લકવા (Paraliysis) નસો નું જકડાઈ જવું નો ઉપચાર આનાથી સસ્તો અને ફાયદાકારક ક્યાય નહી મળે

શ્રી માધવ રાવજી ના ગુરુ (રાજીવ દીક્ષિત) ના ગુરુ હતા ધર્મપાલજી જેમને પક્ષઘાત (Paralysis) થયો હતો અને તેમની સેવા કરવાનો લાભ માધવરાવજી ને મળ્યો હતો. માધવરાવજી ના માતુશ્રીનું મૃત્યુ પક્ષઘાત (Paralysis) થી થયું હતું જેનું ખુબ દુઃખ તેમને હતું. પણ આવા ઘણા માતુશ્રી અને પિતાજી જેમને પક્ષઘાત થયો છે તેમની સેવા કરવની તક તેમને મળે.

નસો જકડાઈ જવી અને પક્ષઘાત લકવા કે Paralysis માંટે એક હોમિયોપેથી દવા નું નામ છે Rhustox અને તેની પોટેન્સી છે 30. જે દિવસે પક્ષઘાત આવે છે રોગીને 15-15 મિનીટ સુધી ત્રણ વખત બે બે ટીપા મોઢામાં આપો અને તે Rhustox 30 ને સતત કરતા રહી રોજ સવારે, બપોરે, સાંજે આમ આપતા જવું એક મહિના સુધી માં તે ઠીક થઇ જશે અમુક અમુક રોગી તો 15-20 દિવસમાં ઠીક થઇ જાય છે.

તેમાં(હોમિયોપેથી) એક બીજી દવા છે Causticum 1M જે દિવસે Rhustox 30 આપી બીજા દિવસે Causticum 1M ના બે બે ટીપા ત્રણ વખત આપો અને Causticum 1M ને Rhustox 30 ના અડધો કલાક પછી દેવાની છે. આ Rhustox 30 રોજની દવા છે પણ Causticum !M અઠવાડિયામાં એક દિવસ બે બે ટીપા ત્રણ (ટાઈમ સવાર, બપોર,સાંજ) વખત આપવા જોઈએ.

આમ કરવાથી પક્ષઘાત ના રોગીને દવા આપશો તો કોઈ એક મહિનામાં ઠીક થઇ જશે કોઈ 15-20 દિવસમાં ઠીક થઇ જશે કોઈ 15 દિવસ લાગશે અને વધુમાં વધુ બે મહિના થી વધુ નહી લાગે ઠીક થવામાં. જો કોઈને Paralysis આવ્યાના 15 કે એક મહિના પછી દવા આપવામાં આવે તો રોગી ત્રણ મહિનામાં ઠીક થઇ જાય છે, ત્રણ મહિનાથી વધુ સમય નથી લાગતો.

રોગીને ચા કોફી જેવી ખોટી નશા વાળી ટેવ હોય તો તે છોડવી પડશે અને શાકાહારી ભોજન કરવું પડશે. માધવભાઈએ હજારો લોકોની સારવાર કરી અને તમને આ દવા 10 થી 20 રૂપિયામાં મળી જશે. રોગીને ઠીક કરવામાં દવા નો ખર્ચ 50 રૂપિયા થી વધુ ખર્ચ થશે નહી. અને દેશમાં બધા રોગીઓ આ દવા નો અનુભવ થાય એવું માધવભાઈ ઈચ્છે છે.

આ દવા હોમિયોપેથી ની દવા વેચતા સ્ટોર પરથી મળી રહેશે નીચે વિડીયો માં પણ સાંભળી શકો છો

વિડીયો (વિડીઓ લોડ થતા સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.