આપણે દૈનિક જીવનમાં ઘણી વસ્તુઓ જોઈએ છીએ પણ ધ્યાન બહાર કરતા હોઈએ છીએ. આપણે બધાને રોડ ઓળંગતી વખતે રોડ ઉપર પીળા રંગ અને સફેદ રંગના પટ્ટા જોવા મળે છે, તેવામાં આ પટ્ટાનો અર્થ શું થાય છે તે વાત ઘણા ઓછા લોકો જાણે છે.
શું છે આ પટ્ટાનો અર્થ :
રોડની વચ્ચે સફેદ પટ્ટો બનાવવાનું તે એ વાત તરફ સંકેત કરે છે, કે હવે આપણે રસ્તો ન બદલવો જોઈએ. સફેદ પટ્ટો આગળ વધવા તરફ સંકેત કરે છે.
આ પટ્ટા મુજબ જો તમે તમારો રસ્તો બદલવા માગો છો તો તમારે સામેની તરફ જોઈ, હોર્ન વગાડતા રહીને રસ્તો બદલવો જોઈએ.
રસ્તાની વચ્ચે બનેલ પીળા પટ્ટાનો અર્થ થાય છે કે તમે કોઈપણ તરફ ઓવરટેક કરી શકો છો પણ પીળા પટ્ટાની બહાર જઈને નહી. ઘણા રાજ્યોમાં તેને લઈને જુદા જુદા નિયમ બનાવવામાં આવેલ છે.
રોડ ઉપર જોવા મળતા પીળા પટ્ટા પર જો કોઈ ડ્રાઈવ કરે છે, તો તેનો અર્થ એ સમજવો જોઈએ કે તે આરામથી ઓવરટેક કરી શકે છે, તેની સાથે આગળ તે પટ્ટો કટકા કટકા વાળો થતો રહે છે તો તેનો અર્થ છે કે ઓવરટેક કરવું ખતરનાક છે.
જાણવા ક્લિક કરો >>>> રાષ્ટ્રપતિની કાર પર કેમ નથી હોતી નંબર પ્લેટ? જાણી લો કેમ છે આ ભેદભાવ તેમના માટે છે અલગ કાનૂન
જાણવા ક્લિક કરો >>>> જો પોલીસ FIR ન નોંધે તો શું કરવું જોઈએ ? ક્લિક કરી ને જાણો બીજા રસ્તા અને ન્યાય ની લડત લડો
જાણવા ક્લિક કરો >>>> નોકરી સાથે અલગથી કમાણી કરવાની ૭ રીતો વાંચી જુઓ કઈક તમારા કામ માં આવે એવી હોય