હિંદુ ધર્મમાં રામાયણનું ઘણું વિશેષ મહત્વ છે. લગભગ દરેક હિંદુ ઘરમાં રામાયણનું પુસ્તક જોવા મળે છે. રામાયણમાં દરેક પાત્રોનું પોતાનું એક અલગ મહત્વ છે. રામાયણ વિષે આમ તો લોકોને ટીવી સીરીયલ કે રામ લીલા જોઇને જ જાણકારી મળતી રહે છે. ઘણા લોકો પુસ્તક વાંચીને પણ રામાયણના જાણકાર થાય છે. તુલસીદાસ મહારાજએ પવિત્ર રામાયણ લખીને માણસના જીવનને સફળ બનાવી દીધું છે.
તુલસીદાસ દ્વારા ૧૬ મી સદીમાં અવધી ભાષામાં રામચરિતમાનસ રચવામાં આવ્યું હતું. રામચરિતમાનસ એક મહાકાવ્ય છે. રામાયણમાં તમને તુલસીદાસની ઢગલાબંધ ચોપાઈઓ મળી આવશે. આ રામાયણ ચોપાઈઓને જો માણસ વાંચે અને તેનો અર્થ સમજી લે તો સમજી લો કે તેમનું જીવન સફળ છે. આ ચોપાઈઓના વિધિપૂર્વક જાપ કરવાથી જીવનની જુદા જુદા પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
એટલા માટે આજે અમે તમારા માટે રામચરિતમાનસની થોડી મુખ્ય ચોપાઈઓ લઈને આવ્યા છીએ. તો આ થોડી પ્રસિદ્ધ રામાયણ ચોપાઈઓ આજે અહીં વાંચો.
રામાયણની ચોપાઈ :
લક્ષ્મી પ્રાપ્તિ માટેની રામાયણ ચોપાઈ :
जिमि सरिता सागर मंहु जाही।
जद्यपि ताहि कामना नाहीं।।
तिमि सुख संपत्ति बिनहि बोलाएं।
धर्मशील पहिं जहि सुभाएं।।
રિદ્ધી સિદ્ધીની પ્રાપ્તિ માટેની રામાયણ ચોપાઈ :
साधक नाम जपहिं लय लाएं।
होहि सिद्धि अनिमादिक पाएं।।
પ્રેમ વૃદ્ધી માટેની રામાયણ ચોપાઈ :
सब नर करहिं परस्पर प्रीती।
चलहिं स्वधर्म निरत श्रुतिनीती।।
ધન-સંપત્તિની પ્રાપ્તિ માટેની રામાયણ ચોપાઈ :
जे सकाम नर सुनहिं जे गावहिं।
सुख सम्पत्ति नानाविधि पावहिंII
પરીક્ષામાં સફળતા માટેની રામાયણ ચોપાઈ :
जेहि पर कृपा करहिं जनुजानी।
कवि उर अजिर नचावहिं बानी।।
मोरि सुधारहिं सो सब भांती।
जासु कृपा नहिं कृपा अघाती।।
સુખ પ્રાપ્તિ માટેની રામાયણ ચોપાઈ :
सुनहि विमुक्त बिरत अरू विबई।
लहहि भगति गति संपति नई।।
પુત્ર પ્રાપ્તિ માટેની રામાયણ ચોપાઈ :
प्रेम मगन कौशल्या निसिदिन जात न जान।
सुत सनेह बस माता बाल चरित कर गान।।
વિદ્યા પ્રાપ્તિ માટેની રામચરિતમાનસ ચોપાઈ :
गुरु ग्रह गए पढ़न रघुराई।
अलपकाल विद्या सब आई।।
શાસ્ત્રાર્થમાં વિજય મેળવવા માટેની રામાયણ ચોપાઈ :
तेहि अवसर सुनि शिव धनु भंगा।
आयउ भृगुकुल कमल पतंगा।।
જ્ઞાન પ્રાપ્તિ માટેની રામચરિતમાનસ ચોપાઈ :
तेहि अवसर सुनि शिव धनु भंगा।
आयउ भृगुकुल कमल पतंगा।।
મુશ્કેલીમાં સફળતા માટેની રામાયણ ચોપાઈ :
राजिव नयन धरैधनु सायक।
भगत विपत्ति भंजनु सुखदायक।।
ગરીબી દુર કરવા માટેની રામચરિતમાનસ ચોપાઈ :
अतिथि पूज्य प्रियतम पुरारि के ।
कामद धन दारिद्र दवारिके।।
અકાળ મોટથી બચવા માટેની રામચરિતમાનસ ચોપાઈ :
नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट।
लोचन निज पद जंत्रित प्रान केहि बात।।
રોગોથી બચવા માટેની રામાયણ ચોપાઈ :
दैहिक दैविक भौतिक तापा।
राम काज नहिं काहुहिं व्यापा।।
ખોવાયેલી વસ્તુ પાછી મેળવવા માટેની રામાયણ ચોપાઈ :
गई बहारे गरीब नेवाजू।
सरल सबल साहिब रघुराजू।।
દુશ્મનને મિત્ર બનાવવા માટેની રામાયણ ચોપાઈ :
वयरू न कर काहू सन कोई।
रामप्रताप विषमता खोई।।
ભૂત પ્રેતના ડરને ભગાડવા માટેની રામાયણ ચોપાઈ :
प्रनवउ पवन कुमार खल बन पावक ग्यान धुन।
जासु हृदय आगार बसहि राम सर चाप घर।।
લગ્ન માટેની રામાયણ ચોપાઈ :
तब जनक पाइ बसिष्ठ आयसु ब्याह साज संवारि कै।
मांडवी श्रुतिकीरित उरमिला कुंअरि लई हंकारि कै।।
ઈશ્વર પાસે માફી માગવા માટેની રામાયણ ચોપાઈ :
अनुचित बहुत कहेउं अग्याता।
छमहु क्षमा मंदिर दोउ भ्राता।।
વર્ષોની કામનાની પુરતી માટેની રામાયણ ચોપાઈ :
सोइ जल अनल अनिल संघाता।
होइ जलद जग जीवनदाता।।
કોર્ટ કેસમાં વિજય મેળવવા માટેની રામાયણ ચોપાઈ :
पवन तनय बल पवन समानाI
बुधि विवके बिग्यान निधाना।।
ઝેરને ઉતારવા માટેની રામાયણ ચોપાઈ :
नाम प्रभाऊ जान सिव नीको।
कालकूट फलु दीन्ह अमी को।।
પ્રસિદ્ધી મેળવવા માટેની રામાયણ ચોપાઈ :
साधक नाम जपहिं लय लाएं।
होहिं सिद्ध अनिमादिक पाएं।।
સફળ પ્રવાસ માટેની રામાયણ ચોપાઈ :
प्रबिसि नगर कीजै सब काजा।
हृदय राखि कौशलपुर राजा।।