જરૂરીયાત વાળા લોકોને હિચકિચાટ વિના સેવા કરતા પોલીસ ને જોઈ ગૌરવ ની અનુભૂતિ થશે

પોલીસના કાર્યને કરતા આ ફોટો અત્યારે સોસીયલ મીડિયા પર વાયરલ થાય છે. આ ફોટા જુદા જુદા રાજ્યોના પોલીસ જવાનો ની છે,

પરંતુ આ બધામાં એક સમાનતા છે સમાજ પ્રત્યે સેવા, કડકડતી ઠંડી હોય કે શરીર બાળી નાખતી ગરમી, આ જવાનો હંમેશા માટે તૈયાર રહે છે કારણ કે સામાન્ય લોકો શાંતિ થી જીવી શકે.

પોતાનું કર્તવ્ય નિભાવવા માટે, પોતાના પેટની પણ પરવા નથી… સાદગી થી ભોજન કરે છે.

માણસ માં જીભ હોવા છતાં પણ તરસ બુજાવવા માટે ક્યારે ક્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ વાત સારી રીતે જાણતા

ઓફિસર મૂંગા તરસ્યા જાનવરોને ખરા તાપમાં પાણી પીવરાવતા ઇમર્જન્સીમાં પોતાના હાથથી રસ્તામાં રહલી ધૂળ દૂર સાફ કરતા આ ફોટા માં જોઈ શકશો

દુનિયામાં આવા લોકો ખુબ ઓછા મળે છે જે દર્દીને કોઈ પણ જાતના સંકોચ વગર એના નજીક જાય . ફૂટપાથ ઉપર પડેલ લાવારિસ દર્દીને પાણી પીવરાવે છે.

માસુમ બાળકોને પ્રેમથી રસ્તાની સાઈડ માં લાવે અને પાણી પીવરાવી રાહયા છે સાહેબ.

આ સાહેબ પોતાની ફરજ બજાવવા માટે પોતાના પગની પણ પરવા ન કરતા ઇમર્જન્સીમાં ઉઘાડા પગે લડાઈ વખતે દોડતા દોડતા પહોંચી ગયા.

એક લાવારિસ વૃદ્ધને તેમની માતાની જેમ જ પ્યારથી ભોજન કરાવ્યું અને પછી પાણી પીવરાવતા ઓફિસર.


Posted

in

by