લગ્નમાં આવી રહી છે અડચણ તો કરો આ ટોટકા, એક મહિનામાં બની જશે લગ્ન નો યોગ

લગ્ન એક એવું બંધન છે જેમાં બે અજાણ્યા લોકો મળે છે, અને આખા જીવન માટે એક થઇ જાય છે. કહેવામાં આવે છે કે લગ્ન માત્ર બે લોકો વચ્ચે નહિ પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ હોય છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરીને એક એવું ઘર મળી જાય, જ્યાં તે આનંદથી પોતાનું આખું જીવન પસાર કરી શકે. પરંતુ એક સારો પતિ અને એક સારું ઘર શોધવું એક ઘણું જ મુશ્કેલ કામ હોય છે. ક્યારેક છોકરો સારો મળે છે તો પરિવાર સારું નથી મળી શકતું, તો ક્યારેક એનાથી ઉલટું થાય છે.

જણાવી દઈએ કે ઘણા પરિવારો સાથે એવું બને છે, કે તેમને સારું ઘર પરિવાર નથી મળી શકતું, તેના માટે તે પૂજા પાઠ સુધીનો સહારો લે છે. છોકરીઓ સોળ સોમવારથી લઇને ન જાણે શું શું કરે છે. કેમ કે દરેક છોકરીનું સપનું હોય છે પોતાનું ઘર હોય, જેને તે પોતાના હાથથી શણગારે. પરંતુ સારો સબંધ ન મળવાને લઇને એવું નથી થઇ શકતું, અને તેની ઉંમર નીકળી જાય છે. ઘર વાળા પણ લગ્ન માટે ન જાણે કેટલા પ્રકારના રત્નો પહેરાવે છે, કેટલીય જાતના પૂજા પાઠ કરે છે, પરંતુ તેમ છતાં પણ તેના લગ્નમાં કોઈને કોઈ અડચણ આવી જાય છે. તો તે દુર થઇ જશે અને થોડા જ સમયમાં તમારો સંબંધ નક્કી થઇ જશે.

હોળીની રાતે કરો આ ચમત્કારી ટોટકો :

જો તમારા લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, અને સંબંધ નક્કી થયા પછી પણ કોઈ કારણથી વાત નથી બની શકતી, તો તમારે આ ટોટકા કરવા જોઈએ. જણાવી દઈએ કે આ ટોટકા છોકરા છોકરી કે તેના માતા પિતા કરી શકે છે. તેના માટે કરવાનું એ રહેશે કે હોળીની રાત્રે એક માટીનું વાસણ લો, તેમાં બિલાડીની નાળ, સાત લાલ મરચા અને તે ઉપરાંત સાત મીઠાની ગાંગડી મૂકી દો, અને પછી તેને લાલ કપડાથી બાંધી દો. પછી તેમાં સિંદુરના સાત ચાંદલા લગાવીને નીચે આપવામાં આવેલા મંત્રોનો જાપ કરો.

मंत्र :ॐ गौरी आवे शिवजी ब्यावै अमुक को विवाह तुरंत सिद्ध करे, देर न करे, जो देर होय तो शिव त्रिशूल पड़े।

તમારે લગભગ એક કલાક સુધી આ મંત્રના જાપ કરવાના છે, અને જાપ પુરા થયા પછી કાંઈ પણ બોલ્યા વગર આ માટીના વાસણને રોડના ચાર રસ્તા ઉપર જઈને મૂકી દેવાનું છે. ધ્યાન રાખશો કે એ પાત્ર મુક્યા પછી તમારે પાછા વળીને જોવું નહિ. એવું કર્યાના થોડા સમય પછી જ તમારા લગ્ન નક્કી થઇ જશે.

લગ્નમાં અડચણ નિવારક અસરકારી દસ મંત્ર :

ॐ લગ્નાય નમો નમઃ

ॐ શુભ લગ્ન મુહુર્ત નમો નમઃ

ॐ મુહુર્તાય નમો નમઃ

ॐ શુભાય નમો નમઃ

ॐ કુંડલી નમો નમઃ

ॐ લગ્નાય નમો નમઃ

ॐ કુંડલી નમઃ

ॐ મુહુર્તાય નમો નમઃ

ॐ ગ્રહ નમો નમઃ

ॐ શુભ નમો નમઃ

તે ઉપરાંત અમે તમને થોડા એવા મંત્રો વિષે જણાવીશું જેના જાપ કરવાથી તમારા લગ્નમાં આવી રહેલી તકલીફો દુર થઇ જશે. જે કોઈ લોકોના લગ્નમાં કોઈ પ્રકારની અડચણો કે સમસ્યાઓ આવી રહી છે, તેમણે આપેલા મંત્રો માંથી કોઈપણ એક મંત્રની એક માળાના જાપ કરવા જોઈએ. જો દરરોજના નિયમથી દિવસમાં મન માં ને મન માં તમામ મંત્રો બોલશો તો તેની અસર એટલી જ જલ્દી જોવા મળે છે, અને આવનારા સમયમાં જલ્દીથી લગ્નના યોગ જલ્દી બને છે.