બધા ને રોજ ખાવા નું મન થાય એવા પાન-ચટણી અને પાન મસાલા બનાવવાની રીત

સામગ્રી

સોપારીનો પાવડર- ૦૧ કિલો

વરીયાળીનો પાવડર- ૨૫૦ ગ્રામ

જેસ્ટ બન- ૧૦૦ ગ્રામ

નારીયેળ- ૧૦૦ ગ્રામ

સેક્કેરીન – જરૂર પ્રમાણે

ખાવાનો પીળો કલર- જરૂર પ્રમાણે

અમૃતધારા- ૦૫ ગ્રામ

બનાવવાની રીત

ઉપરની બધી સામગ્રી સરખી રીતે એકમાં ભેળવી દો, ઉત્તમ પાન મસાલો તૈયાર છે.

 

પાન-ચટણી બનાવવાની રીત સામગ્રી

ગ્લિસરીન- ૦૧ કિલો

અમૃતધારા- ૦૫ ગ્રામ

ખાવાનો પીળો કલર- જરૂર પ્રમાણે

ગુલાબ જળ- જરૂર પ્રમાણે

બનાવવાની રીત: બધી વસ્તુઓ એકમાં ભેળવો, ચટણી તૈયાર થયી જશે.

જો તમને આ પોસ્ટ સારી લાગી તો જન-જાગરણ માટે આને તમારા whatsapp અને facebook પર શેર કરો.