હવે ચપટીમાં મટી જશે પગના ચાળા (છાલા), અપનાઓ આ અસરકારક ટીપ્સ

નવા બુટ પહેરવાથી ધણી વખત પગમાં ચાળા ની તકલીફ થઇ જાય છે. જેનો દુઃખાવો ઘણા લોકોને માટે અસહનીય હોય છે. તમને ખબર હોવી જોઈએ કે આ ચાળા હમેશા ત્યારે જ થાય છે જયારે ચામડી ધસાવું,તડકો અને ધૂળ-માટી નો સામનો કરે છે. જો તમારી સાથે પણ આવું છે તો આજે અમે તમને થોડી ટીપ્સ બતાવવા જઈ થયા છીએ, જે તમારા ચાળા ની તકલીફને ઝટ પટ દુર કરી દેશે.

૧- ચાળા ને સમજો – તમને ખબર હોવી જોઈએ કે ચાળા હમેશા ત્યારે જ થાય છે જયારે ઘસાવું,તડકો,માટી અને ધૂળ નો સામનો કરે છે. તેવું થવાનું ત્યારે શક્ય છે જયારે તમે હાઈકિંગ,જીમ્નાસ્ટીક કે સ્કેટીંગ કરી રહ્યા હો છો,ખાસ કરીને અયોગ્ય બુટ અથવા મોજા ની સાથે,તે સતત ખુબ જ વધારે સમય સુધી,નવા બુટ ફેરવના કારણે લાગે છે,એટલા માટે કડક બુટ વધરે તકલીફ વાળા થઇ જાય છે. તમારે મુલાયમ કોમળ ત્વચાની સરખામણી માં,તેની કોઈમેળ નથી.

૨- આ ઉપાયોનું પાલન છાલા થી બચવા અને તેને વધતા રોકવા માટે કરો

-જો બની શકે તો તમારા નવા બુટનો ઉપયોગ કરતા પહેલા તેને પહેરીને ચાલવાનો અભ્યાસ કરો જેથી બુટને તમારા પગ ના માપ ને અનુરૂપ થવાનો મોકો મળે, અને તમારા પગને ખોટી રીતે ઘસાઈ જવા સામે અનુકુળ થવાનો એક મોકો મળે.

-એવા હાઈકિંગ બુટ કે અનુકુળ ન હોય તેવા બુટ કાઢી નાખો જેના કારણે પગમાં ગરમ નિશાન બને છે, જલ્દી આ નિશાન ચાળા માં બદલાઈ જાય છે.

-પ્રયત્ન કરો કે તમારા પગ શીથીલ થઇ જાય અને સારી રીતે સુકાઈ જાય.

-જો તમે સામાન્ય રીતે ચાલતા રહો છો તો એવા સ્થાનને, જેમ કે પાછળથી ચાળા બની શકે છે, મોલ્સ્કીન (moleskin) અથવા જીંક ઓક્સાઈડટેપ કે પટ્ટી કે પછી કોઈ પણ ચીજ થી ઢાકી દેવો જોઈએ જેથી તેની ઉપર ગરમી અને ઘસારાને ઓછો કરી શકે.

પગમાં ચાળા નો ઉપચાર :

ચાળા ની આસપાસની જગ્યાને ગરમ પાણી અને સાબુ થી સાફ કરો. એન્ટી બેકટીરીયલ લેપ ને મેળવવા પર વિચાર કરો.

ચાળા ના ફોડલા ને ન ફોડવા, તમારે તે નક્કી કરવાનું છે કે તમે ચાળા ને પોતાની રીતે ઠીક થવા દેવા માગો છો કે તેનું પાણી કાઢી દેવા માગો છો. સામાન્ય રીતે જો ચાળા ચાલવામાં દુઃખાવો ન કરી રહ્યા હોય તો, તેને પોતાની રોતે ઠીક થઇ જવા દેવા જોઈએ.

જો તમને લાગે કે ચાળા ઠીક નથી થતા, તો તેનું પાણી કાઢી નાખવું વધારે સારું રહેશે. સૌથી પહેલા સોય ને ગરમ પાણી કે આલ્કોહોલ માં જંતુરહિત બનાઓ, અથવા પહેલાથી જ જંતુરહિત હાઈપોડર્મિક ચિકિત્સા સુઈ નો ઉપયોગ કરો.
ફરફોલાને ફોડી દો, સોય ને ધ્યાન થી ચાળા ના છેડા અથવા બાજુમાં ઘુસાડો, પાણીને બહાર આવવા દો.
ચાળા ને ઢાકવા વાડી ચામડીને હટાવશો નહી,તેનાથી સંક્રમણ થઇ શકે છે.

છાલા વાળી જગ્યાને જંતુરહિત બનાઓ,ચાળા વળી જગ્યા પર થોડું પોવીડોન – આયોડીન એન્ટીસેપ્ટિક લગાડો. તેનાથી થોડી બળતરા થશે,આમ તો જો ઠંડો સ્પ્રે લગાડો,પરંતુ તેનાથી તે નક્કી થઇ જાય છે કે હવે જયારે તે જગ્યા ખુલી ગઈ છે તેમાં સંક્રમણ નહી થાય.

ચાળા વળી જગ્યાને ઢાકી દો ,મલમ દોરાવાળી પટ્ટી,પ્લાસ્ટર,મોલ્સ્કીન કે બીજા કોઈ બચાવનો ઉપયોગ કરો.પ્રયત્ન કરો કે જ્યાં સુધી બની શકે તો તમે ઓછી ચોટે તેવી કે બિલકુલ ન ચોટે તેવી મલમપટ્ટી નો ઉપયોગ કરો,તેનાથી અંદરના ભાગ ઉખડ્યા સિવાય,પટ્ટી ને બદલવામાં સરળતા રહેશે.

ચાળા ઠીક થવા દો,કોઈ પણ પ્રકારની પટ્ટી દુર કરો,અને તે ધ્યાનમાં રાખો ઘા વાળા ભાગને બને તેટલો ખુલ્લો રાખો.
ઘા ઉપર દબાણ ન કરશો, જો તમે આકાર્યો ને કરવા માગો છો જેના કારણે ચાળા થયા હતા. તો પહેલા થોડા પ્રમાણમાં આયોડીન એન્ટીસેપ્ટિક લગાડો, ન ચોટવા વાળી મલમ પટ્ટી થી તે જગ્યાને બંધ કરી દો અને મજબુત ટેપથી ચોટાડી દો જેમ કે જીંક ઓક્સાઇડ.આવું કરવાથી સંક્રમણ નહી થાય. અને તે જગ્યાને ભવિષ્યમાં ફરી વાર છોલાવાની શક્યતા નહી રહે.

ડકટ ટેપનો ઉપયોગ ન કરો, ડકટ ટેપ માણસની ચામડી ઉપર ઉપયોગ માટે નથી થતો અને આવું કરવાથી ચાળા ફરીથી બગડવા ની શક્યતા રહે છે કે તેની આજુ બાજુ ની જગ્યા પર ખરાબ અસર થઇ શકે છે. વિચારો કે ચાળા વાડી ચામડી ને ખેંચી ને પકડી છે અને તેને છોલવામાં આવી રહી છે. ડકટ ટેપ તમારી ચામડી સાથે આવું જ કરશે.
ચોક્ખાઈ જાળવી રાખો, ચાળા ને રોજ તપાસો અને હમેશા સાફ રાખો,તેને ઉપર જયારે જરૂર પડ્યે આયોડીન

એન્ટીસેપ્ટિક લગાડો,

સલાહ :

પ્રયત્ન કરો કે તમે ચાળા ને ઢાકવા વળી ચામડી ને કાઢશો નહી, તે સ્વભાવિકરૂપથી અંદરની ખરાબ થયેલ ચામડી નું એક્શન કરે છે.જો તમે અશુદ્ધ ચામડીને કાઢી નાખવા માગો છો તો તેને કીટાનુંરહિત કાતર કે ચકાસેલી છરી થી કાઢો, અશુદ્ધ ચામડી ને ખેચશો નહી (આવું કરવાથી ખુબ જ દુઃખાવો થશે.)

એલોવેરા પણ ચાળા ઠીક કરવા નું એક પ્રભાવી ઉપાય છે.ચાળા વળી જગ્યા ઉપર થોડું એલોવેરા ધસો અને આ થોડા દિવસો કે અઠવાડિયામાં ઠીક થઇ જશે.

એક બ્લીસ્ટર પ્લાસ્ટર ખરીદી લો તેને ચાળા ઉપર લગાડવું પણ બીજો ઉપચાર છે. આ ઉપયોગી થાય છે અને તે જલ્દી સુકાઈ જાય છે, જેનાથી તમારે આગળ કઈ કરવાની જરૂર નહી રહે,પરંતુ આ પ્લાસ્ટર ક્યારેક પાછળથી ઠીક થતું નથી અને તૂટી શકે છે કે પછી અલગ થઇ શકે છે. જેના કારણે જો રગડવા માં આવે તો ચામડી ને નુકશાન થઇ શકે છે.

દોરા ને ચાળા માંથી નાખવાનો ઉપાયનો ઉપયોગ ન કરશો..આજકાલ તેનો ઉપયોગ કે તેને શીખવવામાં નથી આવતું. કેમ કે સારો પ્રભાવશાળી નથી હોતો, અને તેનાથી ખુબ જલ્દી સંક્રમણ ફેલાઈ જાય શકે છે.
કઈ પણ ગંદુ ઉપયોગ ન કરો. તો તેનાથી વધુ સંક્રમણ ફેલાશે.

થોડા સમય માટે ચાળા ઉપર ન ચલવું, તે હજુ પણ દુઃખાવો કરશે કેમ કે તે ઠીક થઇ રહ્યો છે,એટલા માટે જો તમે ખંજોળવા માગો છો તો તે સ્પષ્ટ કરી લો કે ચાળા એકદમ ઠીક થઇ ગયો છે. જો ચાળા દુઃખાવો નથી કરતો પરંતુ હજુ પણ ઘાવ છે તો ખંજોળવા વિષે વિચારવું સારો વિકલ્પ નથી.તમને વાગી શકે છે કે પછી બીજા ચાળા પડી શકે છે.

સાવધાની:

ચાળા માં છિદ્ર કરવા માટે જે ઉપકરણનો ઉપયોગ થઇ રહ્યો છે તેને જંતુ રહીર બનાવવા માટે માચીસ નો ઉપયોગ ન કરો આગ ધાતુની પરત ને ઓક્સીડાઈઝ કરીને તેમાં કાળા,સાવલા કણ છોડી દે છે જેનાથી સંક્રમણ થઇ શકે છે.
તમારા ઘા ને સાફ રાખો. ડેટોલ થી તેને ધુઓ કે કોઈ પણ જંતુનાશક મિશ્રણ થી જે રોજ ઉપયોગ કરતા હો.

જો પગના ચાળા માં લોહી ભરેલું છે, તો ઘા ખુબ જ ગંભીર છે અને તે થોડી કેશીકાઓ ઉપર અસર કરી શકે છે,એવા ચાળા માં પાણી નીકળતી વખતે ખુબ જ સાવધાની રાખવી પડે છે, કેમ કે આવી બાબતમાં ઉતકોમાં ચેપ ફેલાઈ શકે છે.

જો ચાળા માં થી ખુબ જ વધુ પરુ નીકળે, તેમાં દુર્ગંધ આવવા લાગે, કે પછી તે લાલ થઇ જાય, તો ચાળા કદાચ સંક્રમણ થઇ ગયા છે,તમારે ડોક્ટર પાસે જવું જોઈએ.

અન્ય ફાયદાકારક ટીપ્સ :

ચાળા ની ઉપરની ચામડી ને કાઢ્યા સિવાય તેના ઉપર એન્ટીસેપ્ટિક ક્રીમ લગાડો.
સફરજન ના છોતરા એક ખુબ જ શક્તિ શાળી એન્ટીબેક્ટીરીયલ તથા એન્ટીફગલ ધટક હોય છે. એટલા માટે સફરજન થી બનેલા ફોતરા ને સુદ્ધ એરંડિયા ના તેલ માં સારી રીતે મિલાવીને પગ ઉપર લગાડો. તેનાથી ચાળા માં ઘણો આરામ મળશે.

ચાળા માં દિવસમાં એક વખત ૧ મિનીટ માટે ગરમ પાણીમાં ડુબાડીને રાખો.આવું કરવાથી ચાળામાંથી ધીમે ધીમે દ્રવ્ય બહાર નીકળશે અને જલ્દી ઠીક થઇ જશે.

દિવસમાં ૨-૩ વખત ચાળા ઉપર એલોવેરા નો છૂંદો લગાડો,તેનાથી ચાળા પણ ઠીક થશે અને સ્કીન ઉપર કોઈ પણ પ્રકારનો ડાઘ પણ નહી રહે.

થોડા દાળિયા લઈને તેનો ચૂરો બનાવીને એક કપડામાં બંધીલો., હવે તેને ચાળા ઉપર લગાડીને થોડા સમય માટે છોડી દો અને પછી હુફાળા પાણીથી ધોઈ લો.

ચાળા માં લોહી આવે તો બરફનો ઉપયોગ કરો. તે લોહીના કણોને જમાવશે અને લોહી તરત જ રોકવામાં મદદ કરશે.