પુરુષોની આ 5 ખાસીયત પર મહિલાઓ થાય છે ફિદા, આ ખાસીયતો પુરુષોને બનાવે છે સ્માર્ટમેન.

કોઈ સુંદર છોકરી પાછળ ડઝન છોકરા પડી જતા હોય છે અને એ સામાન્ય વાત છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે. કે છોકરીઓ પણ છોકરાઓ ઉપર મરે છે. પરંતુ સાચું એ છે કે છોકરીઓનું દિલ દરેક છોકરા ઉપર નથી આવતું અને જેની ઉપર આવે છે. તે તેના માટે સૌથી ખાસ બની જાય છે. છોકરીઓ પછી તેને મેળવવા માટે કાંઈ પણ કરી જાય છે અને તેનો પીછો પણ કરે છે.

છોકરીઓ હંમેશા દેખાવમાં સારા, સારી નોકરી અને બીજા સાથે સારું વર્તન કરવા વાળા છોકરા જ ગમે છે, પરંતુ આજના સમયમાં એ ત્રણે ક્વોલેટીથી ભરેલા છોકરા ઘણા ઓછા જ મળે છે. જેની પાસે આ ત્રણ ક્વોલેટીજ છે. છતાં પણ છોકરીઓ ભાવ નથી પુછતી તો તમને અમે થોડી ટીપ્સ જણાવીએ છીએ. પુરુષોની આ પાંચ ખાસિયતો ઉપર મહિલાઓ થાય છે ફિદા, આ ખાસિયતોને અપનાવી લો અને પછી જુવો. જેને તમે પસંદ કરો છો તેની તમે પણ પસંદ બની શકો છો.

પુરુષની આ પાંચ ખાસિયતો ઉપર મહિલાઓ હોય છે ફિદા :-

હંમેશા અમુક છોકરીઓ પાછળ છોકરીઓનું ટોળું ઉભું રહે છે, પરંતુ અમુક છોકરા કોઈ સાથે દોસ્તી કરવા પણ જાય છે. તો છોકરીઓ પાછી પડી જાય છે. તમારો મજાક વાળો સ્વભાવ ક્યારે ક્યારે છોકરીઓને લલચાવવા લાગે છે અને સાચું એ છે કે છોકરીઓ હંમેશા ગંભીર છોકરાઓને જ પસંદ કરે છે. તો આવો જણાવીએ કે કઈ એ ખાસિયતો છે. જેનાથી છોકરીઓ તમારા ઉપર પણ ફિદા થઇ શકે છે.

પાર્ટનરને ગંભીરતાથી સાંભળો :-

ઘણા છોકરાઓને ટેવ હોય છે કે છોકરીઓ તમને કાંઈક બતાવે છે તો તે આમ તેમ જોવા લાગે છે. કે તે વાતોને ગંભીરતાથી નથી લેતા કે આવતા જતા કમેન્ટ કરવા લાગો છે. એવી ટેવ વાળા છોકરા છોકરીઓને બિલકુલ પસંદ નથી આવતા. એટલા માટે છોકરીની વાતને હંમેશા શાંતિથી સાંભળવાની ટેવ પાડી લો.

આગળ પાછળ ન ફરવું જોઈએ :-

તમે જેને પસંદ કરો છો, જો તમે તેની આગળ પાછળ ફરો છો? તો છોકરીઓની નજરમાં તે ચાપલુસી હોય છે અને એવા છોકરા છોકરીઓને પસંદ નહિ આવે. છોકરીઓને હંમેશા ગંભીર સ્વભાવ વાળા છોકરા પસંદ આવે છે. છોકરીઓ એવા છોકરાને પસંદ કરે છે, જેને પોતાનું આત્મ સન્માન વ્હાલું હોય અને જો તમને તમારી ફીલિંગ્સ એક વખત તેને જણાવી દીધી દરેક સમયે તેનો જવાબ માંગવો પણ સારું નથી હોતું.

સૌનું કરે સન્માન :-

સ્ત્રીઓને સન્માન આપવું દરેક સારા પુરુષની નિશાની હોય છે. મહિલાઓ પ્રત્યે તમારું વર્તન, તમારી વિચારસરણી તેને તમારા વિષે વિચારવા ઉપર મજબુર કરે છે. તમે મહિલાઓ માટે કોઈ ભાષાઓનો ઉપયોગ કરતા જ તેનાથી ખબર પડી જાય છે કે તમે તેનું કેટલું સન્માન કરો છો. જે છોકરીઓ એક વસ્તુ સમજે છે. છોકરીઓ એવા પુરુષોને બિલકુલ પસંદ નથી કરતી અને જે મહિલાઓ સાથે ખરાબ વર્તન કે છે. તેના માટે એવા છોકરા ઘણા નીચી કક્ષાના બની જાય છે.

કારણ વગર છોકરીઓને સ્પર્શવાથી રહો દુર :-

છોકરીઓને એવા છોકરાઓ જરા પણ પસંદ નથી. હોતા જે વાત વાત ઉપર તેને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. એટલા માટે છોકરી સામે હંમેશા એક સારા પુરુષની જેમ આવો અને પોતાની મહિલા મિત્રને કારણ વગર સ્પર્શવાથી દુર રહેવું જોઈએ. પહેલા માનસિક અને ભાવનાત્મક રીતે પોતાના પાર્ટનર સાથે સારી રીતે જોડાઈ જાવ અને તેને સારી રીતે સમજી લો. એ પડાવ પાર કર્યા પછી તમે તેના જ થશો અને પછી તે પણ પસંદ કરશે કે તમે તેને કોઈને કોઈ બહાને સ્પર્શ કરો, એ પોતાનાપણુંનો છોકરીઓને અહેસાસ કરાવો.

“કાળજી લેતા” હોવું જરૂરી છે :-

છોકરાઓનો કેયરિંગ સ્વભાવ છોકરીઓને તેમના પ્રત્યે હંમેશા આકર્ષિત કરે છે. કોઈનું પણ ખાસ કરીને પોતાની ગર્લફ્રેન્ડ કે પત્નીની કાળજી રાખવાનો સ્વભાવ મહિલાઓને સારો લાગે છે. એની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે જે લોકો જેન્ટલમૅન હોય છે. તે બીજાની કેયર કરે જ છે. પરંતુ તમારી કેયરિંગ અને લટ્ટુ થવા વચ્ચેનો ફર્ક તમારે સમજવો પડશે અને જાડા પુરુષ આ ફર્કને સારી રીતે સમજે છે.

ખરેખર આ વાત સાથે તમે કેટલા ટકા સહમત છો? કોમેન્ટ કરી જણાવજો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)