આપણે સૌ પાદીયે છીએ. અમુક લોકો વિચારે છે મહિલાઓ તો પાદ છોડતી નથી. અરે ભાઈ! છોડે છે તમારા જેટલો જ છોડે છે. તે વાત અલગ છે તેઓમાં પાદ રોકવાની શક્તિ થોડી વધુ હોય છે અને આપણ ને ખબર નથી પડતી. ચાલો આજે પાદ વિષે રોચક તથ્ય જાણીએ.
૧. જયારે પાદ શરીરમાં બનીને તૈયાર થાય છે તો તે સમયે તેનું તાપમાન ૯૮.૬ ફેરનહીટ હોય છે.
૨. પાદ માં આગ લાગી શકે છે તે જ્વલનશીલ હોય છે.
૩. નહાતી વખતે પાદમાં વધુ દુર્ગંધ એટલા માટે આવે છે કે આપણું નાક ભેજ માં સારી રીતે કામ કરે છે.
૪. પાદ માં ,૫૯ % નાઈટ્રોજન ,૨૧ % હાઈડ્રોજન ,૯ % કાર્બનડાઈ -ઓક્સાઇડસ, ૭ % મીથેલ, ૩ % ઓક્સીજન અને ૧ % ખોટી વસ્તુથી મળીને બનેલ હોય છે.
૫. પાદથી તમારું બીપી કન્ટ્રોલમાં રહે છે અને તમારા સ્વાસ્થ્ય માટે સારું છે.
૬. પાદ રોકવું તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બની શકે છે કેમ કે ઘણી વાર આ ગેસ મગજ માં જઈને માથાનો દુઃખાવા નું કારણ બની શકે છે. જે પાદ રોકી લેવામાં આવે છે તે ઊંઘમાં નક્કી નીકળે છે.
૭. બ્લુ વ્હેલ ના પાદ વખતે બડબડીયા બને છે તે એટલા પહોળા હોય છે કે તેમાં એક ઘોડો આવી શકે છે.
૮. પૃથ્વી ઉપર રહેલા બધા જીવ જંતુઓ માં સૌથી વધુ પાદ ઉધઈ (termites) છોડે છે. તે ગાયથી પણ વધુ મીથેન છોડે છે.
૯. મધ્ય યુગ માં લોકો પાદને બરણીમાં બંધ કરીને સુઘતા હતા. તેમનું માનવું હતું કે આવું કરવાથી મોત થી બચી શકાય છે.
૧૦. કુતરા ની અંદર એટલી ક્ષમતા હોય છે કે તે પોતાનું પાદ પણ રોકી શકે છે.
૧૧. એક સામાન્ય માણસ દિવસમાં લગભગ ૧૪ વખત પાદે છે અને પોતાની આખી જીંદગીમાં લગભગ ૪૦૨૦૦૦ વખત.
૧૨. તમારી પાછળથી પાદ નીકળવાની સ્પીડ 10 ft/sec હોય છે. તે કેક ઉપર લગાવેલી મીણબત્તી આસાનીથી ઓલવી શકે છે,
૧૨. એવી દવાઓ પણ આવે છે જેને ખાવાથી તમારા પાદમાં થી ગુલાબ અને ચોકલેટ જેવી સુગંધ આવશે.
૧૪. જો પાદ વધુ પ્રમાણમાં નાઈટ્રોજન અને co2 થી મળીને બનેલ હોય છે તેમાં થી દુર્ગંધ નથી આવતી પરંતુ તે અવાજ ખુબ જ વધુ કરે છે. પાદતી વખતે તમે પાછળના ભાગને જેટલો કડક કરશો તેટલો જ મોટો અવાજ આવશે,
૧૫. માણસ ને સૌથી વધુ પાદ કઠોળ (beans) ખાધા પછી આવે છે.
૧૬. ફ્લોરીડા માં ૧૩ વર્ષના છોકરા ને નીશાળે થી ખુબ વધુ પાદવાના કારણે ધરપકડ કરાઈ હતી.
૧૭. અંતરીક્ષમાં જનાર યાત્રી પાદી નથી શકતા, કેમ કે ત્યાં પેટમાં દ્રવ્ય માંથી ગેસને જુદો કરવા માટે ગુરુત્વાકકર્ષણ બળ જ નથી.
૧૮. તમારા પાદમાં થી દુર્ગંધ આવવાનું કારણ તેમાં રહેલ ૧ % થી પણ ઓછું હાઈડ્રોજન સલ્ફાઈડ હોય છે.
૧૯. જો કોઈ માણસ ૬ વર્ષ ૯ મહિના સુધી એકધારૂ પાદ્યા કરે તો એટમબોમ્બ જેટલી એનર્જી ઉત્પન કરી શકે છે.
૨૦. ચીમ્પાજી એટલું જોરથી સતત પાદે છે કે વેજ્ઞાનિક તેના પાદને ફોલો કરી તેને જંગલ માંથી શોધી લે છે.
૨૧. જો તમને એવી ચેમ્બરમાં નાખી દેવામાં આવે જેમાં પૂરેપૂરું તમારું પાદ ભરેલું હોય , તો પણ તમારો શ્વાસ રૂંધાવા થી મૃત્યુ નહી થાય.
૨૨. હવાઈ યાત્રા ના સમયે લોકો વધુ ગેસ(પાદ) છોડે છે એટલે વિમાનોમાં દુર્ગંધ ઓછી કરવા માટે બધી બાજુ ચારકોલ ફિલ્ટર નો ઉપયોગ કરવામાં આવે છે.
૨૩. માણસના મરવાના ૩ કલાક પછી પણ પાદ આવી શકે છે.
૨૪. ધરતી ઉપર રહેલા બધા જ લોકો એક વર્ષમાં લગભગ ૧૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પાદે છે.
૨૫. પાદ અને ટટ્ટી ઓળખવાનું કામ એક નર્વ કરે છે. પરંતુ ધણી વખત જો ટટ્ટીખુબ જ પાતળી થઇ જાય તો તે નર્વ કંફયુજન થઇ જાય છે અને પાદ ની સાથે થોડી લેટરીંગ પણ નીકળી જાય છે.