કહેવામાં આવે છે. જ્યાં પ્રેમ હોય છે તો કોઈ સરહદ તેને અટકાવી શકતી નથી. એવું જ બન્યું આ છોકરી સાથે. તેને મુંબઈના છોકરા સાથે પ્રેમ થઇ ગયો. સોસીયલ મીડિયા ઉપર ફાતિમા હુસેનની સુંદર લવ સ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે.
પ્રેમ, રોમાન્સ અને લગ્નના આઈડિયા એ ફેસબુક ઉપર લોકોનું દિલ જીતી લીધું છે. પોસ્ટમાં સારાહ એ જણાવ્યું કે કેવી રીતે પોતાના દોસ્ત મુસ્તફા દાઉદ સાથે લગ્ન કર્યા અને મુંબઈમાં આવીને રહેવા લાગી. લગ્ન પછી સારાહ અને મુસ્તફાનું જીવન ઘણું ઉતાર ચડાવ વાળું રહ્યું. ભારત આવતા જ તેની કલાકો સુધી કસ્ટમ્સ અને સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યું. તેમને એવું લાગ્યું જેમ કે તેનું હનીમુન સરકારી ઓફિસોમાં જ થશે. લગ્નના બે મહિના પછી તે પોતાના પતિ સાથે મુંબઈ શીપ્ટ થઇ ગઈ અને તેના પતિની જોબ જતી રહી. આ દુર્ઘટના પછી કોઈએ તેને સાથ ન આપ્યો.
ત્યાર પછી સારાહ અને મુસ્તુફાનું જીવન એકદમથી બદલાઈ ગયું હતું. બન્નેએ નાની જોબ્સ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાંઈ ન થયું. ત્યાર પછી ત્રણ મહિના સુધી સારાહ ડીપ્રેશન માં રહી. તેમણે પોતાને ઘેર કાંઈ ન જણાવ્યું. તે રાત આખી રડતી રહી અને પતિ મુસ્તફા તે સમયે દુ:ખી રહેતા હતા.
તેમણે જણાવ્યું અમારી પાસે ખાવા માટે પણ પૈસા ન હતા. અમે રાત્રે પગપાળા નીકળતા હતા અને એક જ આઈસ્ક્રીમ શેર કરતા હતા. તે સમયે હું દુ:ખની ઘડીમાં જૂની યાદો તાજી કરી જયારે અમે સાથે સારો સમય પસાર કર્યો હતો. ત્યાર પછી મેં વિચારી લીધું કે હવે જે થાય તે મુસ્તફા જ છે. દરેક સમયે હું મુસ્તુફાને સાથ આપીશ. ત્યાર પછી તેને વિચાર આવ્યો કે કેમ ન પાકિસ્તાનમાં જે મેકઅપ આર્ટીસ્ટનું કામ કરતી હતી. તે અહિયાં શરુ ન કરી શકાય?
ત્યાર પછી તેના પતિ મુસ્તુફા એ તેને સાથ આપ્યો અને માર્કેટિંગ કરવાનું શરુ કર્યું. ત્યાર પછી તેને સારા એવા ગ્રાહકો મળવાના શરુ થઇ ગયા. ત્યાર પછી મુસ્તુફા એ દરેક સમયે સાથ આપ્યો અને બન્નેનું જીવન ફરી પાટા ઉપર આવી ગયું. હવે સારાહ મેકઅપ આર્ટીસ્ટનું કામ કરે છે અને મુસ્તુફા તેના બિજનેશમાં મદદ કરે છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.