તમન્ના ભાટિયાએ Pillow Challenge આપીને સોશિયલ મીડિયા પર મચાવી સનસની, વાયરલ થઈ રહ્યા છે હૉટ ફોટા

સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયાએ આપ્યો Pillow Challenge, એવા ફોટા પોસ્ટ કર્યા કે સનસનાટી મચાવી દીધી

કોરોના વાયરસના આતંક વચ્ચે બધા દેશના નાગરિકોની ઊંઘ હરામ થઇ ગઈ છે. આને ફક્ત બીમારી જ નહિ પણ મહામારી જાહેર કરવામાં આવી છે. આ મહામારીને હરવા માટે સરકાર બધા પ્રકારના પ્રયત્નો કરે છે. દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, જે 3 મે પૂરું થવાનું છે. પછી સરકાર એને લંબાવી પણ શકે છે, આ સ્થિતિમાં સામાન્ય લોકોની જેમ ફિલ્મ ઈન્ડરસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પોત પોતાના ઘરે કેદ થઇ ગયા છે, પરંતુ આ ફિલ્મના સિતારા પોતાના ફેન્સને કંટાળો આવવાની તક નથી આવવા દેતા, અને કોઈને કોઈ વિડિઓ પોસ્ટ કરીને તેમનું મનોરંજન કરી રહ્યા છે, કેટરીના કેફ, કરીના કપૂર, સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધીના સોસીયલ મીડિયા ઉપર ઘણા સક્રિય છે.

એવામાં કેટલાક સેલિબ્રિટી એવા પણ છે, જે સોસીયલ મીડિયા ઉપર કેટલાય પ્રકારના ચેલેન્જ પણ લઇ રહ્યા છે, હવે હમણાં જ નેહા કક્ક્ડ ઓશેકું ચેલેન્જ લેતા એક વિડિઓ શેયર કર્યો છે. તેમાં તે અલગ અલગ ત્રણ પ્રકારના ઓશેકા ડ્રેસની જેમ પહેરી સ્થિતિમાં જોવા મળી. ઓશેકાને સ્ટાયલીસ લૂકા આપવા માટે તેમેણે પટ્ટો પણ પહેર્યો હતો, નેહાના આ વિડિઓને તેમના સમર્થકોએ ખુબ વધુ પસંદ કર્યું હતું.

જણાવી દઈએ કે આ દિવસોમાં સોસીયલ મીડિયા ઉપર ‘હેઝઓશેકુંચેલેન્જ’ ઘણું ટ્રેડ કરી રહ્યું છે. એવામાં આ ચેલેંજને સ્વીકારવાવાળા નેહા પછી સાઉથની ઘણી પ્રખ્યાત તમન્ના ભાટિયાનું નામ પણ જોડાઈ ગયું છે. ખરેખર તો હમણાં હમણાં જ તમન્ના ભાટિયાએ સોસીયલ મીડિયા ઉપર પોતાની ફોટો શેયર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આ ફોટામાં તમન્નાએ ફક્ત એક સફેદ રંગનું ઓશેકું પહેર્યું છે અને પટ્ટો પહેર્યો છે.

લુકને વધુ આકર્શિત બનાવ માટે તેણે એક લાલ રંગની હિલવાળી સેન્ડલ પણ પહેરી છે. આ કહેવું ખોટું નથી કે આ ફોટામાં તમન્ના ઘણી હોટ દેખાય છે, ફોટાને શેયર કરતા તે કૈપ્શન આપે છે. “I’m off to club bed featuring DJ pillow and MC blanket!” જણાવી દઈએ કે તમન્નાની આ ફોટોને એક બાજુ તેમના સમર્થકો ઘણું પસંદ કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ આ રીતના ફોટો પોસ્ટ ના કરવાની સલાહ આપી રહ્યા છે.

તમન્ના ભાટિયા દક્ષિણની એક લોકપ્રિય હિરોઈન છે, તે બોલીવુડની પણ કેટલીક ગણી ગાંઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ છે. હા પરંતુ દક્ષિણ જેટલી લોકપ્રિયતા તેમને બોલીવુડમાં મળી નથી, તમન્ના બાહુબલી, રિબેલ, સે રા નરસિંહ રેડ્ડી, અયાન, પૈરા, સિરુથઈ, ધર્મો દૂર જેવા કેટલીય સુપરહિટ ફિલમોમાં નજર આવી ગઈ છે. આવનાર સમયમાં તે દક્ષિણની બીજી બે ફિલ્મો કરી રહી છે.

જણાવી દઈએ કે તમન્ના કેટલીક જ હિન્દી ફિલ્મોમાં નજર આવેલ છે, હા પરંતુ બધામાં તેમના કો-સ્ટાર બોલીવુડના મોટા સિતારા હતા. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ એન્ટરટેનમેન્ટ, સૈફ અલીખાન સાથે ધ હમશકલ્સ અને અજય દેવાઘન સાથે હિમ્મતવાલામાં કામ કરી ગઈ છે. વાત કરીએ તેમના અપકમિંગ પ્રોજેક્ટની તો આવનાર સમયમાં તે હમે બોલે ચુડીયા માં જોવા મળશે. તેમાં એમના કો-સ્ટાર નવાજુદ્દીન સિદ્દીકી રહશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.