કિડની સ્ટોનનો કરો મૂળથી સફાયો આ અચૂક ઘરેલુ નુસ્ખાથી તમારી કીડનીની પથરી ઓગળી જશે

પથરી થવાના કારણ અને પ્રકાર :

કીડનીની પથરી માટે સ્ટોન અવેનાં ખુબ સારા પરિણામ મળ્યા છે. સ્ટોન અવે ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરીને હોમ ડીલેવરી મેળવી શકો છો, જેની કિમંત ૧૬૦ રૂપિયા છે જે તમને ઘરેબેઠાં મળી જશે. ૩૦ રૂપિયા ડીલેવરી ચાર્જ થશે.

પથરી ચાર પ્રકારની હોય છે અને તેના આધારે તેનો ઈલાજ કરવામાં આવે છે પ્રકાર જાણ્યા સિવાય તે કાઢવી મુશ્કેલ છે.

૧. વાતથી થતી પથરી.

૨. પિતથી થતી પથરી.

૩. કફથી થતી પથરી.

૪. શુક્ર ધાતુ એટલે વીર્યથી થતી પથરી.

વીર્યથી થતી પથરી સિવાયની બીજી ત્રણે પથરીઓ વાતને કારણે થાય છે અને વીર્યથી થતી પથરી માત્ર વીર્યને કારણે થાય છે. પથરી ભલે કોઈપણ પ્રકારથી થયેલ હોય સમયસર ઈલાજ ન કરવામાં આવે તો મૃત્યુનું કારણ બની શકે છે.

કીડનીની પથરી માટે સ્ટોન અવેનાં ખુબ સારા પરિણામ મળ્યા છે. સ્ટોન અવે ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરી ને હોમ ડીલેવરી મેળવી શકો છો જેની કિમંત ૧૬૦ રૂપિયા છે જે તમને ઘરેબેઠાં મળી જશે. ૩૦ રૂપિયા ડીલેવરી ચાર્જ થશે.

તમામ પ્રકારની પથરીનો રામબાણ ઈલાજ પાષાણભિન્ન રસ :

શુદ્ધ પારો ૧૨ ગ્રામ, શુદ્ધ ગંધક ૨૪ ગ્રામ અને શુદ્ધ શિલાજીત ૧૨ ગ્રામ આ બધાને ભેળવીને એક દિવસ શ્વેત પુનર્વવાના રસમાં, પછી એક દિવસ અરડૂસીના રસમાં પછી, એક દિવસ સફેદ અપરાજિતાના રસમાં ખરલ કરો. જયારે તે સુકાઈ જાય એટલે એક નાની હાંડલી કે કુલડીમાં રાખીને તેનું મોઢું બંધ કરી દો.

પછી એક મોટી હાંડલીની વચ્ચે આ નાની હાંડલી કે કુલડીને લટકાવી દો અને જયારે મોટી હાંડલીની નીચે આગ સળગાવીને તેની ઉપર રાખી દો, થોડી વાર પછી નાની હાંડલી કે કુલડીમાંથી દવા કાઢી લો. પછી તેને આંબળાના ફળનો રસ, ઇન્દ્રવારુણીના મૂળની રાબ અને દૂધ સાથે ત્રણ કલાક સુધી ખરલ કરીને બે બે રત્તી એટલે બે ચોખાના દાણા જેવી ગોળીઓ બનાવી લો. પછી એક એક ગોળી દૂધ કે કુલ્થીની રાબ સાથે ખાવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

બીજો અસરકારક ઈલાજ પાષાણવજ્ર રસ :

શુદ્ધ પારો ૪ તોલા અને શુદ્ધ ગંધક 8 તોલા બન્નેને ભેળવીને એક દિવસ સફેદ પુનર્વવાના રસમાં ખરલ કરો, અને એક હાંડલીમાં રાખીને તેની ઉપર બીજી હાંડલી ઉંધી કરીને રાખી દો. ત્યાર પછી બન્ને હાંડલીની સાથે બંધ કરીને સારી રીતે બન્નેને બંધ કરીને માટી અને કપડાથી એયર ટાઈટ કરી દો.

પછી એક ખાડો કરીને તેમાં હાંડલી રાખી દો અને તે ખાડામાં જંગલી કાંટાથી આગ લગાડી દો. આગ ઠંડી થાય એટલે હાંડલી માંથી દવા કાઢી લો, અને ગોળ સાથે સારી રીતે ખરલ કરીને બે બે રત્તી જેવી ગોળીઓ બનાવી લો અને એક એક ગોળી સવાર સાંજ કુલ્થીની રાબ કે ઈન્દ્રાયણના મૂળ ની રાબ સાથે ખાવાથી પથરી અને વસ્તીશુલ નાશ પામે છે.

કીડનીની પથરી માટે સ્ટોન અવેનાં ખુબ સારા પરિણામ મળ્યા છે. સ્ટોન અવે ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરી ને હોમ ડીલેવરી મેળવી શકો છો, જેની કિમંત ૧૬૦ રૂપિયા છે જે તમને ઘરેબેઠાં મળી જશે. ૩૦ રૂપિયા ડીલેવરી ચાર્જ થશે.

બીજા ઘરેલું નુસખા :

વાટેલી હળદરને ગોળ સાથે ભેળવીને તુશોદ્ક સાથે લઈને પીવાથી ઘણી જૂની સાકર પથરી નાશ પામે છે.

પેઠાના રસમાં જવાખાર અને ગોળ ભેળવીને પીવાથી પેશાબનું અટકવું શાકર અને પથરીના રોગોમાં આરામ થાય છે.

સુંઠ, વરના, ગોખરું, પાષણભેદ અને બ્રાહ્મી તેની રાબમાં બે માસે જવારખાર અને બે માસે ગોળ ભેળવીને પીવાથી તમામ પ્રકારની પથરીમાં આરામ થાય છે.

દોઢ તોલા વરનાની છાલની રાબમાં બે તોલા ગોળ ભેળવીને પીવાથી પથરી અને વસ્તી શુલ પેડુનો દુ:ખાવો દુર થઇ જાય છે, અને મોટામાં મોટી પથરી ૧૧ દિવસમાં ઓગળી જાય છે.

કીડનીની પથરી માટે સ્ટોન અવેનાં ખુબ સારા પરિણામ મળ્યા છે. સ્ટોન અવે ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ કરી ને હોમ ડીલેવરી મેળવી શકો છો. જેની કિમંત ૧૬૦ રૂપિયા છે જે તમને ઘરેબેઠાં મળી જશે. ૩૦ રૂપિયા ડીલેવરી ચાર્જ થશે.