પેટની ચરબી ઝડપથી દુર કરવા માટે ચમત્કારી પાવડર, યાદ રાખશો સવારે તેની માત્ર એક ચમચી લેવો.

આધુનીક જીવનધોરણ ને લીધે, શારીરિક કામગીરી ઓછી થઇ ગઈ છે. શારીરિક કામગીરી ન થવા ને કારણે આપણું શરીર જાડુ થવા લાગ્યું છે. જેનાથી વજન વધી જાય છે અને સ્વાસ્થ્ય ઉપર નુકશાનકારક અસર થાય છે. મોટાપો અસખ્ય બીમારીઓનો એક ભાગ છે. જેમાંથી થોડી આ પ્રકારની છે. ગોઠણ નો દુઃખાવો,મધુમેહ, હ્રદય ને લગતી બીમારીઓ અને લોહીનું દબાણ વગેરે.

જો કોઈ વ્યક્તિ સ્વસ્થ જીવનધોરણ અને આયુર્વેદિક જ્ડ્ડી બુટ્ટી નો ઉપયોગ કરે છે તો, તેનાથી વજન ઓછું થાય છે, અને મોટાપા ની અસર ને ઓછી કરી શકે છે. વજન ઘટાડા માટે થોડી આયુર્વેદિક જ્ડ્ડી બુટ્ટીઓ છે. જેનો તમે પાવડરના સ્વરૂપ માં પણ ઉપયોગ કરી શકો છો.

ત્રિફળા : હરડે, બહેળા અને આંબળા નામની ત્રણ જ્ડ્ડીબુટ્ટીઓ નું એક શક્તિશાળી મિશ્રણ છે. તે કબજિયાત ઓછી કરવા અને પાચનને સુધારવા માટે ખુબ જ પ્રભાવશાળી છે. તે પાચનતંત્રના અવરોધોને સાફ કરવામાં મદદ કરે છે. તેને વિટામીન સી અને કેલ્શિયમ નો સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે.

તે ઝેરીલા તત્વોનો નાશ કરવા અને શરીરને પોષણ કરવા માં મદદરૂપ થાય છે. ત્રિફલા થી શરીરમાંથી વધારાની વસા સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે. તમે ત્રીફળા ની એક ચમચી થોડા ગરમ પાણી સાથે દરરોજ સવારે લેવાની છે. (આ તૈયાર પણ મળે છે જે દરેક આયુર્વેદિક સ્ટોર પર ઉપલબ્ધ હોય છે)

બીજો એક ઉપાય છે જે પેટની ચરબી જોત જોતામાં ઓગાળી નાખશે આ પીણાની ૧ ચમચી, અત્યારે બનાવી કરો ઉપયોગ

બે ત્રણ લીંબુ નાં છોતરા (ઉપર ની છાલ) ચપ્પા ની મદદ થી છોલી ને એક વાટકી માં લઇ લો લીંબુ આપડા શરીર નાં વિશૈલા ટોક્સીન દુર કરે છે ને લીંબુ નાં છોતરા માં પેક્ટીન નામ નું તત્વ હોય છે જે શરીર ની ચરબી ઓછી કરવા નું કાર્ય કરે છે. એ પછી દોઢ ગ્લાસ પાણી માં નાખો ને પછી વ્યવસ્થિત ઉકાળો એટલે લગભગ ૧ ગ્લાસ જેવું થઇ જશે પછી ગાળી ને લઇ લો આ પાણી માં પછી ૧ ચમચી આદુ નો રસ નાખો આ પેટ ની ચરબી ને ખુબ જલ્દી થી દુર કરવામાં મદદ કરે છે. નીચે વિડીયો માં પણ બતાવ્યું છે. આ સવારે લેવું.

વિડીયો

આસોપાલવ : આસોપાલવ વજન ઘટાડવા માટે પ્રાકૃતિક જ્ડ્ડીબુટ્ટી છે, તેના ફૂલ પીળા-નારંગી રંગના હોય છે. આ ઝાડની સુકી છાલ, ડાળી અને ફૂલમાં ઔષધીય ગુણ રહેલા છે, જે બબાસીર, માસિક ધર્મ ને લગતા વિકાર, જલન ઓછી કરવા, જીવડા કાઢવા, સોજો ઓછો કરવો અને લોહીની અશુદ્ધિ ઓને દુર કરવામાં મદદ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.