ઘર પર કોઈ નહોતુ ત્યારે વૃદ્ધે બોલાવી કોલગર્લ, પછી જે છોકરી આવી તેને જોઈને હાર્ટ અટેક આવી ગયો

આજનો આધુનિક યુગ એટલો રંગીન બની ગયો છે, કે તમામ સગવડતાઓ પૈસા ખર્ચીને ઘેર બેઠા જ મળી રહે છે. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો ઓનલાઈન ઓર્ડર કરતા જ તરત જ ઘેર બેઠા જ મળી રહે છે. અરે હવે તો ઓનલાઈન કોલગર્લ પણ ઓર્ડર કરીને ઘેર બેઠા મંગાવી શકાય છે. આવો જ એક કિસ્સો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જે સાંભળીને તમે પણ દંગ રહી જશો કે શું આવો ખરાબ કળિયુગ આવી ગયો છે.

આવા સરપ્રાઈઝ કિસ્સા હંમેશા વાર્તાઓ કે પછી ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ ઇટલીમાં કાંઈક એવું બન્યું કે રંગીન મિજાજના સસરાજીનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. ૭૦ વર્ષના ઘરડાએ તક જોઈને ઘર ઉપર એક કોલગર્લ બોલાવી, પરંતુ તેને જોઈ તે પકડમાં આવી ગયા.

ઇટલી શહેર વિસોજામાં રહેતા ૭૦ વર્ષના એક દાદાજીએ પોતાની થનગનતી તબિયતને શાંત કરવા માટે ઘરેથી દુર બીજા એપાર્ટમેન્ટ ઉપર એક કોલગર્લ બોલાવી. તક જોઇને ચોક્કો મારવા માટે દાદાજીએ વાયેગ્રાની વ્યવસ્થા પણ કરી લીધી, અને ઘરે બહાનું બનાવીને બીજા એપાર્ટમેન્ટમાં જતા રહ્યા. ધબકતા દિલથી રાહ જોયા પછી એપાર્ટમેન્ટની ડોરબેલ વાગી.

બેકાબુ ધબકારાને સંભાળતા દાદાજીએ દરવાજો ખોલ્યો. પરંતુ દરવાજા ઉપર જે કોલગર્લ ઉભી હતી, તેને જોઈને ઘરડો આઘાતમાં આવી ગયો. તેને હાર્ટએટેક આવી ગયો. તેની બધી પોલ ખુલી ગઈ. અને એક ઊંડું રહસ્ય પણ. ઘરડા સાથે તે કોલ ગર્લ પણ ચકિત રહી ગઈ. ખાસ કરીને કોલગર્લ તરીકે જે સામે ઉભી હતી તે પોતાની થનારી વહુ હતી. તેનો દીકરો થોડા જ દિવસોમાં તે છોકરી સાથે લગ્ન કરવાનો હતો.

‘ડેલી સ્ટાર’ મુજબ વૃદ્ધના ૪૦ વર્ષના દીકરાએ જયારે આખી હકીકત વિષે જાણ્યું તો ઉલટા તેના બાપ ઉપર તૂટી પડયો. તેણે પોતાની સાઉથ અમેરિકન ગર્લફ્રેન્ડને લઈને દીકરા બાપ સાથે ઘણી લાંબી ચર્ચા પણ કરી. આમ તો તે પહેલા બોયફ્રેન્ડને પણ ખબર ન હતી કે તેની ગર્લફ્રેન્ડ એક કોલગર્લ છે, અને તે પુરુષો સાથે સેક્સ કરીને કમાણી કરે છે. તે પોતાની ગર્લફ્રેન્ડ એક મેડ(બીજાના ઘરે ઘરકામ કરનારી) હોવાની વાત ઉપર વિશ્વાસ રાખીને બેઠા હતા.

પરંતુ પોતાના પિતા સાથે ઝગડા પછી તે પણ શાંતિથી ન રહી શક્યા. કપલનું બ્રેકઅપ થઇ ગયું અને છોકરીએ આ વાત પોતાના પિતાને પણ જણાવી દીધી. બન્નેના બ્રેકઅપ સાંભળીને દાદાજી ખુશ થઇ ગયા. ખાસ કરીને તેનો દીકરો પોતાના પિતાની આ વાત ઉપર વિશ્વાસ ન કરી શકયો, કે દરવાજા ઉપર કોલગર્લ તરીકે થનારી વહુને જોતા અને થોડી ક્ષણના સરપ્રાઈઝ પછી બન્ને પોત પોતાના રસ્તે જતા રહ્યા હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.