એક સમયે ઘર ઘરમાં પ્રસિદ્ધ થયેલી ટીવીની આ 10 અભિનેત્રીઓ હવે દેખાય છે આવી, જુઓ ફોટા.

તુલસીથી લઈને કોમોલિકા સુધી ટીવીની પ્રખ્યાત હસ્તીઓને હવે ઓળખવી પણ છે મુશ્કેલ, બદલાઈ ગયો છે લુક.

ટીવી ઉપર આવતી સાસુ વહુની સિરિયલ્સે ઘર ઘરમાં કબજો જમાવી લીધો છે. ખાસ કરીને મહિલાઓ ટીવી સિરિયલની એટલી દીવાની બની જાય છે કે, ટીવીની વહુઓ પોતાના જ ઘરની હોય એવું માને છે અને સિરિયલના વિલનોને પણ નફરત કરવા લાગે છે.

એક સમયે તમે સિરિયલ જોવાનું મિસ કરી શકો છો, પણ મમ્મી સિરિયલ જોવાનું મિસ નથી કરી શકતી. હાલના સમયમાં તો બધાના ઘરમાં અનુપમાનો જાદુ દેખાઈ રહ્યો છે, પણ એક સમયમાં તુલસીનો હતો અને તે સમય પણ અદ્દભુત હતો. કસૌટી જિંદગી કી, કસમ સે, સુરભી, કહાની ઘર ઘર કી દરેક સિરિયલને ખુબ પ્રેમ મળ્યો છે. માત્ર સિરિયલ જ નહિ પણ તેના પાત્ર ભજવતી અભિનેત્રીઓ પણ દરેક ઘરનો ભાગ બની ગઈ છે. આ સિરિયલો તો ઘણી જૂની થઈ ગઈ છે. તો શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ અભિનેત્રી હવે કેવી દેખાતી હશે? આવો તમને બતાવીએ.

(1) મૃણાલ કુલકર્ણી

(2) રેણુકા શહાણે

(3) જુહી પરમાર

(4) નીકી અનેજા વાલિયા

(5) રૂપા ગાંગુલી

(6) સ્મૃતિ ઈરાની

(7) સાક્ષી તંવર

(8) શ્વેતા તિવારી

(9) પ્રાચી દેસાઈ

(10) ઉર્વશી ઢોકળીયા

આ ફોટા જોઈને લાગે છે કે કેટલા આગળ આવી ગયા છીએ નહિ!

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.