OMG ગુસ્સામાં લાલચોળ થઈ જિમમાં પહોંચી હિના ખાન, હેવી વર્કઆઉટ કરીને કાઢી દિલની ભડાસ

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને ઘણી બધી જાણકારી મળતી હોય છે. મીડિયા પર બોલીવુડ અને ટેલીવિઝનના કલાકારોની નાની નાની વાતોની જાણકારી બ્રેકીંગ ન્યુઝ બની જતી હોય છે. ઉદાહરણ તરીકે તૈમુરને જ લઈ લો. તે સૈફ અને કરિનાનો દીકરો છે, એ કારણે એની નાની નાની બાબતો મીડિયામાં આવતી રહે છે. એવી જ રીતે ટીવી કલાકારો પણ કોઈ ઈવેન્ટમાં આવે કે કોઈ ટ્વીટ કરે તો તે ન્યુઝ બની જાય છે.

એવામાં બોલીવુડ અને ટીવી સ્ટાર હીના ખાન હાલના દિવસોમાં પોતાની ફિલ્મ હેક્ડની તૈયારીને કારણે ચર્ચામાં છે. તે પૂર જોશથી ફિલ્મની તૈયારી કરી રહી છે. ટીવી શો ‘કસોટી ઝીંદગી કી’ ના પાર્ટ 2 ને છોડ્યા પછી, આ અભિનેત્રી હવે બીજા પ્રોજેક્ટ પુરા કરવામાં વ્યસ્ત છે. પરંતુ આજે પણ ફેંસ તેના કોમોલિકાના અંદાઝને ભૂલી શક્યા નથી. પરંતુ હાલમાં હિરોઈને સોશિયલ મીડિયા ઉપર પોતાના ફોટા શેયર કરી બધાને ચોંકાવી દીધા છે.

ગુસ્સામાં છે હીના ખાન :

રવિવારની સવારે હિરોઈન જીમ તરફ જતા જોવા મળે છે. પરંતુ આ શું હિરોઈનના કેપ્શને આપણને ચોંકાવી દીધા છે. લાગે છે કે હિરોઈન કોઈ ઉપર નારાજ છે.

જીમમાં લગાવી જોરદાર દોડ :

ગુસ્સામાં લાલ ચોળ થયેલી હીના ખાન ત્યાર પછી જીમમાં ટ્રેડ મિલ ઉપર જોરદાર દોડ લગાવે છે.

જોરદાર પરસેવો પાડ્યો :

જીમમાં હેવી વર્કઆઉટ કર્યા પછી હીના ખાન પરસેવાથી તરબોળ થઈ ગઈ. ત્યાર પછી હિરોઈન ઘણી હાંફી ગઈ.

પરસેવાથી ન્હાઈ ગઈ હીના ખાન :

ત્યાર પછી તો હીના ખાન એકદમ પરસેવાથી ન્હાઈ ગઈ હતી. આ ફોટામાં તે પોતાને પરસેવાથી તરબોળ જોઈ ખુશ થઇ રહી છે.

કેટલું ઘટાડ્યું વજન?

જીમ પછી હીના ખાન સંપૂર્ણ ધ્યાનથી પોતાના ફોટા લઇ રહી છે. લાગે છે કે હિરોઈન ધ્યાન આપી રહી છે કે કેટલું વજન ઘટી ગયું છે.

જોરદાર લીધી મિરર સેલ્ફી :

તે દરમિયાન હિરોઈને જીમની અંદર જ ઢગલાબંધ ફોટો પાડ્યા.

જીમ પછી મળી શાંતિ :

જીમની બહાર નીકળ્યા પછી જ હિરોઈનને થોડી શાંતિ મળી.

આવી રીતે થઇ રવિવારની શરુઆત :

હિરોઈનના રવિવારની શરુઆત કાંઈક આવી રીતે થઇ છે.

‘Hacked’ ફિલ્મ માટે થઈ રહી છે મહેનત

હિરોઈન વહેલી તકે વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બનતી ફિલ્મ હેક્ડમાં જોવા મળવાની છે. તેના માટે તે આટલી તૈયારીમાં છે.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.