શંકા જતા ભાત નાં લાડુ બનાવી ને ટેબલ પર ફેકતા જ તમે દંગ રહી જશો તમે જે વિચાર્યું છે એ નહિ થાય

ભારતમાં ચોખા વગર ભોજનની થાળી અધૂરી મનાય છે. ચોખાની વધતી જતી માંગણી વચ્ચે પાડોસી દેશ ચીને ભારતના બજારમાં પોતાના ચોખા મોકલ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કરેલ જાંચ અનુસાર ચીનમાંથી આયાત થતા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા પણ મળ્યા છે.

પ્લાસ્ટિકના ચોખા ચીનમાં બને છે, જે દેખાવમાં અસલી ચોખા જેવા જ લાગે છે.ચળવ્યા પછી તમે આ ચોખામાં એક પણ અંતર શોધી નહિ શકો. ચીનમાંથી આવતા પ્લાસ્ટિકના ચોખા હવે ધીરે ધીરે ભારતમાં પણ પગ ફેલાવી રહ્યા છે.

આ ચોખાને બજારમાં અસલી ચોખાની સાથે ભેળવીને વેચાય છે. આ ચોખાનો સ્વાદ, રંગ જોઈને તમે કહી જ ન શકો કે આ ચોખા પ્લાસ્ટિકમાંથી બનાવ્યા છે. પ્લાસ્ટિકના ચોખા કેન્સરની એવી દુકાન છે જે તમારા આખા શરીરમાં કેટલાય અન્ય ગંભીર રોગોને પણ આવકારે છે. આવી પરિસ્થિતિમાં ચોખાનો ઉપયોગ કરતા સમયે થોડી સમજદારી તમને તંદુરસ્ત રાખશે.

આ વિવાદ હેઇદ્રાબાદનો છે, જ્યાં એક કંપનીમાં કાર્યરત કેટલાક લોકોએ પોતાના નજીક ની એક હોટેલ માંથી ખાવાનું મંગાવ્યું. જયારે તેમણે ખાવાના પેકિંગને ખોલ્યું તો તેમાના એક વ્યક્તિને શંકા થઇ કે આ પ્લાસ્ટિકના ચોખા છે, તો તેમણે તેમના બીજા સાથીદારોને કેટલાક ચોખા લઈને તેમના હાથેથી ચોખાના લાડવા બનાવવા કહ્યું (જેમ લડવાને બનાવાય છે તેમ)

સાથીદારોએ એક મુઠી ચોખા લીધા અને તેના લાડવા બનાવવા લાગ્યા, જયારે ચોખા સારી રીતે એક દડા આકારમાં બની ગયા ત્યારે તેમણે તે દડાને ટેબલ પર ફેંક્યા.

મિત્રો તમે નહિ માનો કે તે ચોખામાંથી બનેલ દડાઓ એવી રીતે ઉછાળવા મંડ્યા જેવી કે કોઈ રબર કે પ્લાસ્ટિકમાંથી બનાવેલ દડાઓ ઉછળતા હોય. જો આ અસલી ચોખા હોત તો તે ટેબલ પર ફેંકવાથી તૂટી જાત પરંતુ નહિ.આતો દડા બની ગયા અને ઉછળવા લાગ્યા.

વિડીયો