આવો જાણીએ કઈ રાશિના લોકો તમારા સારા મિત્રો છે અને કોણ છે તમારા દુશ્મન

દરેક રાશિની અમુક મિત્ર રાશિ અને અમુક શત્રુ રાશિ હોય છે. કઈ વ્યક્તિ સાથે તમારી મિત્રતા રહેશે અને કઈ રાશિના લોકો સાથે તમારુ થોડું પણ નહિ બને આ વાતની જાણકારી જ્યોતિષ પાસેથી મળે છે. આવો જાણીએ રાશિ મુજબ મિત્રા અને શત્રુ રાશિ વિશે.

મેષ રાશિ : તમારા માટે કર્ક, સિંહ, ધનુ અને તુલા મિત્ર રાશિ છે, જયારે મિથુન અને કન્યા શત્રુ રાશિ છે.

વૃષભ રાશિ : તમારા માટે કન્યા, મકર અને કુંભ મિત્ર રાશિ છે, ધનુ અને વૃશ્ચિક રાશિ શત્રુ રાશિઓ છે.

મિથુન રાશિ : તમારા માટે કન્યા, તુલા અને કુંભ સૌથી સારી મિત્ર રાશિઓ છે, જયારે મેષ, કર્ક, વૃશ્ચિક શત્રુ રાશિ છે.

કર્ક રાશિ : તમારા માટે તુલા, વૃશ્ચિક, મીન અને કુંભ મિત્ર રાશિઓ છે, જયારે સિંહ, મિથુન અને કન્યા શત્રુ રાશિઓ છે.

સિંહ રાશિ : તમારા માટે મેષ, વૃશ્ચિક અને ધનુ મિત્ર રાશિઓ છે, જયારે તુલા અને મકર શત્રુ રાશિઓ છે.

કન્યા રાશિ : તમારા માટે વૃષભ, કુંભ અને મકર મિત્ર રાશિ છે, જયારે ધનુ, મેષ અને કર્ક પરમ શત્રુ છે.

તુલા રાશિ : તમારા માટે મિથુન, કર્ક અને કુંભ સારી મિત્રા રાશિ સાબિત થશે, તેમજ ધનુ અને મીન રાશિ વાળા સાથે તમારું જરા પણ નહીં બને.

વૃશ્ચિક રાશિ : તમારા માટે સિંહ, કર્ક અને મીન સારી રાશિઓ છે, પણ મકર, મિથુન અને કન્યા રાશિ અશુભ છે.

ધનુ રાશિ : તમારા માટે મેષ, સિંહ અને મીન ઉત્તમ મિત્ર રાશિ છે, જયારે વૃષભ અને તુલા શત્રુ રાશિઓ છે.

મકર રાશિ : તમારા માટે વૃષભ, કન્યા અને કુંભ રાશિ મિત્ર રાશિ છે, જયારે સિંહ, વૃશ્ચિક અને મીન રાશિ શત્રુ છે.

કુંભ રાશિ : તમારા માટે મિથુન, વૃષભ અને કુંભ મિત્ર રાશિઓ છે, જયારે સિંહ, ધનુ અને મીન શત્રુ રાશિઓ છે.

મીન રાશિ : તમારા માટે કર્ક ,ધનુ અને વૃશ્ચિક મિત્ર રાશિઓ છે, જયારે વૃષભ, તુલા અને કુંભ શત્રુ રાશિઓ છે.

આ માહિતી આજ તક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.