વિમાનની અંદરના છે આ 32 ફોટા આ જોયા પછી તમને ભારતીય રેલવે સારી લાગવા માંડશે

ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે, પણ દેશની એક મોટી જનસંખ્યાએ વિમાનમાં મુસાફરી નથી કરી. એમણે ફક્ત ફિલ્મોમાં હીરોને એવું કરતા જોયા છે. એમાં હીરો સાથે સારા સારા લોકો જોવા મળે છે, પણ અસલમાં એવું નથી હોતું. જરૂરી નથી કે બધા વિમાન એવા જ હોય, જેવા તમે ફિલ્મોમાં જોયા છે.

આપણને એવું લાગે છે કે આપણી ટ્રેનોની સ્થિતિ જ ખરાબ છે, પણ આ વિદેશીઓએ પોતાના પ્લેનની સ્થિતિ અત્યંત બેકાર કરી દીધી છે.

(1) લાંબા વાળ સારા લાગે છે, પણ બધાને નહિ. (2) આ વ્યક્તિને વિમાનમાં ઠંડી લાગી રહી હતી, તો એણે આ જુગાડ કર્યો.

(3) અહીં લોકો ટ્રેનમાં પણ સ્નાન કરીને આવે છે, તો ઘણા લોકો પ્લેનમાં પણ પગ ધોયા વગર આવી જાય છે. (4) બાળકે માસ્ટર પીસ તૈયાર કર્યુ છે, બસ નીચે ઓટોગ્રાફ કરવાનો બાકી છે.

(5) એયરપોર્ટને બસ સ્ટેન્ડ બનાવી દીધું છે. (6) અહીં બાળકોને વાંચન લેખન શીખવાડવામાં આવે છે.

(7) ચપ્પલ ચોરી થવાની પણ સંભાવના છે.

(8) ચપ્પલ મોંઘા છે, સાચવીને રાખવા પડશે.

(9) ભાઈ ઊંઘવા માટે પૂરતી જગ્યા તો જોઈએ જ. (10) મહેરબાની કરી કચરો અહીં નાખો.

(11) ખાવાનું તો ગરમ ખાવામાં જ સ્વાદ આવે છે. (12) લાગે છે કે આગળની સીટ પર કોઈ નથી બેઠું, પગ ફેલાવી લઈએ.

(13) અહીં બાળકો નહી પણ વ્યસ્ક બેઠા હતા. (14) કચરો જોઈને લાગે છે, આ મુસાફરી આખું વર્ષ ચાલી છે.

(15) ભાઈ બધાને Happy Halloween. (16) ‘વો કિસના હૈ’ ગીતની યાદ આવી ગઈ.

(17) મોજા પણ એક વિસ્ફોટક પદાર્થ છે, એનું પણ ચેંકિંગ થવું જોઈએ. (18) આટલી ઉતાવળ હતી તો બેગની સાથે સાથે તમે પણ મશીનમાં ઘુસી જતે.

(19) નિયમ તો તોડવા માટે જ હોય છે. (20) અરે કોઈ પગ દબાવી આપે તો મજા આવી જાય.

(21) કોઈનો બકરો અહીં જ રહી ગયો. જેનો હોય તે લઇ જાય. (22) પ્લેન પાણીમાં ઉતાર્યુ હશે, એટલે બુટ ભીના થઇ ગયા હશે.

(23) એક સીટ આ મૂર્તિ માટે પણ લેવામાં આવી હતી. (24) યાત્રીઓને અનુરોધ છે કે તે પોતાની સીટ પર જ કપડાં સૂકવે.

(25) કયા વર્ષનું પેપર વાંચવું છે તમારે. (26) બઉ તડકો છે ભાઈ.

(27) આ જે જુગાડ, પગ ખોલીને આરામથી કામ કરો. (28) એવું લાગે છે કે આમની ટિકિટ વેટિંગમાં રહી ગઈ.

(29) અમે અમારો સામાન મૂકી દીધો છે. બીજા પોત પોતાનું જાતે જોઈ લે. (30) ભાઈ આના પછી ‘ઓ ઓ જાને જાના’ ગીત વગાડજે.

(31) આ કોઈ શબ નથી. જીવિત છે. (32) તમારી યાત્રા મંગલમય રહે.

પ્લેનની આવી સ્થિતિ જોઈને લાગે છે, કે માલ્યાનો બિઝનેસ આને લીધે જ ખોટમાં ગયો હશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.