લગ્ન પહેલા રાખી સાવંતનો થયો વર્જિનિટી ટેસ્ટ… રિઝલ્ટ જોઈને થવા વાળો પતિ ખુશ થઇ ગયો

કોંટ્રોવર્ષીયલ ક્વીન રાખી સાવંતએ દીપક કલાલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પહેલા જ દીપકે રાખીના ‘Certificate of Virginity’ રીપોર્ટ ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. તેને શેર કરતા દીપક કલાલએ લખ્યું, “@ rakhisawant2511 You Made Me Proud Baby…તું પવિત્ર છે.”

આ સર્ટીફીકેટ જોતા કહી શકાય છે, કે આ કપલ પબ્લીસીટી માટે કોઈપણ હદે જઈ શકે છે. દીપક કલાલ આજકાલ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં પ્રશંસા ભેગી કરી રહ્યો છે. હાલમાં જ બન્નેએ પોતાના વેડીંગ કાર્ડ પણ સોશિયલ સાઈટ ઉપર શેર કર્યા છે, જેમાં લખ્યું છે કે તે ૩૧ ડીસેમ્બરના રોજ લોસ એન્જલીસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રાખીએ અમુક મીડિયા પાર્ટલમાં તે વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે, કે આ વાત સાચી છે. તે આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે. જેમાં બોલીવુડની મોટી-મોટી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવશે.

પહેલા સ્વયંવર રચ્યા પછી તેણે લગ્ન કર્યા ન હતા. કાર્ડ ઉપર ખોટું અંગ્રેજી લખવામાં આવ્યું હતું. વેડીંગ વેન્યુ પણ આખા લોસ એંજેલ્સને બતાવવામાં આવ્યું છે. કાર્ડ ઉપર લખવામાં આવ્યું છે, બે પ્રેમ કરવા વાળા દિલ એક થઇ રહ્યા છે, અને એ વચન આપી રહ્યા છે કે હંમેશા પ્રેમ કરશે. હવે તો એ આવનારો સમય જ બતાવશે કે આ વાતમાં કેટલું સત્ય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.