તમને અંદરથી હચમચાવી નાખશે આ દ્રશ્ય,પરંતુ મેનસ્ટ્રીમ મીડિયા પાસે તે દેખાડવાનો સમય નથી

તમે આ આર્ટીકલ સુધી પહોચ્યા છો, તો કદાચ તમે સુરક્ષિત જગ્યા પર હશો, જ્યાં તમારી પાસે ઓછામાં ઓછું ખાવાનું, છાપરું, સુવા માટે એક સુકી પથારી અને પીવા માટે પાણી પણ હશે. એવામાં તે લોકોની સ્થિતિ સમજવી થોડી મુશ્કેલ લાગશે. જે આ સમયે પીવાના પાણી માટે તલસી રહ્યા છે, ખાવા માટે લાઈનમાં ઉભા છે જેના માથા ઉપર છાપરું નથી રહ્યું. અમે આ ફોટા દ્વારા તે દ્રશ્યોને દેખાડી રહ્યા છીએ.

જેને જોઇને તમે અંદરથી હચમચી જાશો.

ગુજરાત સહી સાઉથ એશિયા માં કરોડો લોકોની જે આ સમયે પૂરથી પ્રભાવિત ક્ષેત્રોમાં પોતાનો જીવ બચાવવા માટે ઝઝુમી રહ્યા હતા. અત્યાર સુધીમાં પુરથી ૧૨૦૦ લોકો મરી ચુક્યા છે. જેમાં કોઈ નાના બાળકો પણ સામેલ છે. જેના શરીરને દફનાવવા માટે તેના માં બાપ ને સુકી જમીન પણ નથી મળતી. કરોડો લોકો ઘર વિહોણા થઇ ગયા છે.

૧. પોતાના નાના ભાણેજ ને નદીને હવાલે કરતો એક માણસ (નેપાળ)

૨. પોતાના પશુઓને પીઠ ઉપર નાખીને લઈ જતો માણસ (નેપાળ)

૩. પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન (પરસા,નેપાળ)

૪. પાણીની વચ્ચે પીવાના પાણી માટે લાગી લાઈન (અમદાવાદ)

૫. થોડો સામાન પાણીમાંથી બચાવીને લઇ જતી મહિલા (બિહાર)

૬. તરતા શીખતું બચપણ (મોતીહારી,બિહાર)

૭. પાણી ગળા સુધી આવી ગયું, છતાં પણ કશું થયું નહી.(સ્પ્તરી)

૮. કોશીસ (બીરગંજ,નેપાળ)

૯. કાજીરન્ગા પ્રાણી ઉદ્યાન માં ૨૨૫ થી વધુ જાનવરો મરી ગયા છે.

૧૦. પોતાની વધી ધટી મિલકત બચાવવાનો પ્રયાસ (આસામ)

૧૧. ગંદા પાણીમાંથી પસાર થતા નિશાળના બાળકો

૧૨. નિસહાય (આસામ)

૧૩. જાતે બનાવેલી હોળી પર બકરીઓને લઇ જતા માણસો (આસામ)

૧૪. તરણા નો સહારો (આસામ)

૧૫.રેલ્વે ટ્રેક

૧૬. એક અનાર સો બીમાર (ઢાકા)

૧૭. રન વે (કાઠમંડુ)

૧૮. કેદ (નેપાળ)

૧૯. અરમાનોનું ખંડેર (આપણું ગુજરાત)

૨૦. વેરણ ઘર (નેપાળ)

૨૧. રાહત સામગ્રી માટે ફેલાવતા હાથ (આસામ)

૨૨. સહારો (સપ્તરી,નેપાળ)

૨૩. કેળાના ઝાડ થી બનેલી હોળી પર પુસ્તકો નો બચાવ  (આસામ)

૨૪. સડક કે નાળું (મુંબઈ)

૨૫. મદદ ગાર છોટા બાહુબલી  (આસામ)

૨૬. સાબરમતી નદી

૨૭. ડીહાઈડ્રેશન થી રોતું બાળક (બિહાર)

૨૮. ભૂખ

૨૯. પુરના પ્રકોપથી બચવા માટે આસ્થા નો સહારો (ગુવાહાટી,આસામ)

૩૦. રાહત (બિહાર)

 

૩૧. પેટને માટે (બિહાર)

 

૩૨.બાળકોના હાથમાં થાળીઓ (આસામ)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

by