40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરશે આ ચમત્કારી છોડ

 

શરીર નાં કેટલાય ગંભીર રોગો મા પારિજાત ના ઝાડ ના પાંદડા કામ મા આવે છે. પારિજાત નાં પાન એક ખુબજ સારી ઔષધિ છે.રાજીવ જી એ આ ઔષધિ માટે વધારે કહેતાં કહ્યુ છે કે જેમને ઘૂંટણ નાં દર્દ છે, કમર નો દુઃખાવો છે, સંધિવા જેને સામાન્ય રીતે વા કહીએ છે તેની તકલીફ ખુબ વધારે હોય તો એમનાં માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ છે.

ઘણી વાર એવી પરિસ્થિતિ થાય છે કે વા ની તકલીફ માં શરીર હલાવવું પણ મુશ્કેલ બની જાય છે. એ જે સ્થિતી મા સૂતેલો હોય એજ સ્થિતી મા રહે છે,પડખા બદલવામાં પણ દુઃખાવો થતો હોય છે,આવી સ્થિતી જ્યારે થઇ જાય ત્યારે એક ઔષધિ કામ આવતી હોય છે અને એ છે પારિજાત વૃક્ષ નાં પત્તા. ચાલીસ વર્ષ જુનો વા મીન્સ અર્થરાઈટીસ જેવી બીમારીઓ ને પણ ઠીક કરી શકો છે.પારિજાત નાં ફુલ સફેદ હોય છે અને દંડી નારંગી હોય છે.વર્ષ મા બે થિ ત્રણ મહિના જ ફુલ આવતાં હોય છે.

રાજીવ જી એ જેમને પણ અર્થરાઈટીસ (વા)ની ખુબજ જૂની બીમારી હોય એમને એક ઇલાજ બતાવ્યો છે. એમણે કહ્યુ કે પારિજાત નાં 5-7 પાન તોડી અને એની ચટણી બનાવી એક ગ્લાસ પાણી મા નાખી દો. એ પાણી અડધું થઇ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે એ પાની ને સાઈડ મા મુકી દો. પાણી જ્યારે એક્દમ ઠંડું થય જાય ત્યાંરે એને ગાળી ને પી જાવ. આ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. રાત્રે પાણી બનાવી ને ઠંડું થાવા દો અને સવારે પી જાવ.

જો તમે 4 થિ 5 દિવસ પણ પી લીધુ તો તમારો 40 વર્ષ જૂનું આર્થંરાઇટ્સ પણ 7 દિવસ મા ઠીક થય જશે. એટલાં માટે બધાને મારી વિનંતિ છે કે પારિજાત નું વૃક્ષ તમારા ઘરમાં જરૂર લગાવો.કોંઇ પણ પ્રકારના આર્થંરાઇટ્સ(વા) રોગ નાં દર્દી માટે પારિજાત નું વૃક્ષ ખુબ જ સારુ છે. અને આર્થંરાઇટ્સ(વા) રોગ ની શરૂઆત જ થઇ હોય તો 2 અથવા 3 દિવસ જ લેવું જોઈએ પણ જો વધુ જૂનો આર્થંરાઇટ્સ(વા) છે તો 15 થિ 20 દિવસ પણ લઇ શકો છો

પારિજાત મરાઠી મા કહેવાય છે. આનું હિન્દી નામ હારર્સિંગાર છે. અને સંસ્કૃત મા પારિજતક કહે છે. પારિજાત નાં ફુલ સફેદ હોય છે અને દંડી નારંગી હોય છે. એટલાં માટે મારી વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામ મા આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. અને ચિકનગુનીયા મા પણ પારિજાત ના વૃક્ષ નાં પાન નો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે. ડૉક્ટર પાસે જાશો તો કદાચ 6 મહિને પણ ઠીક નો થાય.

એમણે આગળ બીજા ફાયદા ગણાવતા કહ્યુ છે કે વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવિ જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.

પારિજાત નાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે એ પાણી ને સાઈડ મા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછિ એને ગાળી લ્યો અને એને પી જાવ.પાન ને ચાવી ને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેશો તો અસર જલદી થાશે.

નોંધ- એ વાત નુ ધ્યાન રાખો કે આ વૃક્ષ ના પાન લેવાના છે ફુલ નઈ, ફુલ ફક્ત ઓળખાણ માટે બતાવવામાં આવ્યાં છે, અને એકધારું નાં લેતા એક મહિનો લ્યો અને થોડાક દિવસ નું અંતર રાખી દેજો અને પછી પાછું મહિનો લ્યો.

વિડીયો