માત્ર ૩ હજાર રૂપિયાના હપ્તામાં મળી રહી છે સ્કોર્પીયો અને ટાટા સફારી, ડાઉનપેમેન્ટ માત્ર ૫૦ હજાર

આજકાલ નવી કાર ખરીદવામાં લોકો વધુ વિશ્વાસ નથી રાખતા. તે કારણ છે કે જૂની કારોનું બજાર વધતું જઈ રહ્યું છે. લોકો સેકન્ડ હેંડ કાર ખરીદવામાં વધુ રસ એટલા માટે ધરાવે છે, કેમ કે તે કાર અડધી કિંમત ઉપર મળી જાય છે. અને તેનો ઉપયોગ કરીને થોડા વર્ષો પછી ફરી વેચી શકાય છે.

જો તમે પણ અડધાથી ઓછા ભાવમાં એસયુવી અને સેડાન કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને બેસ્ટ કાર વેબસાઈટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો દિલ્હી જેવા સ્થળોએ કાર ખરીદવાની ઘણી જગ્યાઓ છે.

અહિયાંથી તમે કાર ત્યારે જ ખરીદી શકો છો જયારે તમને તેના વિષે સારી જાણકારી હોય. જો તમે સેકન્ડ હેંડ કાર વિષે જાણતા નથી, તો આ માર્કેટસમાં તમને ખરાબ કાર મળી શકે છે. તે કાર તમને સારી એવી ચમકતી પણ દેખાય છે એટલા માટે તમે ઓનલાઈન સેકન્ડ હેંડ કાર ખરીદવા ઉપર વધુ વિશ્વાસ કરો.

સેકન્ડ હેંડ કાર ખરીદવા માટે ડ્રુમ જેવી વેબસાઈટ તમાને ઘણી કામ કાગી શકે છે, અહિયાં તમે ઘણી સરળતાથી સારી હાલતમાં સેકન્ડ હેંડ કાર ખરીદી શકો છો. તે ઉપરાંત કારદેખો, ટોયોટાની ટોયોટા ટ્રસ્ટ, મહિન્દ્રાની ફર્સ્ટ ચોઈસ, મારુતિ સુઝુકી ઇન્ડિયાની ટ્રુવેલ્યુ વેબસાઈટ ઉપર પણ સારી હાલતમાં સેકન્ડ હેંડ કાર ખરીદી શકો છો.

અહિયાં તમને વધુ જોવાની જરૂર નથી રહેતી એટલા માટે તમે તમારી પસંદની કાર ખરીદી શકો છો. એટલું જ નહિ તમે આ કારો લોન ઉપર પણ ખરીદી શકો છો. જેના માટે ૫૦ હજાર ડાઉનપેમેન્ટ આપવું પડશે. ભાવ તમે તમારી અનુકુળતા મુજબ કરાવી શકો છો.

આજકાલના સમયમાં આટલી મોંઘવારીમાં લોકો જીવનનું ભરણ પોષણ જ માંડ કરી શકે છે, તેવી સ્થિતમાં માર્કેટમાં મળતી એટલી મોંઘી ગાડીઓ ખરીદવાનું કેવી રીતે વિચારી શકે છે. એટલા માટે લોકો બને એટલી સસ્તી કારો જ ખરીદવાનું પસંદ કરે છે.

તેમાં આમ જોઈએ તો બે ફાયદા છે, એક તો ઓછા પૈસામાં કાર ખરીદી શકાય છે, અને જયારે તે કારને વેચવી હોય તો સરળતાથી વેચાઈ પણ જાય છે, અને તેમાં મોટી નુકશાની પણ ભોગવવી પડતી નથી. અને ફરી થોડા સમય પછી જ કાર બદલી શકાય છે, માટે જ લોકો હાલના સમયમાં સેકન્ડ હેંડ કાર જ ખરીદવાનું વધુ પસંદ કરે છે. અને નવી કાર ખરીદી શકતા નથી અટેલે એને ખરીદવાનું ટાળતા હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.