આજે કાળી ચૌદશના દિવસે આ 4 રાશિઓના નસીબ નવો વળાંક લેશે, ધર્મરાજ બધા પાપોથી મુક્ત કરશે

મેષ રાશિ :

આજે કાર્યક્ષેત્રમાં તમારે તમારા બોસને ખુશ કરવા માટે વધારે મહેનત કરવી પડી શકે છે. જો પૈતૃક સંપત્તિના કોઈ પણ મામલો વિલંબમાં પડ્યો છે, તો એને શાંતિથી સમજી વિચારીને ઉકેલવાનો પ્રયત્ન કરો. આજે કામ ટાળવાનો પ્રયત્ન ન કરતા. ધનનો વ્યય થવાની સંભાવના રહેશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નવા સંબંધ અનિષ્કારક હોઈ શકે છે. સગા સંબંધીઓ અને પરિવારજનો સાથે સંભાળીને વાત કરવી. આજે વ્યાપાર અને રોજગારના ક્ષેત્રમાં સફળતા મળશે.

વૃષભ રાશિ :

આજે વ્યવસાયમાં કોઈ પણ મોટી સફળતા હાથ લાગી શકે છે. લવ લાઈફ સારી રહેશે. પ્રેમી સાથે સંબંધ વધારે ગાઢ થવાના સંકેત છે. બાકીના નાણાંની ચુકવણી થશે. જો તમે કામ માટે વિદેશ જવા માંગો છો, તો પોતાના પ્રયત્નોને આગળ વધારો. નાણાકીય બાબતો સરળતાથી આગળ વધશે. સ્વાસ્થ્ય સારું બની રહેશે. તમને તમારા પરિવારના કોઈ ખાસ સભ્યની મદદ મળી શકે છે. પ્રવાસની સંભાવના છે, વિશેષ રૂપથી કોઈ તીર્થ યાત્રા પર જઈ શકો છો.

મિથુન રાશિ :

આજે સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. પ્રસાશનિક સેવા તથા રાજકરણીઓનું સફળતાને કારણે મન ખુશ રહેશે. દિવસ પસાર થતા સ્થિતિ સુધરશે અને મુશ્કેલીઓનું સમાધાન મળશે. બેંક સાથે જોડાયેલી લેવડ દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. આખા દિવસની મુશ્કેલ પરિસ્થિતિઓ આજે સાંજથી થોડી બદલાઈ શકે છે. પરિવારમાં ભાઈ બંધુઓ સાથે આત્મીયતા અને મેળ મિલાપ રહેશે. તમારા નજીકના લોકોનો સહયોગ મળવાથી માનસિક સુખની પ્રાપ્તિ થશે.

કર્ક રાશિ :

આજે તમારા દ્વારા કરવામાં આવેલ કામોથી સમાજમાં મોટા ભાગના લોકોનું ભલું થશે. વિત્તીય ક્ષેત્રમાં અચાનક લાભ પ્રભલ સંકેત છે. જે વિધાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તે સારું પ્રદર્શન કરશે. ધનનું આગમન થઈ શકે છે. આજે મહેનત પછી સફળતા મળશે. બેરોજગાર લોકો માટે આજનો દિવસ સારા સંકેત આપી શકે છે. જોખીમ અને જામીનનું વગેરે કાર્યથી દૂર રહો.

સિંહ :

આજે ઓછી મહેનતમાં તમને સારો ફાયદો મળશે. નાણાકીય નિર્ણય લેતા સમયે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપો. કંઈક નવું શીખવાની તક તમને મળી શકે છે. તમારી સામે જે ચેલેંજિંગ સ્થિતિ આવશે તે રોચક હશે. સહી કરવાના પહેલા બધા કાયદા દસ્તાવેજ ધ્યાનથી વાંચો. રિલેક્સ ફીલ કરવા માટે મિત્રો અને પરિવારની સાથે સમય પસાર કરો. વસૂલીના પ્રયાસ સફળ રહશે. સ્વાસ્થ્યમાં થોડીક સમસ્યા આવી શકે છે.

કન્યા રાશિ :

આજે તમારી તમારા પરિવારના લોકોના સ્વાસ્થ્ય વિષે ધ્યાન રાખવું પડશે. આજે તમારા ઘણા બધા કામ પૂર્ણ થઇ શકે છે. તમને તેનો પૂરો ફાયદો પણ મળી શકે છે. સારી રીતે વિચારવામાં આવેલ નિર્ણય તમને સારો લાભ પણ આપી શકે છે. તમારી માટે દિવસ સામાન્ય છે. નોકરીમાં અધિકાર વધી શકે છે. વ્યવસાયિક યાત્રા સફળ થશે. જીવન સાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહશે. ગાયને કેળું ખવડાવો. નિર્ધારિત સમય પર કાર્ય પૂરું ન થવા પર ચીડિયાપણું પણ અનુભવશો.

તુલા રાશિ :

તમારા ઘરમાં કોઈ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે. સાર્વજનિક જીવનમાં માન-પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. તમારા માતા-પિતાને સાચું જણાવો, નિર્ણય તમારા પક્ષમાં હશે. ઉદ્યમીઓ માટે સમય શુભ છે. નવા સાંઢોનું ગઠન થઇ શકે છે જે તમારા માટે ફાયદાકારક છે. પરિવારના લોકોને તમારી માટે ઘણી બધી અપેક્ષાઓ રહેશે. જુના મિત્રો સાથે ભેટ થશે. પારિવારિક સહયોગ પ્રાપ્ત થશે. વેપાર વ્યવસાય સારું ચાલશે. વિવાદોને વધારવા નહિ.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિ વાળા પોતાની વાળી પર સંયમ રાખો. વેપારમાં ધન લાભનો યોગ બની રહ્યો છે. બગડેલ સંબંધોને સુધારવા અને ગુસ્સે થયેલા લોકોને મનાવવાનો સમય છે. કરિયરથી જોડાયેલા કેટલાક નવા કામ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં થોડો સુધાર આવશે અને તમારી આવકનો એક વધારાનો સ્ત્રોત પણ મળી શકે છે. પ્રયાસ સફળ રહેશે. કામની પ્રશંસા થશે. નોકરીમાં કામ વધારે રહશે. તમે પોતાને ઉર્જાથી ભરપૂર રહશે, આ ઉર્જાનો પ્રયોગ કામકાજમાં કરો.

ધનુ રાશિ :

વ્યાપારી વર્ગ માટે સમય ઉત્તમ રહેશે. સરકારી કામોમાં તમને સફળતા મળશે. ભાગદોડ અથવા માનસિક પરેશાની ખતમ થઈ શકે છે. થોડી આવક વધશે. તમારી સફળતામાં વધારો થશે, સંપર્ક સ્થાપિત થશે અને તમે અમુક પ્રભાવશાળી લોકોને મળી શકો છો. લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થવા લાગશે. પ્રેમમાં લગ્ન સુધી પહોંચવાના માર્ગમાં આવતી અડચણ દૂર થશે. સ્વાસ્થ્ય સુખ મળશે. જોખમના કામ ટાળવા. ગુસ્સા અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો.

મકર રાશિ :

તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. પરિવાર વચ્ચે આ દિવસોમાં ખર્ચ વધી જશે. જો બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા લોનની શોધ છે, તો તમારા પ્રયત્નોને શરુ રાખો, કારણ કે સફળતા નજીક જ છે. પારિવારિક સંબંધ સારા રહેશે. જુના વાયદા પુરા કરવા અને બાકી બચેલા કામ પુરા કરવા માટે સારો દિવસ છે. તમને સમય પર યોગ્ય સલાહ અથવા યોગ્ય વાત ખબર પડી શકે છે. બીજાના સહયોગથી કાર્યોમાં તરત સફળતા પ્રાપ્ત કરી શકો છો. ગરીબોમાં ધાબળાનું દાન કરો.

કુંભ રાશિ :

આજે કોઈ સાથે વિવાદ થઈ શકે છે. તમારી સામાજિક સ્થિતિમાં વૃદ્ધિ થસે. પારિવારિક જીવન સામાન્ય રહેશે અને કોઈ શુભ કામ પણ થઈ શકે છે. કાનૂની બાબતોમાં આજે બધા નિર્ણય તમારા પક્ષમાં આવશે. ગ્રહ સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમને કિસ્મતનો સાથ મળી શકે છે. પદ અને પૈસાની રીતે દિવસ સામાન્ય રહેશે. વિવાહિત જીવનનું સુખ પ્રાપ્ત થસે. વિદ્યાર્થી વર્ગ પોતાના કામમાં સફળતા પ્રાપ્ત કરશે. ભણવામાં એકગ્રતા રહેશે.

મીન રાશિ :

આજે તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે જેને તમે પસંદ કરો છો. તમારું રચનાત્મક કૌશલ્ય આજે ચરમ સીમા પર હશે અને તમે એનો ઉપયોગ તમારા બધા કામમાં કરશો. રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આજે સારું કામ કરશે અને સારો લાભ પણ પ્રાપ્ત કરશે. એક્સ્ટ્રા ઈનકમની તક મળી શકે છે. કરિયર આગળ વધશે. પૈસાના રોકાણ સાથે જોડાયેલ ઘણા પ્રકારની સલાહ તમને મળી શકે છે. પોતાના પ્રેમને દગો ન આપો. પ્રસન્નતા આપતા સમાચાર મળવાના યોગ છે. ગાયને રોટલી અને ગોળ ખવડાવો.