બદલાવાનો છે ભારતીય પાસપોર્ટ, હવે શું થશે જુના નું? ક્લિક કરી જાણી લો અગત્ય નો લેખ

 

બહાર નોકરી શોધવા જવા વાળા માટે, નવા પાસપોર્ટ બનાવવા વાળાઓ માટે હમણાં આ નવો નિયમ આવવાનો છે. ભારતીય પાસપોર્ટમાં એક મહત્વ પૂર્ણ બદલાવ આવવાનો છે. હવે વેલીડ એડ્રેસ પ્રુફ નહિ રહે.

હવે ભારતીય પાસપોર્ટ બદલાવાનો છે? હા, જે અત્યાર સુધી ભારતમાં એક અચૂક એડ્રેસ પ્રુફ માનવામાં આવી રહ્યું હતું તે હવે એડ્રેસ પ્રુફ નહિ રહે. ભારતીય વિદેશ મંત્રાલયએ આ ફેંસલો લીધો છે કે હવે પાસપોર્ટનું છેલ્લું પેજ હટાવી દેવામાં આવશે.

આ પૃષ્ઠમાં કઈ માહિતી હતી?

પાસપોર્ટના છેલ્લા પેજમાં પતિ/પિતા નું નામ, એડ્રેસ વગેરે માહિતી આપવામાં આવતી હતી.

ECR (ઇમિગ્રેશન ચેક રિક્વાયર્ડ) પાસપોર્ટનો રંગ પણ બદલાઈ જશે. આ મોટે ભાગે કર્મચારી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જે વિદેશમાં નોકરી શોધવાની કોશિશ કરે છે. ECR પાસપોર્ટ હોલ્ડર ને ઇમિગ્રેશન ક્લિયરેસ લેવું હોય છે. આ ઓફિસ ઓફ પ્રોટેક્ટ ઓફ ઇમીગ્રેટ્સ (POE) દ્વારા લેવું હોય છે. આ ખાસ કરીને 18 દેશો માટે હોય છે. આ વારંવાર તે લોકો માટે આપવામાં આવે છે જે વધારે ભણેલા-ગણેલા નથી હોતા અને વિદેશમાં વર્કર તરીકે કામ કરવા માટે જાય છે.

કેમ કરવામાં આવી રહ્યો છે બદલાવ?

એનું એક કારણ એ પણ છે કે કેટલીક મહિલાઓ દ્વારા પાસપોર્ટમાં બાળકોના પિતાનું નામ ના નાખવા માં આવે એવી અપીલ કરી હતી. કેટલાક સિંગલ માતાપિતા ની માંગ હતી કે કે તેમના બાળકનું નામ ન હોય. સાથે દત્તક લીધેલ બાળકની સાથે પણ આવી સમસ્યા આવતી હતી.

પાસપોર્ટ, ભારત, વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના દ્વારા આપવામાં આવેલ એક સ્ટેટમેંટમાં જણાવવામાં આવ્યું છે કે મિનિસ્ટ્રી ઓફ વુમેન એંડ ચાઈલ્ડ માં પણ આવા પ્રકારની ફરિયાદ આવી હતી અને એટલા માટે ત્રણ મેંબર ની કમેટી એ કંઈક આવા પ્રકારનો ફેંસલોઃ લોધો છે.

એટલા માટે ફેંસલોઃ લીધો છે કે પાસપોર્ટ ના છેલ્લા પેજમાં લીગલ ગાર્ડિયન નું નામ, માં, પત્ની, પતિ નું નામ, સરનામું વગેરે જાણકારી નહિ આપવામાં આવે. એવું કરવા માટે પાસપોર્ટ એક્ટ 1967 અને પાસપોર્ટ રુલ્સ 1980 માં વધુ બદલાવ નથી કરવામાં આવ્યા.

પાસપોર્ટના છેલ્લા પેજમાં ECR કૉલમ અને જૂનો પાસપોર્ટ (જો કોઈ હોય તો) તો એનો નંબર પણ આપવામાં આવેલ હોય છે.

હવે ECR સ્ટેટ્સ વાળા લોકોને પાસપોર્ટ ભાગવા રંગ માં જોવા મળી શકે છે. જેમનું ECR સ્ટેટ્સ નહિ હોય તેમા વાદળી રંગ ના પાસપોર્ટનો ઉપયોગ થશે. ઈંડિયન સિક્યોરિટી પ્રેસ (નાસિક) માં નવા પાસપોર્ટ ની ડિઝાઇનિંગ નું કામ ચાલી રહ્યું છે.

જ્યાં સુધી નવો પાસપોર્ટ ડિઝાઇન નહિ થાય અને કામ નહિ થઇ જાય ત્યાં સુધી જુના પાસપોર્ટમાં છેલ્લું પેજ પ્રિંટ થતું રહશે.

જેમની પાસે જુના પાસપોર્ટ છે તેમનું શું?

નોટબંદી પછી લોકો ને એ ઘભરામણ થતી હતી કે જૂની નોટોની જેમ જુના પાસપોર્ટ ની પણ વેલિડિટી ખતમ ન કરી દે. પણ આવું કઈ નથી થવાનું. જુના પાસપોર્ટ પોતાની વેલિડિટી પુરા કરશે. જ્યાં સુધી તે વેલીડ રહે ત્યાં સુધી તેનો ઉપયોગ તેવી રીતે થશે જે પહેલા થતો હતો. સામાન્ય રીતે એક પાસપોર્ટ ની વેલિડિટી 10 વર્ષ સુધી હોય છે તો જો કોઈ 2018 માં હમણાં પાસપોર્ટ બનાવે છે તો 2028 સુધી તેની પાસે જૂનો પાસપોર્ટ જ રહશે. એટલે કોઈએ કાંઈ ઘભરાવા ની જરૂર નથી કે બદલાવા ની જરૂર નથી.

પાસપોર્ટ ના બન્યો હોય તો બનાવવા ક્લિક કરો >>>>  હવે પોલીસ વેરીફીકેશન ની જરૂર નથી, હવે ફક્ત 1 અઠવાડિયામાં બની જશે પાસપોર્ટ જાણો રીત

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ માટે ખુલ્યા નવા દરવાજા જાણવા ક્લિક કરો >>>> ઓસ્ટ્રેલીયા કે ન્યુઝીલેન્ડ જવા માટે વીજા માટે ના નિયમમાં થયો મોટો ફેરફાર. જાણો ઘણો ફાયદાકારક છે