પાકિસ્તાની છોકરીઓએ કહ્યું – અમે ભારતીય છોકરાઓ સાથે લગ્ન કરવા માંગીએ છીએ, કારણ કે…

છોકરીઓના મનની વાત કોઈ નથી જાણી શકતું, તે એક સનાતન સત્ય છે. ઘણી વખત એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે છોકરીઓના મનમાં શું ચાલી રહ્યું છે? પરંતુ દરેક વખતે કોઈ પણ સચોટ નિષ્કર્ષ ઉપર નથી પહોચી શકાતું. લગ્નને લઇને છોકરીઓ હંમેશા ઘણું બધું મગજ દોડાવે છે. દરેક છોકરીના મનમાં પોતાના સપનાના રાજકુમારની એક છબી હોય છે. પરંતુ શું તમે જાણો છો? કે પાકિસ્તાની છોકરીઓ ના સપનાના રાજકુમાર કેવા હોય છે. તેના વિષે હાલમાં જ એક સર્વે થયો છે. તે મુજબ પાકિસ્તાનની છોકરીઓ ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. તેનું કારણ છે અને સર્વેમાં ક્યા ક્યા તથ્ય સામે આવ્યા છે.

ખાસ કરીને પાકિસ્તાની છોકરીઓ ભારતીય છોકરા સાથે એટલા માટે લગ્ન કરવા માંગે છે કેમ કે ભારતમાં માતા ઘણા મીઠા સ્વભાવ વાળી અને પ્રેમ કરે તેવી હોય છે. તેનાથી પાકિસ્તાની છોકરીઓ ને આકરી સાસુ સાથે ઝગડવું ન પડે, જેમ કે પાકિસ્તાન માં થાય છે. પાકિસ્તાનમાં સાસુ વિષે જે છાપ ઉભી થયેલી છે તે મુજબ તે વહુ સાથે રોજ ઘરનું કામ કરાવવું અને પોતાની સેવા ચાકરી કરાવવાનું પસંદ કરે છે. આમ તો ભારત માં પણ આકરી સાસુ હોય છે. પરંતુ પાકિસ્તાન માં તો સ્થિતિ ખરાબ છે. ત્યાંની સાસુ તો પોતાના દીકરાની સામે વહુનું અપમાન કરવામાં મજા લે છે.

બીજું કારણ છે કે ભારતીય છોકરા ઘણા કેયરિંગ હોય છે. પાકિસ્તાનમાં છોકરીઓ માટે પતિને પ્રશ્ન પૂછવો ગુનો હોય છે. તે દિવસ રાત પતિ ની ખુશામત કરતી રહે છે. કોઈ પણ તકલીફ કે દુ:ખ હોય તો તેના પતિ ને નથી જણાવતી. કેમ કે તેના પતી તનાવમાં આવી જાય. પતિ નારાજ પણ થઇ શકે છે. અને બીજી તરફ ભારતીય પતિ પત્નીઓ ને હદ થી વધુ પ્રેમ કરે છે. તે પોતાની દરેક માંગણી ને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. જયારે પાકિસ્તાની છોકરીઓ એટલો પ્રેમ કરવા વાળા છોકરા જુવે છે તો તેમને પણ ઈચ્છા થાય છે કે તેમના પતિ ભારતીય હોય.

તે ઉપરાંત જે કારણ છે તે છે ફેમીલી પ્લાનિંગની. પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન થયા પછી તેને બાળકો પેદા કરવાનું મશીન સમજી લેવામાં આવે છે. પતિ દર વર્ષે પોતાની પત્નીના પગ ભારે કરી દે છે. બાળકો ની લાઈન લાગી જાય છે. એક પછી એક બાળક થતા રહે છે. પાકિસ્તાની પુરુષ ફેમીલી પ્લિંગ વિષે જેમ કે કાંઈ સમજતા જ નથી. બાળક તેમના માટે ખુદાની ભેંટ હોય છે. પરંતુ તેમના બાળક ને જન્મ આપતા આપતા છોકરીનું જીવન વેરણ થઇ જાય છે. તે બાળકો અને પતિમાં જ ઘસાઈ જાય છે. તેની ઇચ્છાઓ તો મરી જ જાય છે. અને ભારતમાં હવે ફેમીલી પ્લાનિંગ ની વાત સૌને સમજાઈ રહી છે. એક કે બે બાળક અને ત્યાર પછી પોતાનું જીવન શાંતિ થી જીવો.

આ વાત જો તમને ખરેખર સાચી લાગી હોય અને તમે પણ તમારી પત્નીની સંભાળ રાખતા હોય તો આવશ્ય શેયર અને લાઇક કરજો. જય હિન્દ…