કલાકોનું કામ મીનીટોમાં કરે છે આ પ્લાસ્ટર સ્પ્રે મશીન, જોઈ લો વિડીયો કેટલું ઝડપી છે.

દીવાલને પ્લાસ્ટર કરવાના કામમાં ખુબ સમય અને લેબરની જરૂર પડે છે. જૂની પદ્ધતિનું સ્થાન હવે એક મશીને લઇ લીધું છે. આ પ્લાસ્ટર મશીનને પ્લાસ્ટર સ્પ્રેઈંગ મશીન (Compressor Driven Plastering MACHINE) કહે છે.
આ મશીનમાં સિમેન્ટને દીવાલ ઉપર સ્પ્રે કરવામાં આવે છે. અને ત્યાર પછી લેવલર લગાવીને પ્લાસ્ટરને બિલકુલ સાફ કરી દેવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે આપણે ખુબ ઓછા સમયમાં ખુબ ઝડપથી અને ઉત્તમ પ્લાસ્ટર કરી શકીએ છીએ.

આ પ્લાસ્ટર મશીન એક સમયે ૫ કિલો પ્લાસ્ટર ભરી શકે છે. તેને એયર પ્રેશર સાથે ખુબ ઝડપથી દીવાલ ઉપર સ્પ્રે કરવામાં આવે છે. તેની લંબાઈ એક મીટર હોય છે. તેને ચલાવવા માટે ૩ HP નું એયર કમ્પ્રેશર જોઈએ જે સાયકલ વાળાની દુકાને હવા ભરવા માટે થાય છે.

નીચે વિડીયોમાં જોઈ શકો છો પણ તમને લાગશે આના કરતા તો આપણા લોકો વધુ સારું અને સ્પીડમાં કરે છે, એટલે આ એટલું બધું સારું નહિ લાગે.

તેની કિંમત માત્ર ૭૦૦૦ રૂપિયા ની આસપાસ હોય છે. તમે તેને ઓનલાઈન ખરીદી શકો છો કે તમે કડીયા કારીગરો નાં ટુલ્સ વેચવા વાળા પાસે તપાસ કરી શકો છો તમને ૭૦૦૦ કરતા પણ ઓછી કિમંત માં મળી શકે છે જોઈ લો નીચે

વિડીઓ

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.