વધતા વજનને તરત રોકે છે આ સસ્તી શાકભાજી, જો વજનને કરવું હોય કંટ્રોલ તો 1 વાર જરૂર કરો ટ્રાય

વધતા વજનને તરત અટકાવે છે આ સસ્તા શાકભાજીઓ, એક વખત જરૂર કરો ટ્રાય !!

વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે. શરીરમાં થોડા એવા હાર્મોનના ફેરફાર થવાથી વજન વધવાનું મોટું કારણ હોય છે. કોઈનું વજન દવાઓની આડ અસરથી પણ વધી શકે છે. તમારી ખાવા પીવાની ટેવ, ખોટુ જીવનધોરણ, કોઈ બીમારીને કારણે પણ હાર્મોનમાં ફેરફાર થઇ રહેલ છે, તમે ઊંઘ પૂરી લઇ ન શકવાથી, તો પણ વજન વધી શકે છે.

પણ યોગ્ય જીવન પાલન ન કરવાથી તમે પણ થઇ શકો છો મોટાપાનો ભોગ. જો તમે વજન ઘટાડવા માગો છો તો પહેલા તમારે વજન વધવાના કારણો પણ જાણવા પાડશે.

વજન ઓછું કરે છે શાકભાજીઓ :

આજ સુધી તમે વજન ઓછું કરવા માટે કસરત અને મિલ સ્કીપ વિષે સાંભળ્યું હશે. પણ આજે અમે તમને વજન ઘટાડવા માટે શાકભાજીઓનો ઉપયોગ જણાવી રહ્યા છીએ. જી હા, થોડા શાકભાજી એવા પણ હોય છે જે ઝડપથી વજન ઘટાડવા માં મદદ કરે છે.

સૌથી સારી વાત એ છે કે આ શાકભાજી ઘણા મોંઘા નહિ પણ ઘણા સસ્તા હોય છે. તુરિયા, ધાણા અને થોડા એવા શાકભાજીઓ છે જે વજન ઓછું કરવા માટે કોઈ આશીર્વાદથી ઓછા નથી. તમે ધારો તો તેનું શાક અને ધારો તો તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.

તુરિયા :

એક તુરીયામાં લગભગ ૯૫ ટકા પાણી અને માત્ર ૨૫ ટકા કેલેરી હોય છે. જેનાથી વજન વધતું નથી. તેમાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલની પણ ઘણું જ મર્યાદિત પ્રમાણ હોય છે જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

આવી રીતે ઓછું કરે છે વજન :

તુરીયાનું શાક પચવામાં ઘણી સરળ હોય છે જેથી તે અસ્વસ્થ અને બીમાર લોકો માટે ઘણું ફાયદાકારક હોય છે. તેને કારણે કબજીયાતની તકલીફ પણ થતી નથી.

તે લોહી અને પેશાબમાં સાકરને ઓછી કરવામાં મદદગાર છે. જેને કારણે તે ડાયાબીટીસના રોગીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.

એક તુરીયામાં લગભગ ૯૫ ટકા પાણી અને માત્ર ૨૫ ટકા કેલેરી હોય છે. જેથી કેટલા પણ પ્રમાણમાં ખાવાથી પણ વજન વધતું નથી.

તેમાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ ની પણ ઘણું જ મર્યાદિત પ્રમાણ હોય છે જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

તેનાથી ન માત્ર લોહી શુદ્ધ થાય છે પણ હરસ જેવા રોગોમાં પણ રાહત મળે છે.

વજન ઘટાડવા માટે દુધી જ્યુસ સાથે જોડાયેલ ગુણ અને લાભ :

વજન ઘટાડવા માટે સામાન્ય રીતે દુધીનો ઉપયોગ તૈલી તરીકે (Liquid form) માં કરવામાં આવે છે. તેમાં એવા ઘણા પોષક તત્વ રહેલા છે જે એક સ્વસ્થ જીવનધોરણને જાળવી રાખવામાં મદદ કરે છે. દુધીનું જ્યુસ મોટાપો ઘટાડવામાં કેવી તીરે મદદ કરી શકે છે આવો અમે તેના વિષે અહિયાં ચર્ચા કરીએ છીએ.

કેલેરીનું ઓછું પ્રમાણ – ૯૬% પાણી માંથી બનેલ દુધીમાં કેલેરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જે સરળતાથી ચરબી ઓછી કરે છે. તેથી તેને લગભગ દરેક મોટાપા ઘટાડવાના ડાયટ પ્લાનમાં ઓછી કેલેરી વાળા પોષણ આહારમાં ઉમેરો કરવામાં આવે છે.

ફાઈબરનું વધુ પ્રમાણ :

તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે, તેથી તે તમને વારંવાર લગતી ભૂખને ઓછી કરે છે. તે ઉપરાંત તે મોટા આંતરડામાં સારા બેક્ટેરિયાને તૃપ્ત કરવા (feeding good bacteria in large intestine) માં મદદ કરે છે, જે મોટાપો ઓછો કરવામાં અને તંદુરસ્તી મેળવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

ભળી જાય તેવા ફાઈબર (Soluble fiber) છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે.

પ્રોટીનથી ભરપુર :

તે પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ખુબ જ ભરપુર છે, જે માંસપેશીઓના નિર્માણ અને શરીરમાં ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીનનું સારું પ્રમાણ આપણા ચયાપચયની ક્રિયા (metabolism) ને સારી કરી ચરબીને બાળવામાં મદદ કરે છે.

પાણી અને ફાઈબરના વધુ પ્રમાણને કારણે દુધીનું જ્યુસથી ઉર્જાનું ઘનત્વ ઘણું ઓછુ (low energy densrty or low calorie per gram) હોય છે જે મોટાપો ઘટાડવામાં મદદ કરે છે.

એન્ટીઓક્સીડેંટ :

તેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હોય છે. તેમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે જે શરીર માંથી નુકશાનકારક ઝેરીલા પદાર્થો (toxins) ને કાઢીને શરીરના વજનને સંતુલન કરવામાં મદદ કરે છે.

કારેલા :

કારેલા વજન ઓછુ કરવા સાથે સાથે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ખાસ કરીને મદદગાર છે. તેનું શાક, રસ, સૂપ તરીકે લઇ શકાય છે. તે બીજા પ્રોટીનયુક્ત પદાર્થો સાથે લેવાથી વધુ લાભ મળે છે.

કરેલા પાચન માટે ઘણા સારા છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેંટસ મેટાબોલીક રેટ વધારે છે જેથી કેલેરી ઝડપથી પીગળે છે. તે ઉપરાંત તેમાં કેલેરી ઘણી ઓછી હોય છે. વજન ઘટાડવા માટે તમારા ડાયટ પ્લાનમાં તેને જરૂર ઉમેરો કરશો.

વજન વધવાના સામાન્ય કારણ :

એવું નથી કે વધુ ખાવા વાળા લોકો જ મોટાપાનો ભોગ બને છે, પણ ઓછું ખાવા વાળા લોકો પણ મોટાપાનો ભોગ થઇ શકે છે.

મોટાપો ક્યારે પણ કોઈને પણ થઇ શકે છે. તેથી મોટાપાથી બચવા માટે પોષ્ટિક ખાવા પીવાનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે.

નિયમિત રીતે જંકફૂડ ખાવું કે બહારનું ખાવાનું ખાવાથી મોટાપો વધે છે.

ખાવું, સુવું, ઉઠવું વગેરેનો નિયમિત સમય ન હોવાથી પણ મોટાપો વધે છે.

યોગ, કસરત અને બીજા શારીરિક ક્રિયાથી દુર રહેવું.

ખાવાના તરત પછી પાણી પીવું પણ મોટાપો વધવાનું કારણ છે.

વધુ પ્રમાણમાં તૈલી પદાર્થોના સેવન અને તૈલી પદાર્થોની ઉણપથી વજન વધે છે.

નશીલા પદાર્થો અને આલ્કોહોલ વગેરેના વધુ સેવન પણ વજન વધારવામાં મદદ કરે છે.

વધુ ચરબી વગેરેના સેવન કે પછી વધુ પ્રમાણમાં કેલેરી લેવું પણ તેને ન ઓગાળવાથી પણ મોટાપો વધે છે.

કોઈ બીમારી જેવી કે કબજીયાત વગેરે હોવાથી પણ મોટાપો વધવામાં મદદ મળે છે.

ઘણી વખત થોડા દિવસો માટે જીમ જોઈન્ટ કરો અને વચ્ચેથી તેને છોડી દો તો પણ મોટાપો વધી જાય છે.

અચાનક રૂટીનમાં ફેરફાર આવવાથી પણ મોટાપો વધી જવાની શક્યતા રહે છે.

મોટાપાથી પેટ સબંધી અને આરોગ્ય સબંધી ઘણી બીમારીઓ વધી જાય છે અને થોડી થોડી વારમાં થાક લાગવા લાગે છે.

મોટાપાથી બચવા માટે સૌથી સરળ ઉપાય એ છે કે રોજ યોગાસન કરો, કસરત કરો. વધુમાં વધુ શાકભાજી ખાવ અને કોઈને કોઈ શારીરિક શ્રમ જરૂર કરતા રહો.