આજે આ રાશિઓ પર વરસશે ઘનના સ્વામી કુબેરની કૃપા, અન્ય રાશિઓનો વધશે ખર્ચ

મેષ રાશિ :

આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો, જેથી આગળ તમારે પસ્તાવું ન પડે. વધારે આવક માટે પોતાના સર્જનાત્મક વિચારોની મદદ લો. પારિવારિક સભ્યો સાથે સુકુન ભરેલા અને શાંત દિવસની મજા માણો. બેરોજગારી દૂર કરવાના પ્રયત્ન સફળ થશે. ઓફિસમાં અધિકારી તમારી કાર્યશૈલી અને પરિશ્રમથી ખુશ રહેશે. ઉચ્ચ અધિકારી અથવા સરકાર સાથે થોડી નારાજગી સહન કરવી પડી શકે છે. શારીરિક કષ્ટની આશંકા રહેશે.

વૃષભ રાશિ :

આજે મિત્રો સાથે મસ્તી કરવાની તક મળશે. તમારી મુલાકાત મહત્વપૂર્ણ લોકો સાથે થઈ શકે છે. અચાનક કોઈ રીત તમારા મગજમાં આવી શકે છે. બાળકો સાથે વાતો કરો, આજે એ કામોને કરો જેને તમારું મન કહે. કારણ વગર કોઈ સાથે વિવાદ થઈ શકે છે. કારોબાર ઠીક રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે, અને પ્રગતિ સ્પષ્ટ નજર આવી રહી છે. મિત્રો અને સંબંધીઓની મદદ કરવાના અવસર મળશે.

મિથુન રાશિ :

તમારા મિત્રો અને ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. મનમાં કોઈ સમસ્યા અથવા પરેશાની રહેશે. કડવી વાતો ન કરો. આજે કોઈ પ્લાન ન બનાવો. જો કામને નિશ્ચિત સમય સીમામાં પૂરું કરવા માંગો છો, તો કોઈ કામને કાલ પર ટાળવાથી બચો. આજે તમારા ઘર-પરિવારના લોકો તથા સંબંધી તમારા કામ તથા વ્યવહારથી પ્રસન્ન થશે અને તમારો સાથ આપશે. કારોબાર સાથે જોડાયેલી યાત્રાની યોજના બની શકે છે. કોર્ટ-કચેરીના કામમાં ગતિ આવશે.

કર્ક રાશિ :

આજે તમને પરિવારજનોનો ભરપૂર સહયોગ રહેશે. વિચારેલા કામ પુરા થવામાં સમય લાગી શકે છે. આજે કોઈ પણ કામમાં તમારે વધારે મહેનત કરવી પડી શકે છે. ધ્યાન રહે આજે ભાગ્ય તમારી સાથે છે, પણ કારણવગરના ખર્ચથી તમારે બચવાનું છે. વાહન ચલાવતા સમયે ખુબ સાવધાની રાખો કારણ કે, ઘટના-દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સાથે સાવધાની વર્તો અને પોતાની ઉર્જાને સાચી દિશામાં લઈ જાવ.

સિંહ રાશિ :

આજે તમારા કામ જલ્દી જ પુરા થઈ જશે. રોજના કામ પુરા થવામાં કોઈ અડચણ નહિ આવે. જો તમે પોતાના જરૂરી કામને યોજનાબદ્ધ રીતે કરશો તો તમને પરિણામ તમારા અનુસાર મળશે. કામમાં જરા પણ બેદરકારી મોંઘી સાબિત થશે, એટલે સાવધાની અપેક્ષિત છે. તમારા પ્રિય લોકો આજે થોડા ખિજાયેલા અનુભવી શકે છે, જે તમારા મગજ પર દબાણ વધારી દેશે. ખેલાડીઓ માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે.

કન્યા રાશિ :

આજે શત્રુઓ પર હાવી થશો છતાં પણ અમુક ગુપ્ત શત્રુ નુકશાન પહોંચાડી શકે છે, એટલા માટે સજાગ રહો. ખાવા પીવા પર નિયંત્રણ રાખવાને કારણે આજે તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં સફળ રહેશો. આજે ભાગ્ય તમારો સાથ જરૂર આપશે, કારણ કે આ તમારો દિવસ છે. સ્વભાવમાં ઝડપ અને થોડા ફસાઈ જવાનો અંદાજ રહેશે. દિવસ તમારા માટે થોડો સાવધાની ભરેલો રહેશે. તમે સમજી વિચારીને બોલજો. નવા કામ તેમજ નવા ઉદ્યોગ લાગવાના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ :

તમારા વર્ષોથી રોકાયેલા કામ આજે પુરા થશે. સોદેબાજીમાં ઘણી સારી સફળતા પણ મળવાના યોગ છે. તમારો દિવસ પરિવાર, અંગત જીવન અને પૈસાની બાબતમાં જ પસાર થઈ શકે છે. જો તમે નવું વાહન ખરીદવા માંગો છો, તો આજનો દિવસ શુભ છે. તમે કોઈ મોટી યોજના અથવા ઘટનામાં ભાગીદાર થશો, જેથી તમને પ્રશંસા અને પુરસ્કાર મળશે. આજે તમારે તમારા આત્મસમ્માનને લઈને ચિંતિત થવાની જરૂર નથી.

વૃશ્ચિક રાશિ :

આજે ઓફિસ વર્કમાં સફળતા મળશે. લવ લાઈફ વધારે સારી નહીં રહે. હળવા પ્રયત્નોથી કામ બનશે. આવનારા સમયમાં તમારે શિક્ષણ સાથે જોડાયેલ કોઈ પણ કાર્યક્રમ સાથે સંબંધિત યાત્રા કરવી પડી શકે છે. ધ્યાન અને યોગ તમારી માનસિક મજબૂતીને વધારવામાં કારગર રહેશે. તમને સંતાન સુખ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. ખર્ચમાં થતો વધારો તમારા મનની શાંતિને ભંગ કરશે.

ધનુ રાશિ :

આજે કાર્યક્ષેત્રમાં તમારો વ્યવહાર કુશળ બનશે. અત્યંત વ્યસ્તતા છતાં પરિવારમાં કોઈ વિશેષ કામ માટે સમય કાઢી લેશો. સામાજિક રૂપથી યશ અને કીર્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. બુદ્ધિ દ્વારા કાર્ય પર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે શરૂ કરેલ નિર્માણનું કામ સંતોષજનક રૂપથી પુરા થશે. તમારે સાવધાની વર્તવાની છે કે તમારી ઉર્જાને સાચી દિશામાં લગાવો અને આળસનો ત્યાગ કરો.

મકર રાશિ :

આજે જીવનસાથી સાથે યાત્રાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. તમને તમારા જીવનના પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. રાજનીતિમાં કોઈ ઉચ્ચ નેતાનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા મનમાં જલ્દી પૈસા કમાવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થશે. આજે ધન અને કાર્યની બાબતમાં આવેગથી બચો અને પોતાને વિચારવાનો સમય આપો. પોઝિટિવ વિચારો, નેગેટિવ ન વિચારો. પોઝિટિવ વિચારવું તમારા માટે ઘણું સારું રહેશે.

કુંભ રાશિ :

યાત્રા-તીર્થયાત્રા વગેરેથી તમને લાભ મળશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ઘણો શુભ રહેશે. ધનના આગમન થવાની સંભાવના રહેશે. કોઈ અટકેલું કામ પૂરું થશે. તમને જીવનસાથી તરફથી કોઈ ખુશખબર મળી શકે છે. તમારો ખરાબ વ્યવહાર તમારા પરિવારને દુઃખી અને તમારા સંબંધોમાં અંતર પેદા કરી શકે છે. તમે નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવશો કારણ કે મગજમાં મૂંઝવણ રહેશે. આધ્યાત્મિક વિકાસનો યોગ બની રહ્યો છે.

મીન રાશિ :

વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આજે ઊંઘ પુરી નહીં થવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે ધાર્મિક યાત્રાની યોજના બનશે. વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો. જીવનસાથી સાથે સંબંધોને મજબૂત કરવામાં તમે ઘણા પ્રભાવશાળી રહેશો. તમારા ઘરવાળા તમારા પ્રયત્ન અને સમર્પણની પ્રશંસા કરશે. વિદેશ જવા માટે જો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છો, તો રાહ ખતમ થશે. તમારા પ્રિય વ્યક્તિ આજે રોમાન્ટિક મૂડમાં હશે.