ભોલેનાથની કૃપા દૃષ્ટિથી આજે આ 8 રાશિઓના માર્ગમાં આવવા વાળી બધી અડચણો થશે દૂર

મેષ રાશિ :

આજે કોર્ટ કચેરીની બાબતોમાં સાચવીને રહો. વિદ્યાર્થીઓને આજે મહેનત કરવાથી સારી સફળતા મળશે. આજે પ્રમોશનના યોગ બની રહ્યા છે. વાહનો સાથે સંબંધિત વ્યવસાય અને ખેતીથી વધારે આવક મેળવી શકો છો. શૈક્ષણિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવો. કાર્ય ક્ષેત્રમાં વ્યવધાન આવી શકે છે. મંદિરમાં દૂધનું પેકેટ દાન કરો, ધનમાં વધારો થશે. રચનાત્મક પ્રયત્ન ફળીભૂત થશે.

વૃષભ રાશિ :

આજે તમે સાવધાનીથી વાહન ચલાવો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. કુંવારા લોકોના માર્ગમાં આવતી અડચણો સમાપ્ત થશે. મહેનત અને લગનથી તમે આવનારા દિવસોમાં જે ઇચ્છશો તે મેળવી શકો છો. હનુમાન ચાલીસાનો પાઠ કરો લાભ મળશે. બાળકોને કોઈ નવા કોર્સમાં એડમિશન અપાવી શકો છો. વ્યવસાય વૃદ્ધિ માટે વધારે પરિશ્રમની આશા છે. કોઈ કારણે અંગત સંબંધોમાં કટુતા ઉત્પન્ન થવાની સંભાવના છે.

મિથુન રાશિ :

આજે તમારી મુલાકાત જુના મિત્રો સાથે થઈ શકે છે. અલગ-અલગ દૃષ્ટિકોણને લીધે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. નાની યાત્રાઓથી સારું ફળ મળશે. ધૈર્યશીલતામાં કમી આવી શકે છે. આ રાશિના સાયન્સ સ્ટુડન્ટ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તરફથી કોઈ વિષયને સમજવામાં મદદ મળશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થવાથી ઘરમાં ખુશહાલી રહેશે.

કર્ક રાશિ :

આજે તમારા બધા કામ યોજના અનુસાર થઈ શકશે. આર્થિક દૃષ્ટિથી વસ્તુઓ યથાવત રહેશે. કોઈને મહેમાનગતિ કરવાનો અવસર મળશે. તમે તમારી મનોદશા અને આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવી શકો છો. સજ્જન વ્યક્તિઓના આદર સત્કારમાં તમે આગળ રહેશો. આજે તમારા સકારાત્મક વિચાર તમને સફળતા અપાવવામાં મદદ કરશે. સ્વાસ્થ્યનો પાયો નબળો રહી શકે છે. વાણી પર સંયમ ન રાખવાથી સમસ્યા આવી શકે છે.

સિંહ રાશિ :

નોકરી માટે કરવામાં આવેલા પ્રત્યન આજે સાર્થક સાબિત થશે, નોકરી મળી શકે છે. પારિવારિક અને સામાજિક સંબંધ મજબૂત થશે અને તમે નવા મિત્ર પણ બનાવશો. તમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો લાભ મળશે. રોજગાર પ્રાપ્તિના પ્રયત્ન સફળ રહેશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. આજે કાંઈક એવો દિવસ છે, જયારે વસ્તુઓ એ રીતે નહિ હોય, જેવી તમે ઈચ્છો છો. આકસ્મિક ખર્ચ વધવાથી તમે તણાવ અનુભવ કરશો.

કન્યા રાશિ :

આજે સુખના સાધનોમાં ખર્ચ થશે. અચાનક આવેલી જવાબદારી તમારી યોજનાઓમાં અડચણ નાખી શકે છે. આજનો દિવસ તમારામાંથી અમુક લોકો માટે વિવાદાસ્પદ રહી શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી કરવાનું નુકશાન ભોગવવું પડી શકે છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સાચો નિર્ણય લઈ શકશો. સંબંધ અને કામ વચ્ચે તાલમેલ બની રહેશે. આર્થિક રૂપથી તમે સ્ટ્રોંગ રહેશો. આજે પરિવારજનો સાથે ઝગડો કરવાથી બચો, વિવાદ વધવાની સંભાવના છે.

તુલા રાશિ :

ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. ભેંટમાં કપડાં મળી શકે છે. સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધોમાં સુધારો આવશે. આજે તમે મિત્રો સાથે ટુર પર જવાનો પ્લાન કરશો. વ્યવસાયિક ક્ષેત્રમાં વસ્તુઓ તમારા પક્ષમાં હશે. તમને તમારો સાચો પ્રેમ મળવાની સંપૂર્ણ સંભાવના દેખાઈ રહી છે. કોઈ કાર્ય પ્રત્યે અઘટિત ઘટના થવાની સંભાવના રહેશે. થાક રહી શકે છે. જીવનસાથી સાથે જો કોઈ મનમોટપ ચાલી રહી છે, તો આજે તે વૈચારિક મતભેદ દૂર થશે.

વૃશ્ચિક રાશિ :

આજે તમે કોઈ વિશેષ વ્યક્તિ સાથે મેળ મિલાપ વધારી શકો છો. મંદિરમાં કાંઈ દાન કરવાથી તમારા મનને શાંતિ મળી શકે છે. આર્થિક નુકશાનની ચુકવણી થવાની સંભાવના છે. જો તમે તમારા નજીકના લોકો સાથે સમય પસાર નહીં કરો, તો તે તમારાથી નારાજ થઈ શકે છે. જમીન-મકાન વગેરેનું ખરીદ-વેચાણ લાભદાયક રહેશે. જીવનસાથી તરફથી તમને ફૂલ સપોર્ટ મળશે. આર્થિક બાબતોમાં થોડું સાચવીને નિર્ણય લેવા જોઈએ.

ધનુ રાશિ :

આજે કોઈ કામ પ્રત્યે ચિંતા રહી શકે છે. તમને તમારા જીવનમાં સતત નવા પરિવર્તન જોવા મળશે. પરિવારિક જીવનમાં ભાઈ-બહેનો સાથે વિવાદને કારણે અસ્થિરતા થઈ શકે છે. લવમેટ આજે સાથે મુવી જોવા જઈ શકે છે. કોર્ટ-કચેરી તથા સરકારી કાર્યાલયોમાં રોકાયેલા કામ પુરા થશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. આજે પાર્ટનર તમારી ભાવનાઓને સમજશે અને તમારા મનની વાત જાણવા પ્રત્યન કરશે.

મકર રાશિ :

આજે નાની-મોટી યાત્રા થઈ શકે છે. ગુસ્સામાં વધારો થઈ શકે છે. ઉંમરમાં નાના લોકો સાથે વાતોમાં ફસાવાથી બચવું જોઈએ. લવ લાઈફમાં તમને અપાર સફળતા મળવાના યોગ બની રહ્યાં છે. વિદ્યાર્થીઓને પોતાના કાર્યોમાં સફળતા મળશે. મિત્રોની મદદથી કોઈ જૂનું ઉધાર પાછું મળી શકે છે. કોઈ મિત્ર અથવા સંબંધીને કારણે તણાવ રહેશે. પારિવારિક મતભેદ દૂર થશે. ઈર્ષ્યાળુ વ્યક્તિથી સાવધાન રહો. આજે તમારે તમારા માન-સમ્માનનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.

કુંભ રાશિ :

આજે તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમને તમારો સાચો પ્રેમ મળશે. તમારું સ્વાસ્થ્ય સંતોષજનક રહેશે, પણ તમારે પેટ સંબંધિત કોઈ બીમારીથી સાવચેત રહેવું પડશે. પરિવારનો સહયોગ મળશે. પ્રતિષ્ઠા તથા પ્રગતિનું સંતુલન બનાવવાનો પ્રયત્ન થશે. કાર્ય પ્રણાલીમાં સુધારો થશે. તમે પોતાના ઉદાર સ્વભાવથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. તમારે ગુસ્સા પર નિયંત્રણ રાખવું ઉચિત રહેશે.

મીન રાશિ :

આજે તમને તમારો સાચો પ્રેમ મળવાના યોગ બની રહ્યા છે. પોતાના કામ અને પારિવારિક સંબંધો વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદથી બચો. તમારા અટકેલા દરેક પ્રકારના કામ ઝડપથી બનશે. કોઈ લાંબી કામકાજની યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. નવા કામ હાથમાં આવશે. શિવલિંગ પર સાકર ચઢાવો, ઘરનું સુખ સૌભાગ્ય વધશે. સંતાનની સફળતાથી મન હર્ષિત રહેશે. વિદેશ ભ્રમણના શુભ યોગ બની રહ્યાં છે, લાંબા પ્રવાસના યોગ પણ છે.