પાણીમાં ડૂબીને મરી ગયેલ વ્યક્તિને જીવતા કરવાનો ઉપાય.
જો કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી જાય તો તેને તરત મરેલો ન સમજવો જોઈએ, તેને કાઢ્યા પછી જો તેમાં કોઈ નીચે જણાવેલ ચિન્હો જોવા મળે તો તેને મરેલો સમજવો. નહીંતર તેના માટે બે ઉપચાર જણાવી રહ્યો છું. તે જરૂર કરો, આમ કરવાથી વ્યક્તિ ફરી વખત જીવિત થઇ શકે છે.
ડૂબવાથી મરવાના ચિન્હો :
૧. મળ દ્વાર અટકી જાય.
૨. આંખો વિકૃત થઇ જાય.
૩. પગ હાથ અને પેટ ઠંડુ થઇ જાય.
૪. પગ નાભી અને લિંગમાં સોજો હોય.
ઉપર જણાવેલ ૪ લક્ષણ જોવા મળે તો જ રોગીને મૃત સમજો. નહી તો નીચે જણાવેલ પ્રયોગ કરીને તેને ફરી વખત જીવિત કરવાનો પ્રયત્ન કરો.
ડૂબેલા વ્યક્તિને ફરી વખત જીવિત કરવાના ઉપાય.
૧. સૌ પ્રથમ દર્દીને કોઈ સપાટ જગ્યા ઉપર પેટનો ભાગ ઉપર તરફ રહે એ રીતે સુવરાવી તેના પેટમાંથી બધું પાણી બહાર કાઢો. ત્યાર પછી તેના આખા શરીર ઉપર ગાયના દૂધમાંથી બનેલું માખણ અને કપૂર (જે પૂજામાં કામમાં લેવામાં આવે છે) બન્ને ભેળવીને સારી રીતે આખા શરીર ઉપર માલીશ કરો. શરીરમાંથી પરસેવો આવવાનો શરુ થશે. જો કે રોમ છિદ્રો દ્વારા શરીરમાંથી અવશોષિત પાણીને બહાર કાઢશે.
૨. કેથ, શરદ ઋતુના મગ, નાગરમોથા, ખસ, જૌ અને ત્રીકુટા તેને સરખા ભાગે લઈને બકરીના મૂત્રમાં ઘસીને બત્તી બનાવી લો. બેભાન હાલતમાં આ બત્તીને ઘસીને આંખોમાં આંજવાથી ભાન આવી જાય છે. આ બત્તી અપસ્માર, ઉન્માદ, સાંપ દ્વારા કરડેલ માણસ, આર્દિત રોગી, ઝેર ખાવા વાળા અને પાણીમાં ડૂબીને મડદા જેવા થઇ જવા વાળાને અમૃત સમાન છે.
સાંપ કરડે ત્યારે શું કરવું વાંચવા ક્લિક કરો >>>> ખાસ વાંચો, સાંપ કરડે એટલે તરત જ કરો આ ઉપાય. આ સસ્તો ઉપાય તમારા ઉપયોગ માં આવી શકે છે