાય છે કે તમારી પાછળની તમામ મુશ્કેલી એક ખરાબ નજરની જેમ પીછો કરી રહી છે. તો ચિંતા કરવાની જરાપણ જરૂર નથી. આજના આ ઉકેલ પછી તમારી મુશ્કેલીઓ દુર થવાની છે, અને સફળતાના ઘણા રસ્તા પણ જોવા મળવા લાગશે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ બધા ઉપાય એકાંતમાં કરવા જોઈએ. જો તમને કોઈ જોઈ લે છે તો નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ તે ઉપાય વિષે. લાખો લોકોનું નસીબ બદલ્યું છે એકમાત્ર ઈલાયચી એ. તો આવો જાણીએ કેવી રીતે એ આપણા નસીબને સફળતાના શીખર ઉપર લઇ જાય છે.

તેના માટે તમારે ૨૧ લીલી ઈલાયચીની જરૂર રહેશે. જો ઘરમાં ન હોય તો બજાર માંથી ખરીદી લો. તેને હાથમાં લો અને ઘરના પૂજા ઘરમાં પ્રવેશ કરો, અને હાથ જોડીને આ મંત્રનું ઉચ્ચારણ કરો. ‘ॐ श्रीं श्रीयै नमः’ ભગવાનને ધ્યાનમાં રાખીને લગભગ ૧૦૮ વાર આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. એમ કરતી વખતે ધ્યાન રાખશો કે કોઈ ભંગ ન કરે એટલા માટે એવું કહેવામાં આવ્યું હતું કે ઉપાય ત્યારે કરવાનો છે જયારે તમે એકલા હો.

હવે સ્થળ ઉપરથી ઉભા થઇને આ ઈલાયચીને જમણી મુઠ્ઠીમાં બંધ કરી લો. એ સ્થિતિમાં ઘરની અંદર જ બધા રૂમમાંથી થઇ ને ૭ વખત ઘરની પરિક્રમા કરો અને પાછા પૂજા ઘરમાં પ્રવેશ કરી જાવ.

હવે તમારે એક લાલ રંગના કપડાની જરૂર પડશે. હવે તે ઈલાયચીને તે કપડામાં નાખીને પોટલી બનાવી લો. ધ્યાન રાખશો કે તેને બાંધવા માટે લાલ દોરાને ઉપયોગમાં લેવાનો છે. જો કપડા અને દોરાનો રંગ અલગ હોય તો તે ઉપાય ફેલ થઇ શકે છે. હવે આ પોટલીને લો અને ઘરની કોઈ એવી જગ્યા ઉપર છુપાવીને મૂકી દો જ્યાં કોઈનું પમ ધ્યાન ન પડે.

આવતા ૨૧ દિવસ સુધી તે પોટલીને ત્યાં સ્પર્શ કર્યા વગર રહેવા દેવાની છે. ૨૧ દિવસ પુરા થઇ ગયા પછી તે પોટલીને લઇને ક્યાંક નદી કે તળાવમાં વિસર્જન કરી દો. જો તમારી આજુ બાજુ કોઈ ઝાડ છે તો તેની નીચે માટીમાં દાટી શકો છો. શાસ્ત્રોના જણાવ્યા મુજબ જો તે સ્થળ પીપળાના ઝાડની નીચે આવેલું હોય તો તમારા નસીબ માટે ઘણું શુભ રહેશે.

એવા ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો ડુંગર તૂટીને ટુકડે ટુકડા થઇ જશે. ત્યાર પછી તમારા અટકેલા કાર્ય પુરા થઇ જશે સાથે જ તમારા પરિવારમાં પણ સુખ શાંતિ જળવાયેલી રહેશે. તમને જાણીને નવાઈ લાગશે કે તેનાથી તમારી આવકમાં સતત વધારો થશે અને તમે લાખોની કમાણી કરી શકશો.

નોંધ આ ઉપાય શરુ કરવા માટે પુનમનો દિવસ સર્વશ્રેષ્ઠ હોય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)