આયુર્વેદિક ડોક્ટર દ્વારા જાણો પેટ ઓછું કરવા માટે પાંચ ટીપ્સ, આવી રીતે કરો ફોલો, જાણવા ક્લિક કરો

પેટ ઓછું કરવા માટે પોતાના ડાયેટમાં થોડી એવી વસ્તુનો ઉમેરો કરવો જરૂરી છે જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. આ ખોરાકમાં રહેલ ન્યુટ્રીએન્ટસથી ચરબી ઓગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. તેનાથી પેટ ઓછું થવા લાગે છે. મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ, નવી દિલ્હીના એક ડૉ. જણાવી રહ્યા છે પેટ ઓછું કરવાની આ ટીપ્સ. પેટ ઓછું કરવા માટે બીજું શું કરવાથી થશે ફાયદો?

લંચ અને ડીનર વચ્ચે કાઈપણ ન ખાવ. ખાવાને ધીમે ધીમે અને ચાવીને ખાવ. રાત્રીના સમયે હળવું ભોજન જેવું કે ખીચડી ખાવ. ખાતી વખતે ધ્યાન ક્યાય બીજે ન રાખવું જેમ કે તે દરમિયાન ટીવી ન જોવું. શરીરમાં કફ વધુ બનવાથી વજન વધે છે. તેથી કફ વધારનાર વસ્તુથી દુર રહો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ દિવસ કસરત જરૂર કરો.

વરીયાળીનું પાણી – તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે. કેવી રીતે પીવું – તેમાં લીંબુનો રસ ભેળવીને પણ પી શકો છો.

દુધીનો રસ – તેમાં રહેલ ફાઈબર્સથી મોડે સુધી ભૂખ લગતી નથી. મોટાપો ઘટે છે.

કેવી રીતે પીવું – તેમાં કાળા મરી અને કાળું મીઠું ભેળવીને પી શકો છો.

પપૈયું – તેમાં પોટેશિયમ, પપાઇન હોય છે. તેનાથી ચરબી ઓગળવાની પ્રોસેસ ઝડપી બને છે.

કેવી રીતે પીવું – પપૈયાને આમ જ ખાવ. તેનો શેક બનાવીને પી શકો છો.

ક્લૌજીનું(શાહજીરું) પાણી – તેમાં ફાઈબર્સ હોય છે. તેથી મોડે સુધી ભૂખ નથી લાગતી. વજન ઓછું થાય છે.

કેવી રીતે પીવું – તેમાં લીંબુનો રસ ભેળવીને પી શકો છો.