વિડીયો: સાડી પહેરીને બસ ચલાવે છે આ મહિલાનો જયારે ઘૂંઘટ દુર થાય તો સૌના હોંશ ઉડી ગયા

જ્યાર આમીરખાને કહ્યું છે ‘અમારી છોકરીઓ છોકરાથી ઓછી છે શું?’ ત્યારથી તો એવું લાગે છે કે ક્યારેય પણ કોઈ નારીની ક્ષમતા ઉપર શંકા નથી કરી શકાતી. બાઈક અને કાર ચલાવવી આજકાલની મહિલાઓ માટે સામાન્ય બની ગયેલ છે. પણ જો કોઈ મહિલા મુસાફરોથી ભરેલી બસ ચલાવે છે અને તે પણ ઘૂંઘટ કાઢીને તો નવાઈ થશે જ. ખાસ કરીને સોસીયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહેલ છે જેમાં રાજસ્થાન વેશભૂષામાં એક મહિલા બસ ચલાવતી જોવા મળી રહેલ છે. એટલું જ નહિ મહિલાએ ઘૂંઘટ પણ લઇ લીધેલ છે. જાણકારી મુજબ બસ મકરાણા થી વાયા કુચામન, ડીડવાના, લાડનુ, સુજાગઢ થઈને બીદાસર જઈ રહી હતી.

જણાવી આપીએ બસ મકરાણા થી બીદાસર જાય છે. ત્યાં બસ પોતાના નિર્ધારિત સ્થળે પહોચી, અહિયાં વિડીયો સોસીયલ મીડિયા ઉપર. કોઈ મોબાઈલ વાળાએ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો, તો વાયરલ થઇ ગયો. અમને સાડીમાં બસ ચલાવનારી ડ્રાઈવર સાહિબાનો નમ્બર મળ્યો. તો ડ્રાઈવર સાહેબે કહ્યું હોળીની મસ્તી ભૈયા હોળીની મસ્તી. બધા લોકો તેમાં કઈક ને કઈક કરતા હતા તો અમે પણ જોડાયા. સાડી પહેરીને બસ સ્ટેંડ ઉપર પહોચ્યા અને ગાડી જવા દીધી. હવે લો મજા. હવે હોળીમાં ડ્રાઈવર સાહેબની મજા તો તમે જોઈ લીધું. પણ થોડા બીજા લોકોએ પણ ખુલ્લા મનથી મજા કરી. આખા દેશમાં તેનો ફોટો આવ્યો. ક્યાંક કોઈ નાળા માં કુદી રહ્યા હતા કોઈ ઝાડ ઉપર લટકી રહ્યા હતા. કોઈ સડક ઉપર પડ્યા હતા.

હોળીનો તહેવાર ઉંમંગ થી ભરેલો તહેવાર છે અને દરેક તેને પોતાની રીતે ઉજવે છે અને તેથી આ જે વિડીયો શોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલ છે તે પણ હોળીની મસ્તી ને જ શું કરી રહ્યા છે. જણાવી આપીએ હોળીના સમયે ઠંડાઈએ એટલી અસર બતાવી કે લોકો પોતાને ભૂલી ગયા. કોઈએ કહ્યું હતું કે હોળી યુવાનોનો તહેવાર છે. એટલે હોળીમાં ૧૦૩ વર્ષના ઘરડા પણ યુવાન થઇ જાય છે. પણ હોળીની મજા લેવા માટે કોઈ આવી જાય તો તેનું કાંઈજ નથી થઇ શકતું.

પોતે જ જોઈ લો અને જેની ઉપર વિશ્વાસ હોય તને બતાવો.

વીડિઓ જુઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.