રોડ એકસીડન્ટ થાય ત્યારે આ દવા લો થોડા જ કલાકોમાં હાડકાઓ પણ જોડાઈ જશે

રાજીવ ભાઈનું એક વાર એકસીડન્ટ થયું હતું. ત્યારે તે આઝાદી બચાવો આંદોલન ચલાવતા હતા. તેમની એક સ્પેશ્યલ બસ હતી જે દુર્ઘટનામાં પલટી ગયી હતી અને રાજીવ ભાઈને તેમાં ખુબ જ વાગ્યું હતું. ડોક્ટરે કહ્યું કે તમારે તો ૨-૩ મહિના બેડ રેસ્ટ કરવો પડશે કારણકે તમને ઘણા પ્રકારની ઇન્જરી છે કેટલીય તો અંદરની પણ છે.

રાજીવ ભાઈએ તેમને કહ્યું કે તમે મને ફક્ત એ કહી દો કે ક્યાં-ક્યાં ઇન્જરી છે. એટલે ડોકટરે તેમને કહી દીધું કે ક્યાં-ક્યાં ઇન્જરી છે.

ત્યારબાદ રાજીવ ભાઈએ કાંઈક કેલ્ક્યુલેશન કરી અને તેમણે અરનીકા (Arnika) જે હોમીઓપેથી દવા છે તેની હાઈ પોટેન્સી જેમાં દવા સૌથી ઓછી હોય છે તે લીધી. અને તમને વિશ્વાસ નહિ થાય કે ૩ કલાક પછી રાજીવજી તેમનો લેકચર આપી રહ્યા હતા. લોકો અચંબિત હતા કે તેમનો તો ગઈકાલે એકસીડન્ટ થયો હતો તેમને તો બેડ પર હોવું જોઈતું હતું. તો તમે જોઈ લો આટલી તાકાત છે હોમીઓપેથીની દવાઓમાં.

એલોપથીના ડોક્ટર આ જ કેસમાં ૨-૩ મહિના બેડ રેસ્ટ કરાવે છે અને પ્લાસ્ટર બાંધી આપે છે. રાજીવ ભાઈએ પ્લાસ્ટર ના બાંધવા દીધું. ક્રેક હતું તો પણ નહિ. તેમણે હાડકાને બરાબર કરીને પાટો બાંધી દીધો. આ દવા એટલી પાવરફુલ છે કે તૂટેલા હાડકાને પણ થોડા જ કલાકોમાં જોડી આપે છે. આ આયુર્વેદ નો સિદ્ધાંત છે કે દવાને સુક્ષ્મ રૂપે લેવી જોઈએ જે સૌથી વધુ અસરકારક છે.

નોટ: એક વાત નું ધ્યાન હંમેશા રાખો કે કોઈ હોમીઓપેથીક ડોક્ટરની સલાહથી જ લો. તે જ કહેશે કે કેટલી દવા લેવાની છે.

આ વીડીઓમાં વિસ્તારથી જાણો

શરીર અને હાડકાઓને મજબુત બનાવી દેશે આ પ્રયોગ જાણો ફાયદા.

કેલ્શિયમ હાડકા અને દાંતની સંરચનામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકામાં અનેક રોગ થાય છે, મસલ્સ અને જકડાપણ આવવા લાગે છે. સાંધામાં દુઃખાવો થવા લાગે છે. કેલ્શિયમની ઉણપને લીધે શરીરમાં દુઃખાવો સતત થતો રહે છે. આવા અનેક રોગ કેલ્શિયમને કારણે થવા લાગે છે. મહિલાઓમાં આ એક સમસ્યા વધુ જોવા મળે છે.

આજે અમે તમને એક એવો નુસખો બતાવવા જઈ રહ્યા છીએ જેના પ્રયોગથી તમારી કેલ્શિયમની ઉણપ દુર થશે અને તમારા હાડકા મજબુત બની જશે. હળદર અને ચૂનો.

જરૂર સામગ્રી :

(1) આખી હળદર 1 કિલોગ્રામ

(2) બાળ્યાં વિના નો ચૂનો 2 કિલો નોંધ : બાળ્યાં વિનાનો એટલે જે દીવાલ ધોળવા વાપરવા માં આવે છે.

બનાવવાની રીત :

સૌથી પહેલા કોઈ માટીના વાસણમાં ચૂનો નાખી દો. હવે તેમાં એટલું પાણી નાખો કે ચૂનો પૂરો ડૂબી જાય. પાણી નાખતા જ તે ચુનામાં ઉભરા જેવું ઉઠશે. જયારે ચૂનો થોડો શાંત થી જાય તો તેમાં હળદર નાં આખા ગાંગડા નાખી દો અને તેને લાકડી ની મદદથી સારી રીતે મિક્સ કરી દો.

આ હળદરને લગભગ બે મહિના સુધી ચુનામાં પડી રહેવા દો. જયારે પાણી સુકાવા લાગે તો પાણી જરૂર ઉમેર્યા કરો કે તે સુકાઈ ન જાય.

બે મહિના પછી હળદરને કાઢીને સારી રીતે ધોઈ લો અને સુકવીને વાટી લો અને કોઈ કાંચના વાસણમાં મૂકી દો.

સેવન કરવાની વિધિ :

(1) પુખ્ત 3 ગ્રામ પ્રમાણે હુફાળા દુધમાં ભેળવીને દિવસમાં બે વખત નાસ્તો કે ભોજન પછી લો.

(2) બાળકો -1 થી 2 ગ્રામના પ્રમાણમાં હુફાળા દુધમાં ભેળવીને દિવસમાં બે વખત નાસ્તા કે ભોજન પછી લો.

લાભ

કુપોષણ, બીમારી કે ખાવા પીવામાં અનિયમિતતાને લીધે શરીરમાં આવેલ કેલ્શિયમની ઉણપ ખુબ જલ્દી દુર થાય છે અને શરીરમાં રહેતો દુઃખાવો ઠીક થઇ જાય છે.

આ દવા વધતા બાળકો માટે એક સારું બોન ટોનિક નું કામ કરે છે અને ઉચાઈ વધારવામાં ખુબ લાભદાયક છે તૂટેલા હાડકા ન સાંધી શકાતા હોય કે ગોઠણ અને કમરનો દુખાવો હોય તો બીજી દવાઓ સાથે આ હળદરનો પણ પ્રયોગ ખુબ સારું પરિણામ આપશે.