આજે વસંત પંચમીના દિવસે આ 7 રાશિઓને મળશે માં સરસ્વતીનો આશીર્વાદ, થશે જ્ઞાનની પ્રાપ્તિ

મેષ રાશિ :

પરિવારમાં સુખ-શાંતિ અને ધાર્મિક વાતાવરણ બન્યું રહેશે, વેપારીક ગતિવિધિઓથી તમને સારો લાભ થઇ શકે છે. તમારા મન-મગજમાં એકથી વધારે વિચાર એક સાથે ચાલતા રહશે. અવિવાહિતોના જીવનમાં આજે પ્રેમનો પ્રવેશ થઇ શકે છે. થોડો સાવધાન રહો, લોકોની વાતોમાં આવીને પોતાને નુકશાન કરાવી શકો છો. જરૂરીયાતમંદને ભોજન કરાવો, તમારી દરેક સમસ્યા દૂર થશે. ૐ વાગ્દેવી વાગીશ્વરી નમઃ મંત્રનો જાપ કરો. વ્યર્થની ચિંતા ન કરો, મનને આરામ મળશે.

વૃષભ રાશિ :

આજે વિવાદને વધારો નહિ. કુસંગતિથી નુકશાન થશે. નાણાકીય મામલામાં તમારે સંયમ રાખવો પડશે અને કોઈ પણ નવી પ્રતિબદ્ધતા બનાવતા પહેલા બે વખત વિચારી લો. અનૈતિક અને અવૈધ કામ કરવાની ઈચ્છા પણ થશે. આવા કામોથી પૂર્ણ રીતે બચો. બાયોલોજી વિધાર્થી માટે આજનો દિવસ સારો છે. ભણવામાં તમારું મન લાગશે. સમાજમાં દરેક તરફથી માન-સમ્માન મળશે. માં સરસ્વતીનું ચિત્ર પોતાના અભ્યાસ ખંડમાં રાખો.

મિથુન રાશિ :

આજે તમારા સામે કામનું દબાણ વધારે રહેશે. મહિલા મિત્રોથી લાભ થવાની સંભાવના છે. તમારે પોતે પોતાના સ્વાસ્થ્ય પર દેખભાળ કરવાની જરૂર પડી શકે છે. કોઈ કામ અધૂરો રહેવાના કારણે તમારો ભય વધી શકે છે. લવ લાઈફમાં બેદરકારી સંબંધ બગાડી શકે છે. તમે ભવિષ્ય માટે પોતાનું બેન્ક બેલેન્સ મજબૂત કરવાનો પ્લાન બનાવશો. નવા જીવાબદારીનો ભાર પણ તમારા ખભે નાખવામાં આવશે.

કર્ક રાશિ :

આજે કામના મામલામાં ક્યાંક યાત્રા પર જઈ શકો છો, આવનારા દિવસોમાં તમારી કમાણી ખુબ વધી શકે છે અને તમને વિભિન્ન સ્ત્રોતોથી લાભ થશે. નોકરી કરનારા લોકોનું પ્રમોશન થશે. શારીરિક અને માનસિક રૂપથી સ્વાસ્થ્ય અને પ્રસન્ન રહેશો ઘર-પરિવારની જવાબદારીઓને જણાવ્યું કરો નહિ. બિઝનેસમાં ફાયદો થવાની સંભાવના છે. તમારા મગજમાં કોઈ નવો આઈડિયા આવી શકે છે. સંતાનના વિવાહની ચિંતા હેરાન કરી શકે છે.

સિંહ રાશિ :

રોજગાર સંબંધિત સમસ્યા તમને પરેશાન કરી શકે છે, પરંતુ તમારે જુસ્સો મજબૂત રાખવાનો છે. વરીષ્ઠોથી મદદ અને પુરસ્કાર પ્રાપ્ત થઇ શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. તમે તમારા કાર્ય સ્થળ પર પ્રશંસાનું પાત્ર રહેશો, જે તમારી સંતુષ્ટિને વધારશે. પ્લાન મુજબ સફળતા ન મળવાના કારણે મૂડ ખરાબ થઇ શકે છે. કોર્ટ કચેરીના કાર્યોમાં તમને સફળતા મળશે. કોઈ જુના રોકાણથી તમને લાભ થઇ શકે છે.

કન્યા રાશિ :

આજે તમારા સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમે બાળકોથી ખુબ રહેશો. જો વિચાર્યા વિના રોકાણ કરવાની ભૂલ કરશો તો આર્થિક સમસ્યા થઇ શકે છે. ઝડપથી પૈસાને આધાર બનાવીને પોતાના નિર્ણય લેવો નહિ. તમારા મનમાં કંઈક ઉથલ-પુથલ થઇ શકે છે. કોઈ નવું કામ ન કરો તો જ સારું છે. આજે તમારે કોઈના સાથે કારણ વિના વિવાદથી બચવું જોઈએ. પરિવાર વાળાઓ સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો. નવા વાહનને લઈને અસાવધાન ન થાવ.

તુલા રાશિ :

તુલા રાશિ વાળા આજે ઉંચા સ્તર પર રહેશે. તમારો વેપાર ખુબ ઝડપથી ચાલશે, આનાથી ભરપૂર લાભ થશે. તમને કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે. પારિવારિક વાતાવરણને સારુ બનાવી રાખવા માટે ચિંતન કરવું પડશે. દૈનિક જીવનમાં ખુશીઓને ખુશીઓ આવનારી છે. કેટલીક ગેરસમજ થઇ શકે છે. તમારા કેટલાક કામ રોકાઈ શકે છે. આજે ગેસમજ દૂર કરી શકો છો, અને સંબંધમાં તાજગી લાવવાનો પ્રયાસ કરશો.

વૃશ્ચિક રાશિ :

આજે તમારા ધનકોશમાં વધારો થશે. જુના મિત્ર પાસેથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમારામાંથી કેટલાક નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકો છો. પારિવારિક વાતાવરણ ઉત્સવ જેવું લગભગ હશે. નાની-મોટી વાતો પર ગુસ્સો આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ટેંશન થઇ શકે છે. કામકાજમાં સાવધાની રાખો. કોમર્સ વિધાર્થીઓ માટે દિવસ સારો છે. શિક્ષણના માર્ગદર્શનથી તમને જરૂર ફાયદો મળશે. ॐ शारदै दैव्यै चंद्रकांति नम: મંત્રનો જાપ કરો.

ધનુ રાશિ :

આજે તમે જરૂરથી વધારે ભાવુક થઇ શકો છો. પારિવારિક જીવન સંવાદિતાપૂર્ણ રહેશો. પરિવારની સાથે તમે કોઈ પૂજા સ્થળ પર જઈ શકો છો. તમે તે મામલા પર ધ્યાન આપો, જેનાથી તમને પ્રસન્નતા મળશે. એવા કામ કરવાથી બચવું જોઈએ જેનાથી પૈસાનું રીક્સ હોય. કામકાજમાં મન ઓછું લાગશે. સંતાનના કોઈ કામમાં વિજય થવાથી તમારી ખુશીમાં વધારો થશે. આજે માં સરસ્વતીની પૂજા કરતા સમયે સફેદ ચંદન ચઢાવો અને સફેદ રંગના વસ્ત્ર દાન કરો.

મકર રાશિ :

આજે તમે પોતાની મોટી મોટી સમસ્યાનું નિવારણ સરળતાથી કરશો. આર્થિક સંદર્ભમાં ભૂતકાળના પ્રયાસ હવે ફળ આપશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે. નવી નોકરી સાથે જોડાયેલા સમાચાર મળી શકે છે. કોઈના પ્રમોશનથી તમને બળતરા થશે. પોતાના જ લોકો સાથે વિવાદ થઇ શકે છે. કોઈ ખાસ મામલામાં અનુભવી લોકો પાસેથી કોઈ સારી સલાહ મળશે. કોઈ પણ જોખમ ભરેલા કામ આજે ન કરો. જો તમે સંગીતના ક્ષેત્રમાં છો તો ઇન્સ્ટ્રુમેન્ટની પૂજા કરો.

કુંભ રાશિ :

આજે તમારો ગુસ્સો તમારા માટે મોટા નુક્શાનનું કારણ બની શકે છે. સંતાનના કારણે કેટલોક માનસિક તણાવ ઉત્પન્ન થઇ શકે છે. તેવી જ રીતે અચાનક ધન આવવાના સંકેત મળી રહ્યા છે. તમારું મન થોડું અસ્થિર થઇ શકે છે. કોઈ પણ ઓફરમાં તરત નિર્ણય લેવાથી બચો. આજે ધૈર્યથી લીધેલ નિર્ણય ફળદાયક રહેશે. વિદેશી કારોબારથી જોડાયેલા લોકોથી સારો લાભનો યોગ છે. આજે તમે તમારી વાક્યની ચતુરાઈથી મોટા મોટા કામ કરી શકશો.

મીન રાશિ :

આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. કોઈ જરૂરી કામને કરવા માટે પ્રિ-પ્લાનિંગ કરશો. પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણે તમારી માટે સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરી શકે છે, સાવધાન રહો. મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ ન રાખો તો સારું રહેશે. આર્ટ્સ વિધાર્થીઓ માટે દિવસ ફેવરેવલ રહેવાનો છે. માં સરસ્વતીની પૂજા કરતા સમય સિંદૂર અર્પિત કરો.