પગમાં વિંછીયા પહેરવાના આ 5 વૈજ્ઞાનિક કારણ જાણી લો સ્વાસ્થ્ય માટે ની શોધ છે આ ફેશન

પગમાં વિંછીયા પહેરવાના આ 5 વૈજ્ઞાનિક કારણ જાણી લીધા તો, આજથી જ માતાઓ બહેનો આ પહેરવા લાગશે, આ નિરોગી રાખવા ની વસ્તુ છે.

ભારતમાં પગ માં વિછીયા પહેરવા ની પ્રથા ખુબ વધારે પ્રચલિત છે, હિંદુ મહિલાઓ દ્વારા આને વિશેષ રૂપમાં પહેરવામાં આવે છે અને વિવાહિત હિંદુ મહિલા માટે વિછીયા જબરદસ્ત સામાજિક મહત્વ રાખે છે, આ સામાન્ય રીતે ચાંદીમાંથી બનેલી હોય છે. વિછીયા સોનામાંથી બની શકતી નથી, કારણ કે સોનાને કમરની નીચે પહેરી શકાતું નથી. હિન્દુઓનું માનવું છે કે સોનું ધન ની દેવી લક્ષ્મીને પસંદ છે, તેથી કમરની નીચે સોનું પહેરવાને લોકો અનુચિત માને છે. આવો જાણીએ બીછીયા પહેરવાથી સ્વાસ્થ્યમાં થતા લાભો વિષે…

તમને જાણીને નવાઈ લાગશે હજારો વર્ષો પહેલા પગ માં પહેરવાય છે આ આંગળીની નસ સીધી ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. સ્ત્રીઓ આ આંગળીમાં ચાંદીની વીંટી પહેરે એટલે તેમનું ગર્ભાશય મજબૂત થાય છે અને તેમનું માસિક નિયમિત બને છે.

ભારતમાં હિન્દુ, મુસ્લિમ બન્ને સંસ્કૃતિઓમાં પગમાં વીંછિયા પહેરવાનું મહત્વ જણાવાયું છે. વૈદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ચાંદીમાં પૃથ્વીમાંથી ઉર્જા આકર્ષવાની ક્ષમતા છે. ચાંદી આ ઉર્જા સીધી ગર્ભ સુધી મોકલે છે. ચાંદી મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી આ નાનકડી ચાંદીની વીંટી નસ પર પૂરતુ દબાણ આપે છે જેને કારણે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ યોગ્ય માત્રામાં પહોંચે છે અને ગર્ભાશય મજબૂત બને છે.

આ ઉપરાંત વિંછીયા પહેરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, જેને કારણે વ્યક્તિનું મગજ પણ શાંત રહે છે. આ કારણે સ્ત્રીનું શરીર ફળદ્રુપ બને છે અને તેને ગર્ભ ધારણ કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.

વિછીયા પહેરવાના ૫ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક કારણ :

1. એવું કહેવામાં આવે છે કે પગની બીજી આંગળીનો સબંધ ગર્ભાશયથી હોય છે અને આ હ્રદયમાંથી નીકળે છે.

2. ચાંદીને એક સારા કંડકટરના રૂપમાં જાણવામાં આવે છે, આ ધરતી પરથી ધ્રુવીય ઉર્જાને અવશોષિત કરે છે અને શરીરમાં મોકલે છે, આ પ્રક્રિયાથી આખું શરીર તાજું રહે છે.

3. આ પણ એક વિશ્વાસ છે કે પગમાં બીછીયા પહેરવાથી કેટલીક તંત્રિકાઓ પર દબાણ નાખે છે.

4. આ માનવામાં આવે છે કે બંને પગમાં બીછીયા પહેરીને મહિલાઓ પોતાના ધર્મચક્રને નિયમિત કરી શકે છે. આ વિવાહિત મહિલાઓને ગર્ભ ધારણ માટે સારો અવસર પ્રદાન કરે છે.

5. ભારતીય મહાકાવ્ય રામાયણમાં વિછીયા ની મહત્વપૂર્ણ ભૂમિકા છે જયારે રાવણે માતા સીતાનું અપહરણ કરી લીધું હતું ત્યારે તેમણે પોતાનાં પગ નાં વિછીયા ને ભગવાન રામની ઓળખાણ માટે ફેકી દીધી હતી. આનાથી ખબર પડે છે કે વિછીયો નો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.