જયદીપ રાવલે રાજકોટ પર બનાવેલી શોર્ટ મુવી ને ૨૨ લાખ થી વધુ લોકો એ નિહાળી

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, ઘણી વાર આપણે જે જોઈએ છીએ એવું અસલમાં હોતું નથી. આપણા વસ્તુ અને પરિસ્થિતિને જોવાના અલગ દૃષ્ટિકોણને કારણે આપણને અમુક વસ્તુ સમજાતી નથી અથવા ખોટી સમજાય છે. અને આજે અમે તમારા માટે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ, જે આ વાત સારી રીતે સમજાવી શકે છે.

આ વિડીયો એક શોર્ટ ફિલ્મ છે, જે ગુજરાતના પ્રસિદ્ધ શહેર રાજકોટ પર બની છે. આ વિડીયો તમને જરૂર ગમશે, તો વિડીયો જોયા પછી આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. આમાં તમને રાજકોટ અને એક ગુજરાતીનો રંગ જોવા મળશે.

ગુજરાતનાં યુવાન જયદીપ રાવલ દ્વારા સહુથી પ્રથમ વાર જ બનાવેલી આ શોર્ટ મુવી સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી, અને દરેક રાજકોટીયન આ મુવીના ફેન બની ગયાં. આ શોર્ટ મુવીમાં દર્શાવેલી અદભુત વાતો રાજકોટ અને ગુજરાતનાં દરેક લોકોનાં દિલથી જોડાઈ જાય છે.

રાજકોટની આ શોર્ટ ફિલ્મમાં એક NRI યુવતી જે લગ્ન માટે સારા જીવન સાથીની શોધમાં ગુજરાતમાં આવેલી છે, જે એના વિદેશનાં વાતાવરણને રાજકોટનાં વાતાવરણ સાથે કમ્પેર કરતા જે જણાવે છે, પણ એને સામેથી ખુબ સરસ અને રાજકોટના અસલ મિજાજમાં એનું દિલ જીતી લે એવા જવાબ મળે છે. ખરેખર રાજકોટનાં રંગને ખુબ સરસ રીતે રજુ કરતો આ વિડીયો તમને ખુબ પસંદ પડશે.

વિડીયો 

વિડીયો 

https://www.facebook.com/gujaratimast/videos/1845534922352448/

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.